________________
૧૯૨
ઉપશમનાકરણ ભાગ-૧ પ્રથમસ્થિતિની શેષ આવલકા સં.લોભને અનુભવતા તેમાં સંક્રમીને ભોગવાઈ જશે તથા સમયોન બે આલકાતું બંધાયેલું દલિક પણ મં.લોભ અનુભવતા ત્રણે લોભને ઉપશમાવતા તેની સાથે તેટલા જ કાળે સં.માનવત્ ઉપશાંત કરે છે, તથા સં.લોભમાં સંક્રમાવે છે. (૪૮)
હવે લોભ - ૩ની ઉપશમના બતાવે છેलोभस्स बेतिभागा बिइयतिभागोत्थ किट्टिकरणाद्धा । एगफड्डगवग्गण अणंतभागो उ ता हेट्ठा ।। ४९ ।। अणुसमयं सेढीए असंखगुणहाणि जा अपुव्वाओ । तव्विवरियं जहन्नगाई विसेसूणं ।। ५० ॥ अणुभागोणंतगुणो चाउम्मासाइ संखभागूणो । मोहे दिवसपुहुत्तं किट्टिकरणाइसमयमिमं ।। ५१ ।।
અજરાઈ - સંજ્વલનલોભની પ્રથમસ્થત લોભવેદકાદ્ધાના ૨/૩ ભાગ જેટલી કરે છે. એમાં જે બીજો ૧/૩ ભાગ છે તે કિટ્ટકરણાદ્ધા છે. એક અનુભાગસ્પર્ધકની વર્ગણાના અનંતમાં ભાગમાં જેટલી વMણા હોય તેટલી કિટ્ટિ પ્રથમ સમયે કરે અને તે જઘન્ય અપૂર્વપર્ધકના ૨સ કરતા અનંતગુણહીલ રસવાળી કરે. (૪૯)
પ્રતિસમય જે ની કિટ્ટ કરે છે તે અસંખ્યગુણહીનની શ્રેણી વડે કરે છે. એટલે કે પ્રથમ સમયે જેટલી કિઓિ કરે તેનાં કરતા બીજા સમયે અસંખ્યગુણહીન કિંઠ્ઠિઓ કરે. ચાવતું ચરમસમય સુધી. પ્રતિસમયે કિંઢિંગત દલિક આનાથી વિપરીત જાણવું. એટલે કે પ્રથમ સમયે સર્વકઢિંગત દલિક કરતા બીજા સમયે સકડ્રિગત દલક અસંખ્યગુણ હોય ચાવતું ચરમસમય સુધી પ્રતિસમયની કિટ્ટઓમાં પરસ્પર જઘન્ય રસવાળી કિટ્ટથી ઉત્તરોત્તર કિટ્ટમાં દલક વિશેષહીન-વિશેષહત જાણવું. (૫૦)
પ્રતિસમયની કિઠ્ઠિઓમાં પરસ્પર રસ ઉત્તરોત્તર અનંતગુણ હોય છે. મોહનીયતા ચાર માસના સ્થિતબંધ પછી ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતમાં ભાગ ભૂલ થાય ચાવતું કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે મોહનીયનો સ્થિતિબંધ દિવસપૃથકૂવ જેટલો થાય. (૫૧)
વિશેષાર્થ - લોભાવકની ઉપશમના - જે સમયે સં.માયાના બંધનો વિચ્છેદ થાય છે તે જ સમયે