________________
૧૯૧
ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે. તેનો દલાલેપ પણ સં.માનવતુ સમજવો. કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૪૮ની ચમાં કહ્યું છે - “ત્રિય-નિવરવો નદી માણસ !”
(૨) તે જ સમયથી ત્રણે માયાની ઉપશમનાનો પ્રારંભ કરે છે. (૩) સં.માયા અને સં.લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ધૂન બે માસ જેટલો થાય છે.
(૪) સં.માનની બાકી રહેલી આવલકા સં.માયામાં સ્તિલુકસંક્રમથી સંક્રમીને ભોગવાઈ જાય છે.
(૫) સમય ચૂળ બે આલિકા દરમિયાન બંધાયેલું સં.માનવું દલિક જે અનુપ્રશાંત છે તેની પણ ઉપશમના અને સંક્રમ પુરુષવેદની માફક કરતો જાય છે.
સં.માયાની પ્રથમ સ્થાતિના સમયોન બે આવલકા કાળના ચરમ સમયે સં.માનનું શેષ દલિક સર્વથા ઉપશાંત થઈ જાય છે.
સં.માયાની પ્રથમ સ્થતિની ત્રણ આqલકા શેષ રહે ત્યાં સુધી પ્રત્યા. અપ્રત્યા. માયા સં.માયામાં સંક્રમે છે. ત્યારપછી સં.માયાની પતáહતા નષ્ટ થતી હોવાથી બન્ને માયાનું દલક સં.માયામાં 4 સંક્રમતા મં.લોભમાં 'સંક્રમે છે.
સં.માયાની પ્રથમતિની બે આલકા બાકી રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલવિચ્છેદ થાય છે, પરંતુ ઉદીરણા ચાલુ રહે છે અને તે પ્રથમસ્થતળી એક આવલિકા બાકી રહે ત્યાં સુધી થાય છે.
ઉદીરણાdલકાના ચરમસમયે(૧) સંજવલન માયા-લોભનો એક માસનો સ્થિતિબંધ | (૨) સં,માયાની જઘન્ય સ્થિતિઉદીરણા તથા ઉદયનો ચરમસમય.
ત્યારપછી અનંતર સમયે એટલે કે પ્રથમસ્થિતિની આવલિકા શેષ રહે ત્યારે.. (1) સં.માયાના બંધ-ઉદય-ઉદીરણા-વિચ્છેદ થાય, (૨) પ્રત્યા. અપ્રત્યા. માયા સર્વથા ઉપશાંત થાય.
(૩) પ્રથમ સ્થિતિની શેષ રહેલી આલિકા તથા સમયોન બે આqલકા દરમિયાન બંધાયેલું સં.માયાનું દલિક અનુશાંત હોય છે. તે સિવાય સં.માયા સર્વથા ઉપશાંત છે.
૧. અહીં પણ સં.માયાની પતăહતા નષ્ટ થયા પછી સં.લોભમાં બન્ને માયાનો સંક્રમ લબ્ધિસારમાં એક આવલિકા સુધી જ કહ્યો છે - “માથાસંશ્વનાથમસ્થિતી માવત્નિત્રયં વાવેતશિષ્યતે તાવ પ્રત્યારાનप्रत्याख्यानमायाद्वयद्रव्यं मायासंज्वलने एव संक्रामति । ततः परं संक्रमणावल्यां संज्वलनलोभे संक्रामति ।" લબ્ધિસાર, ગા.૨૭૯ની સંસ્કૃત ટીકા.