________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૮૭ પરંતુ આ બન્નેમાં વિરોધ નથી. કેમકે જે સમયે સંજ્વલન ક્રોધના બંધોદયવિચ્છેદ પામે છે. તે જ સમયે દ્વિતીયસ્થતિમાંથી માલના દલિકો લઈ તેની પ્રથમસ્થત કરે છે અને ભોગવે છે. કષાયખાભૂતમાં કહ્યું છે કે - “સંબં«ા પઢમસમો પઢમટ્ટિવિલરો ૨ ” - પ. ૧૮૫૩. તેથી સંજ્વલન ક્રોધનું ઉદયસમયનું દલિક સંજવલન માળમાં સ્તિલુકસંક્રમથી સંક્રમાઈ સંજવલનમાળરુપે થઈ ગયું હોય છે. તેથી શેષ સમયોનાવલિકાગત નિષેકોમાં ક્રોધનું દલિક રહેલું હોય છે. આની વિવાા કર્મપ્રકૃતિચૂર્ણિકારે ન કરેલી હોવાથી પ્રથમસ્થિતિની આવલિકા શેષે બંધોદયોદરણાવિચ્છેદ કહ્યો છે.
તેવી જ રીતે અહીંયા કર્મપ્રકૃતિમાં પ્રત્યાવલિકાના વિચ્છેદ સમયે સંજ્વલન ક્રોધનું સમયોન બે આવલિકાનું બંધાયેલું દલિક અનુપશાંત છે, એમ કહ્યું છે. જ્યારે કપાયખાભૂતમાં બે સમયોન બે આવલકાનું બંધાયેલુ દલિક અgશાંત કહ્યું છે.
"पडिआवलिया उदयावलियं पविसमाणा पविट्ठा । ताधे चेव कोहसंजलणे दोआवलियबंधे दूसमयूणे मोत्तूण सेसा तिविहकोधपदेसा उवसमिज्जमाणा उवसंता ।" - ઉપાયખાભૂતચૂા૫. ૧૮૫૪.
અહીંયા પણ માત્ર વિવલાભેદ જ છે. કેમકે પ્રત્યાવલિકાના પ્રથમ સમયે થયેલી ઉપામનાની ક્રિયા પછી ક્રોધનું બે સમયોન બે આવલિકાનું બંધાયેલ દલક ઉપરાંત કરવાનું બાકી રહે છે. જ્યારે તે સમયની ઉપશમનાની ક્રિયાની વિવફા ન કરીએ તો સમયોન બે આdલકાનું બંધાયેલ દલક અનુપ શાંત છે. એમ કહેવાય.
પ્રથમસ્યતળી શેષાવલિકા સંજવલન માનમાં સ્તિલુકસંક્રમથી સંક્રમાઈને ભોગવાઈ જાય છે. તથા સમયોન બે આqલકાતું બંધાયેલું દલક પણ ત્રણ માળને ઉપામાવતા તેની સાથે તેટલા જ કાળે ઉપશમાવે છે.
માનાવિકની ઉપમા :
જે સમયે સંજવલન ક્રોધનો બંધોદયવિચ્છેદ થાય છે (1) તે જ સમયે સંજ્વલન માનના દલકો બીજી સ્થિતિમાંથી ખેંચી લાળી તેની પ્રથમસ્થત કરે છે અને ભોગવે છે. અહીં એક જ સમયે દલકો બીજી સ્થિતિમાંથી ખેંચી લાલી પ્રથસ્થિતિમાં ગોઠવવાનું તથા
१. कुदो एत्थ उच्छिट्ठावलियाए समयूणत्तमिदि णासंकणिजं, तम्मि चेव समये उदयवोच्छेदवसेण, पढमणिसेगट्ठिदीए माणसंजलणोदयम्मि स्थिवुक्कसंकमेण संकममाणाए तिस्से तहाभावोवलंभादो । - જયધવલા, પૃ. ૧૮૫૩.
૧૫