________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૮૫
તેનાથી ઘાતત્રયનો તિબંધ - સંખ્યાતગુણો, તેનાથી નામગોત્રનો સ્થિતબંધ - સંખ્યાલગુણો,
તેનાથી વદલીયો સ્થિતબંધ - વિશેષાધિક. હવેથી સંજવલનનો સ્થિતબંધ અંતર્મુહૂર્ત ધૂન થતો જાય છે. શેષ કર્મોનો સ્થિતિબંધ પૂર્વની જેમ સંખ્યાલગુણીંગ થતો જાય છે.
પુરુષવેદના ઉદયવિચ્છેદ પછીની ક્રોધની પ્રથમસ્થિતિની સમયોન બે આવલકા કાળે પુરુષવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે.
તથા ક્રોધની પ્રથસ્થતિની ૩ આવલિકા બાકી રહે ત્યાં સુધી પ્રત્યા અપ્રત્યા ક્રોધ સંજ્વલન ક્રોધમાં સંક્રમે, ત્યાર પછીના સમયે એટલે કે સમયોન ત્રણ આqલકા શેષ સંજવલન ક્રોધની પતáહતા નષ્ટ થાય છે તેથી હવેથી પ્રત્યા અપ્રત્યા, ક્રોધના દલિત સંજવલન ક્રોધમાં ન સંક્રમતા સંજવલન માળાદમાં સંક્રમે છે.
લબ્ધિસારમાં સંજવલન ક્રોધની પતáહતા નષ્ટ થયા પછી પ્રત્યા અપ્રત્યા ક્રોધના દાલકનો સંજવલfમાનમાં એક આવલકા સુધી જ સંક્રમ કહ્યો છે, તેનું કારણ શું છે તે સમજાતું નથી. કેમકે હજી બન્ને ક્રોધ બે આdલકા સુધી અનુપ્રશાંત છે તો પછી બે આવલકા સુધી તેમનો સંક્રમ સંજ્વલન માળમાં થઈ શકે છે.
"अपगतवेदे प्रथमसमयादारभ्य सज्वलनक्रोधप्रथमस्थितिरावलित्रयावशेषा यावत्तावद्भवति । तावदप्रत्याख्यानप्रत्याख्यानक्रोधद्वयद्रव्यं गणसंक्रमेण गहीत्वा संज्वलनक्रोधे संक्रमयति । तत्र प्रथमा संक्रमावलिः द्वितीया उपशमनावलिः, तृतीया उच्छिष्टावलिरिति व्यपदिश्यते । ततः परं तद् द्रव्यं संक्रमणावलिचरमसमयपर्यन्तं संज्वलनमाने સંક્રમતિ ” લબ્ધિમાર ગા. ૩soની સંસ્કૃત ટીકા.
'અહીં પતગ્રહતા પ્રથમસ્થિતિની સમયોન ૩ આવલિકા બાકી રહે ત્યારે નષ્ટ થવાનું કારણ એ છે કે સમયોન ૩ આવલિકા શેષ પ્રત્યા અપ્રત્યા, ક્રોધનું જે દલિક સંજવલન ક્રોધ રૂપે થયું છે તે ત્યાંથી આવલિકા-સંક્રમાવલિકા વીત્યા પછી એક આqલકા કાળ દરમિયાન ઉપશાંત થાય. એટલે પ્રથમ સ્થતિની ચરમાdલકા શેષ એ જ ક્રોધમાં સંક્રમથી આવેલ દલિક પણ ઉપશાંત થઈ શકે છે. અન્યથા ત્યારપછી પતáહતા ચાલુ રહે તો આવલિકા શેષે દલિક ઉપશાંત થયા વગરનું રહી જાય.
१. "संकमणावलियभावेण पढमावलियं वोलाविय पुणो बिदियावलियाए पढमसमयप्पहुडि उवसामणावलियमेत्तेण कालेण तं दव्वमुवसामेदि तदो तदियावलियमुच्छिट्ठावलियाभावेण छड्डिदि त्ति एदेण कारणेण तिसु आवलियासु सेसासु कोहस्संजलणे दुविहस्स कोहस्स संकमो न विजदे ।"