________________
૧૮૪
ઉપશમનાકરણ ભાગ-૧ પંચગંગ્રહમાં પુરુષવેદ સર્વથા ઉપશાંત થાય તે સમયે (અવેદકપણાળી બીજી આવલિકાના ઉપાજ્ય સમયે સંજવલનનો ૩૨ વર્ષનો સ્થિતિબંધ કહ્યો છે. (અંતર્મુહૂર્ત ચૂd ૩૨ વર્ષ નહીં) ,
"तावइ कालेणं चिय पुरिसउवसामए अवेदो सा । વંથો વત્તીસમા સંવત્સપિયરા ૩ સરસ TI૭૦ " - પંચસંગ્રહ
પ્પોપજ્ઞ ટીકા - “સમનદયાનિત્રેિન યુદ્ધ સ્તૂ તત્તાવાત્રે સ્નેનાવેલો મૂત્વોપશમતિ પુરુષવેલો ચોપાત્તતા સંગ્વત્નનાનાં ત્રિશાર્ષિો વ: " મલયo टीला - "ततः पुरुषवेद उपशान्तः । तदानीं च संज्वलनानां द्वात्रिंशत्समा:-द्वात्रिंशद्वर्षप्रमाण: સ્થિતિવન્યઃ ” (૪૬)(૪૭)
હવે ક્રોધ-૩ની ઉપશમના બતાવે છેतिविहमवेओ कोहं कमेण सेसे वि तिविहतिविहे वि । पुरिससमा संजलणा पढमठिई आलिगा अहिगा ।। ४८ ।।
અક્ષરાઈ - અવેદકના પ્રથમ સમયથી ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવે છે. એ જ . રીતે પ્રત્યેક ત્રણ પ્રકારના (અપ્રત્યા, પ્રત્યા, સંજ્વલન) શેષ ત્રણ કષાયો (માન, માયા, લોભ) પણ ઉપશમાવે છે. સંજવલન કષાયોની ઉપશમના પુરુષવેદની ઉપશમનાની સમાન જાણવી. સંજવલનક્રોધની પ્રથમ સ્થાતિ સંજવલન ક્રોધવેદકાદ્ધા કરતા એક આવલિકા અંધક હોય છે. (૪૮) વિશેષાર્થ - કોલત્રકોપશમના - અવેદકપણાના પહેલા સમયથી અપ્રત્યાખ્યાતાવરણ, પ્રત્યાખ્યાતાવરણ અને સંજવલન એ ત્રણ પ્રકારના ક્રોધની ઉપશમનાનો પ્રારંભ કરે છે. અહીં પુરુષવેદની પ્રથમસ્થત કરતા સંજવલન ક્રોધની પ્રથમ સ્થતિ વિશેષાધિક હોવાથી પુરુષવેદના ઉદયવિચ્છેદ પછી ક્રોધની પ્રથર્મસ્થત બાકી રહે છે અને પુરુષવેદના ઉદયવિચ્છેદ પછી (1) ત્રણે ક્રોધને એક સાથે ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. (૨) તેની સાથે જ અવેદનપણાના પ્રથમ સમયથી સમયોન બે આવલકાનું બંધાયેલું પુરુષવેદનું દલિક જે અનુશાંત છે તેની પણ ઉપશમના અને સંક્રમ કરતો જાય છે. તેનો વિધિ પૂર્વે બતાવ્યો છે. (૩) તથા તે જ સમયે નવો સ્થિતિબંધ અને સ્થિતિઘાત શરૂ થાય છે અને સંજqલન ચતુષ્કળો અંતર્મુહૂર્ત ચૂળ ૩૨ વર્ષનો સ્થિતિબંધ થાય છે અને શેષ કર્મનો સંખ્યાતા હજાર વર્ષનો સ્થિતબંધ થાય છે. સ્થિતબંધનું અલ્પબદુત્વ પણ પૂર્વોક્ત રીતે જાણવું. એટલે કે - મોહનીયતો સ્થિતબંધ - સર્વથી અલ્પ,