________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૭૯ કષાયમાભૂતમાં કહ્યું પણ છે – “પઢમસમય વેકર સંક્રાન્નિ િવદુર્ગ, રે #ાને વિશદીપ | પર મો સમયપદ્ધસ વેવ -૫. ૧૮૫૦, સૂત્ર ૧૯૯, ૨૦૦.
તેથી વિવલતસમયે જુદા જુદા સમયપ્રબદ્ધમાં સંક્રમ્સમાણ દલકમાં પણ પરસ્પર ચારે પ્રકારે વૃદ્ધિ-હાન સંભવે છે. વિવલિતસમયે એટલે કે કોઈ એક સમયપ્રબદ્ધ દલિક જે સંક્રમે છે, તેના કરતાં બીજા સમયમબદ્ધતું દલિક અસંખ્યાતભાગીન સંક્રમે છે, કોઈનું સંખ્યાતભાગહીન સંક્રમે છે. કોઈનું સંખ્યાતગુણહીન સંક્રમે છે. કોઈનું અસંખ્યાતગુણહન સંક્રમે છે. તેવી રીતે કોઈનું અસંખ્યાતભાગાધિક, કોઈનું સંખ્યાdભાગધિક, કોઈનું સંખ્યાલગુણાધક કે કોઈનું અસંખ્યાતગુણધક પણ સંક્રમે. તેથી કોઈ એક સમયના કુલ સંક્રયમાણ દલિક કરતાં ઉત્તરસમયનું સંક્રમ્સમાણ દલક ચારે પ્રકારે વૃદ્ધિ-હાતવાળું હોઈ શકે. તેવી જ રીતે ઉપશમનામાં અસંખ્યગુણનો ક્રમ જે કહ્યો છે તે પણ એક સમયે બંધાયેલ દલકની અપેક્ષાએ જાણવો.
અહીં છેલ્લી સમયભૂત બે આવલિકાનું બંધાયેલું દલક અવેદકાદ્ધામાં ઉપશમે છે. તેમાં પ્રથમસ્થિતિની ઉપાંત્યાલિકાના બીજા સમયે બંધાયેલ દ્રવ્ય ત્યાંથી એક આવલકા એમ જ રહે, ત્યાર પછી એટલે કે ચરમાવલિકાના બીજા સમયથી ઉપશમવા માંડે. તેમાંથી કેટલુક પ્રથમ સમયે, કેટલુંક બીજા સમયે એમ ચાવતુ કેટલુંક ચરમાવલિકાના અંત્ય સમયે, બાકીનું સઘળું અવેદકાદ્ધાના પ્રથમ સમયે ઉપશાંત થઈ જાય. તેવી જ રીતે ઉપાયાવલિકાના ત્રીજા સમયે બંધાયેલું દ્રવ્ય ત્યાંથી એક આવલિકા એમ જ રહે. ત્યાર પછી એટલે કે ચરમાવલિકાના ત્રીજા સમયથી ઉપામવા માંડે, તેમાંથી કેટલુંક ત્રીજા સમયેકેટલુંક ચોથા સમયે એમ ચાવતુ કેટલુંક ઉપશમનાવલિકાના ચરમ સમયે, કેટલુંક અવેદકાદ્ધાના પ્રથમ સમયે અને બાકીનું સઘળું અવેદકાદ્ધાના બીજા સમયે ઉપશાંત થઈ જાય.
તેવી રીતે પ્રથમસ્થિતિની ઉપાંત્યાવલિકાના ચોથા સમયે બંધાયેલ દ્રવ્ય શરમાવલિકાના ચોથા સમયથી ઉપશમવા માંડે અને યાવત્ અવેદકાદ્ધાના ત્રીજા સમયે સઘળું ઉપશાંત થઈ જાય.
આ જ ક્રમે દરેક સમયના દલિકની ઉપશમનાનો વિધિ જાણવો. એટલે પ્રથમસ્થતિની ઉપાંત્યાવલિકાના ચરમ સમયે બંધાયેલ દ્રવ્યની ચરમાવલકાના ચરમ સમયથી ઉપામવાનો પ્રારંભ થાય, અને અવેદકપણાની પ્રથમાવલિકાના ઉપાંત્યસમયે સઘળું દલિક ઉપશાંત થઈ
જાય.
તેવી જ રીતે પ્રથમસ્થિતિની ચરમાવલિકાના પ્રથમ સમયે બંધાયેલ દ્રવ્યની