________________
૧૭૬
ઉપશમનાકરણ ભાગ-૧
વળી તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે અને બંધવિચ્છેદ વખતે થતો છેલ્લો સ્થિતબંધ પુરુષવેદનો ૧૦ વર્ષ પ્રમાણ થાય છે. બાકી રહેલું સમયથૂળ બે આલિકાનું બંધાયેલું દલિક અવેદકાણામાં તેટલા કાળે ઉપશાંત થાય છે.
આમ પુરુષવેદળી પ્રથમ સ્થાતિના ચરમ સમયે આટલી વસ્તુઓ થાય છે(1) હાસ્ય-૬ સર્વથા ઉપશાંત. (૨) સમયગૂલ બે આલિકામાં બંધાયેલા દલિક સિવાય પુરુષવેદ સર્વથા ઉપશાંત. (૩) પુરુષવેદનો બંધવિચ્છેદ તથા ઉદયવિચ્છેદ. (૪) પુરુષવેદનો છેલ્લો ૧૬ વર્ષ પ્રમાણ સ્થિતબંધ.
પ્રશ્ન - જેવી રીતે પુરુષવેદનું સમયગૂન બે આqલકામાં બદ્ધ દલક પ્રથમ સ્થાતિના ચરમસમયે અનુશાંત છે તેવી રીતે પુરુષવેદમાં (અન્ય સ્વજાતીય પ્રકૃતિઓ) હાસ્યષટ્રકનું સંક્રમથી આવેલું દલિક પણ અનુપશાંત રહેવું જોઈએ, તેનો ઉલ્લેખ કેમ ના કર્યો ?
જાન - પદાર્થની અજ્ઞાનતાને લીધે ઉપરોક્ત શંકા ઉપસ્થિત થાય છે, કેમકે પુરુષવેદની પ્રથમસ્થિતિની બે આવલકા બાકી રહે છે ત્યારે આગલવચ્છેદ (આગાલપ્રત્યાગલનો વિચ્છેદ) થાય છે. આગાલની સાથે પુરુષવેદની ગુણણ પણ અટકે છે. આગાલની વ્યાખ્યા પૂર્વે જણાવી છે. એટલે કે હવેથી બીજી સ્થિતિમાંથી દલકો આવતા નથી અને ઉદીરણા ચાલુ રહે છે. 'ત્યારથી માંડીને માત્ર ઉદીરણા થાય છે. પુરુષવેદમાં હાસ્ય-કનું દલક સંક્રમતું નથી.
કર્મપ્રકૃતિ ઉપામનારણ ગા. સકળી ચૂમાં કહ્યું છે - “પુરિયસ પદ્ધતિને दुयावलियसेसाए आगालो वोच्छिन्नो, अणंतरावलिगातो उदीरणा एति, ताहे छण्हं नोकसायाणं संछोभो णत्थि पुरिसवेदे, संजलणेसु संछुभति ।"
આમ સંક્રમથી પુરુષવેદમાં દલકના આગમનનો છેલ્લી સમયગૂન બે આવલકામાં અભાવ છે તેથી પ્રથમસ્થિતિના ચરમ સમયે સમયગૂન બે આqલકાનું માત્ર બદ્ધ દલક જ અનુપશાંત છે, સંક્રમથી આવેલું નહીં.
અહીં એક પ્રશ્ન થાય છે કે બે આવલિકા શેષે આગાલનો વિચ્છેદ કહ્યો અને ત્યારથી
૧. “પો પણ પુરુષવેસ મુદ્રિ વિ Oિ | - જયધવલા, પૃ. ૧૮૪૯.
પ્રથમસ્થિતિની બે આવલિકા શેષે આગાલની સાથે ગુણશ્રેણિનો પણ વિચ્છેદ થાય છે, તથા પ્રત્યાવલિકામાંથી અસંખ્યસમયમબદ્ધની ઉદીરણા ચાલુ રહે છે.