________________
૧૭૫
ચારિત્રમોહનીયની ઉપશમના अंतराइयाणं ढिदिबंधो संखेज्जगुणो । णामा-गोदाणं ट्ठिदिबंधो संखेजगुणो । वेदणीयस्स વિંધો વિલાદિમો '' - પ. ૧૮૪s.
આ પ્રમાણે હજારો સ્થિતિબંધ પસાર થાય છે એટલે સાત નોકષાય ઉપશાત થઈ જાય છે. પરંતુ તે વખતે પુરુષવેદનું સમયગૂન બે આqલકા દરમિયાન બંધાયેલું દલિક અનુપશાંત હોય છે.
અહીં પુરુષવેદનું આટલું દલક બાકી રહી જવાનું કારણ એ છે કે પુરુષવેદનો બંધ ચાલુ છે. જેવી રીતે પુરુષવેદનું પૂર્વબદ્ધ દલિક ઉપશમાવે છે તેવી રીતે પુરુષવેદનું નવું બંધાતું દલિક પણ ઉપશમાવવાનું હોય છે પરંતુ અહીં એક નિયમ એવો છે કે કોઈપણ કર્મ બાંધ્યા પછી પ્રથમવલકામાં (બંધાવલિકામાં) તેને કોઈ કરણ લાગતું નથી. હવે પુરુષવેદની પ્રથમ સ્થિતિની ઉપાંત્ય આqલકાના પ્રથમ સમયે બંધાયેલું દલક તે આqલકા સુધી તેમજ રહે અને ચરમાવલિકામાં તેની ઉપશમનાનો પ્રારંભ થાય. એક સમયે બંધાયેલા દલકો ઉપશાંત કરતા પણ એક આqલકા લાગે છે. એટલે ચરમાવલિકાના પ્રથમ સમયે તેમાનું થોડું દલિક ઉપામે, બીજા સમયે થોડું (અસંખ્યગુણ) દલિક ઉપશમે. એમ ચાવતું ચરમાવલિકાના અંતિમ સમયે એટલે કે પુરુષવેદની પ્રથમ સ્થાતિના ચરમ સમયે એ દલિક સર્વથા ઉપશાંત થઈ જાય છે. આમ પ્રથસ્થતિની ઉપાંત્યાdલકાના પ્રથમ સમયે બંધાયેલ દલિક પ્રથમ સ્થાતિના ચરમ સમયે સર્વથા ઉપશાંત થઈ ગયું. પરંતુ ત્યાર પછીના સમયે બંધાયેલું એટલે કે ઉપાંત્યાવલિકાના દ્વિતીય સમયે બંધાયેલા દલિકની બંધાવલકા ચરમાવલિકાના પ્રથમ સમયે પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી તે એમ જ પડી રહે. ત્યાર પછી એટલે કે ચરમાવલિકાના બીજા સમયથી તેની ઉપશમનાનો પ્રારંભ થાય. તે દલિકને ઉપશમતાં પણ આવલકા લાગે. એટલે ચરમાdલકાના ચરમ સમયે તે સર્વથા ઉપશાંત ન થાય. પરંતુ ત્યાર પછીના સમયે એટલે કે અવેદનપણાના પ્રથમ સમયે સર્વથા ઉપરાંત
થાય.
આ પરથી જાણી શકાય છે કે પુરુષવેદની ઉપાંત્યાલિકાના પ્રથમસમયે બંધાયેલ દલક પ્રથમસ્થતિના ચરમ સમયે હામ્યષટ્રકના દલિકની સાથે ઉપશાંત થઈ જાય છે. પરંતુ ત્યાર પછીથી બંધાયેલું દલિક સર્વથા ઉપશાંત થતું નથી, તેમાંનું કેટલુંક અનુશાંત રહે છે. એટલે સમયચૂત ઉપાંત્યાવલિકામાં તથા ચરમાdલકામાં બંધાયેલું એમ કુલ સમય
ન્યૂd બે આવલકા દરમિયાન બંધાયેલું દલક પુરુષવેદની પ્રથમસ્થિતિની ચરમસમયે ઉપશાંત થવાનું બાકી રહે છે અને તે જ વખતે હાસ્ય-૬ સર્વથા ઉપશાંત થઈ જાય છે.