________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૭૩
વળી જ્ઞાનાદિનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય ત્યાર પછી ઉત્તોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય. વળી આ વખતે સર્વકર્મના સ્થિતિબંધનું અલ્પબહુત્વ આ પ્રમાણે છેમોહનીયનો સ્થિતિબંધ સર્વથા અલ્પ
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો સ્થિતિબંધ
સંખ્યાતગુણ
નામ-ગોત્રનો સ્થિતિબંધ
અસંખ્યાતગુણ
વેદનીયનો સ્થિતિબંધ વિશેષાધિક
-
-
-
આ અલ્પબહુત્વ કષાયપ્રાભૂતમાં આપેલ છે
"तम्हि समए सव्वकम्माणमप्पाबहुअं भवदि । तं जहा- मोहणीयस्स सव्वत्थोवो ट्ठिदिबंधो । णाणावरण- दंसणावरण- अंतराइयाणं द्विदिबंधो संखेज्जगुणो, णामा-गोदाणं ફ઼િતિબંધો અસંવેગુળો, લેવળીયસ્સ વ્રુિતિબંધો વિષેાહિો । -પૃ. ૧૮૪૬.
આ ક્રમે હવે હજારો સ્થિતિબંધ પૂર્ણ થાય ત્યારે સ્ત્રીવેદ ઉપશાંત થાય છે. (૪૫) હવે છ તોકષાયની ઉપશમના બતાવે છે
ता सत्तण्हं एवं संखतमे संखवासितो दोन्हं । fast yosबंध सव्वेसिं संखवासाणि ।। ४६ ।। छस्सुवसमिज्जमाणे सेक्का उदयट्ठि पुरिससेसा । समउणावलिगदुगे बद्धा वि य तावदद्धाए ।। ४७ ।।
અક્ષાર્થ :- જેમ નપુંસકવેદની ઉપશમના કરી તેમ સ્ત્રીવેદી ઉપશમના પછી સાત લોકષાયની ઉપશ્ચમના કરે. સાત લોકષાયોપણમનાદ્વાનો સંખ્યાતમો ભાગ પસાર થયે છતે નામગોત્રનો સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ થાય. ત્યારપછીનો સ્થિતિબંધ સર્વકર્મોનો સંખ્યાતવર્ષનો થાય. (૪૬)
હાસ્ય-૬તી ઉપશમના કરતા જ્યારે એ સર્વથા ઉપશાંત થઈ જાય ત્યારે પુરુષવેદની પ્રથર્માતિમાં એક ઉદર્યાર્થાત શેષ રહે છે અને બીજી સ્થિતિમાં સમય બ્લ્યૂત ર આલિકામાં બંધાયેલુ દબ્રિક અનુપશાંત રહે છે. તે તેટલા કાળે ઉપશમાવે છે. (૪૭)
વિશેષાર્થ :- સાત ડોકષાયની ઉપશ્ચમના સ્ત્રીવેદ ઉપશાંત થઈ ગયા પછી અનંતર સમયે હાસ્યષક અને પુરુષવેદની ઉપશમનાનો પ્રારંભ કરે છે. તે જ વખતે નવો સ્થિતિઘાત, નવો અઘાત અને અપૂર્વાતિબંધ શરૂ થાય છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત પસાર થાય, એટલે કે સાત નોકષાયની ઉપશમનાના કાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય છે ત્યારે નામગોત્રનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. ત્યાર પછીનો સ્થિતિબંધ
-