________________
૧૭૨
ઉપશમનાકરણ ભાગ-૧ અપૂર્વ સ્થિતબંધ ચાલુ થાય છે, અને હજારો સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે નપુંસકવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. (૪૩) (૪૪) હવે સ્ત્રીવેદની ઉપશમના બતાવે છે
एवित्थी संखतमे गयम्मि घाईण संखवासगाणि ।
संखगुणहाणि एत्तो देसावरणाणुदगराई ।। ४५ ।। સારાર્થ : જેમ નપુંસકવેદની ઉપશમના કરી તેમાં સ્ત્રીવેદને ઉપશમાવે, સ્ત્રીવેદોપશમનાનો સંખ્યાતમો ભાગ ગયે છતે ઘાતત્રયનો સ્થિતબંધ સંખ્યાdવર્ષનો થાય છે, નવો નવો સ્થિતિબંધ સંખ્યાલગુણહીન થાય છે. હવેથી દેશ તિકર્મોનો પાણીમાં રેખા સમાd (1 ઠાણિયો) રસ બાધે. (૪૫)
વિશેષાર્થ ઃ સ્ત્રીવેદની ઉપામતા - નપુંસકવેદ ઉપશાંત થયા પછી અનંતર સમયે સ્ત્રીવેદની ઉપશમનાનો પ્રારંભ કરે. તે જ સમયે અન્ય સ્થિતિઘાત, અન્ય રેસઘાત અને અપૂર્વીસ્થતિબંધ શરૂ થાય અને કેવી રીતે નપુંસકવેદની ઉપશમના કરી, તે જ રીતે સ્ત્રીવેદને પણ (હજારો સ્થિતિઘાત દરમિયાન સર્વથા) ઉપશમાવે છે. સ્ત્રીવેદના ઉપશમનાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય છે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સંખ્યાતા વર્ષનો સ્થિતબંધ શરૂ થાય છે. તે જ સમયથી કેવળ-૨ સિવાય ત્રણેની ઉત્તરપ્રકૃતિઓનો એકસ્થાનિક ૨સ બંધાય છે. -
કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૪૫ની ચૂર્ણિમાં કહ્યું છે- “વં સમર્થ સંવિઝવરસો ठितिबन्धो तं समयं चेव केवलणाणावरणकेवलदसणावरणवज्जाणं पगतीणं एगट्ठाणीओ વન્યો પતિ ”
કષાયખાભૂતમાં પણ કહ્યું છે “નાથે સંવેગવડ્રિતિમો વંધો તમ જેવ एदासिं तिण्हं मूलपयडीणं केवलणाणावरणकेवलदसणावरणवज्जाओ सेसाओ जाओ ઉત્તરપથરી તાસિમેનટ્ટાઇગો વંથો ” પ. ૧૮૪૬, મૂત્ર 1so. जो अवगदवेदअणियट्टिउवसामओ पढमाणुभागकंडए वट्टमाणओ तस्स उक्कस्साणुभागविहत्ती, हदे મહ્નિરૂા. ” આ પરથી અવેદીપણામાં મોહનીયના રસઘાત સિદ્ધ થાય છે.
નરકગતિના અધિકારમાં કહ્યું છે - “ પ્રત્યે વધુમથતો સ્થિ, ચરિત્તમોદવVIIM જેવ તસ સંમવાલો ” જયધવલા, અનુભાગ અધિકાર, પૃ. ૫૪૨.
આ પરથી એમ પણ સિદ્ધ થાય છે કે પ્રતિસમય રસઅપવર્નના પણ અહીં નથી, એટલે રસઘાત ચાલુ છે એમ સંભવે છે, પરંતુ અહીં ઉક્ત ગ્રંથકારોએ રસઘાતનો અંતરકરણક્રિયા પ્રારંભથી નિષેધ કર્યો છે. તત્ત્વ કેવળિભગવંત જાણે.