________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૭૧
माणयमसंखेज्जगुणं । उवसामिज्जमाणयमसंखेज्जगुणं । एवं जाव चरिमसमयडवसंतेत्ति ।”
૫. ૧૮૪૩.
પ્રશ્ન
ઉદીરણાદ્રવ્ય કરતા ઉદયમાં દ્રવ્ય અસંખ્યગુણ અહીં અલ્પબહુત્વમાં કહ્યુ છે. તો પછી આ સ્થાનની પૂર્વે, એટલે કે નપુંસક વેદની ઉપશમનાના પ્રારંભ પૂર્વે શું ઉદય દ્રવ્ય કરતા ઉદીરણા દ્રવ્ય અસંખ્યાતગુણ હોય છે ?
-
જવાબ - હંમેશા ઉદીરણા દ્રવ્ય ઉદય દ્રવ્યના અસંખ્યાતમા ભાગે જ હોય છે, પરંતુ અહીંયા ઉપશમ્યમાદિ લિકોનું મહત્ત્વ બતાવવા આ રીતે અલ્પબહુત્વ કહ્યું છે એમ જણાય છે. અથવા અસંખ્યસમયપ્રબદ્ધની ઉદારણા થતી હોવા છતાં ઉદય કરતાં ઉદીરણા દ્રવ્ય અસંખ્યગુણ નથી થતું એ બતાવવા અહીં અલ્પબહુત્વ કહ્યું જણાય છે.
નપુંસકવેદના ઉપશમતાના પ્રારંભની સાથે જ નવો 'િિતઘાત, નવો સઘાત અને
૧. દિગંબરગ્રંથો-ધવલા, લબ્ધિસાર વગેરેમાં અહીં (એટલે કે અંતરકરણક્રિયાકાળ પૂર્ણ થયા પછી) મોહનીયના સ્થિતિઘાત તથા ૨સઘાતનો નિષેધ છે. શેષ કર્મોના સ્થિતિઘાત-૨સઘાત ચાલુ છે “अंतरकरणकदपढमसमयादो पहुडि मोहणीयस्स णत्थि द्विदिघादो अणुभागघादो वा । कुदो ? उवसंतपदेसग्गस्स ट्ठिदिअणुभागेहि चलणाभावा । उवसंतुवसामिज्जमाणमोहपयडीओ मोत्तूण सेसाणं दो घादा किण्ण होंति ? ण, पुव्वमुवसंतपयडिट्ठिदिसंतकम्मादो पच्छा उवसंतपयडिट्ठिदिसंतकम्मस्स સંણે મુળદીળત્તબસંશો । કારણ એમ બતાવવામાં આવ્યું છે કે ઉપશમ્યમાન કર્મસ્થિતિનો સ્થિતિઘાતરસઘાત થઈ શકે નહીં.
પ્રશ્ન - તો પછી અનુપશમ્યમાન મોહનીયની પ્રકૃતિઓનો સ્થિતિઘાત-સઘાત થવો જોઈએ ?
-
જવાબ – એ પણ ન થાય, કેમકે તો પછી પૂર્વે જે પ્રકૃતિઓ ઉપશમે છે તેના કરતા પછી ઉપશાંત થના૨ પ્રકૃતિઓની સ્થિતિ સંખ્યાતગુણહીન થવાનો પ્રસંગ આવે, અને તે ઇષ્ટ નથી, કેમકે ઉપશમનકાલે (ઉપશમશ્રેણીમાં) ચારિત્રમોહનીયની સર્વપ્રકૃતિઓની સત્તા એકસરખી જ હોય છે, એ સંપ્રદાયગમ્ય છે.
લબ્ધિસાર - “અંતરનાદુવન્તિ નિમિાંડાળ મોહળીયK ।
ठिदिबंधोसरणं पुण संखेज्जगुणेण हीणकमं ॥ २५४ ॥”
સંસ્કૃત ટીકા- “અન્તરોરિ નપુંસવેોપશમનપ્રથમસમયાવામ્ય મોહનીયસ્ય સ્થિતિવઽનमनुभागखंडनं च नास्ति उपशम्यमानकर्मस्थितेः कंडकघातो नास्तीति परमगुरूपदेशात् । तर्ह्यनुपशम्यमानमोहप्रकृतीनां स्थितिकाण्डकघातो भवेदिति नाशङ्कितव्यं उपशमनकाले मोहप्रकृतीनां सर्वासामपि स्थितिः सदृश्येवेति च परमागमसंप्रदायस्य परमगुरुपर्वक्रमायातस्य सद्भावात् स्थित्यनुसारित्वादनुभागस्यापि खण्डनं विना तादृगवस्थं सिद्धमेव ।”
આ વિષયમાં કર્મપ્રકૃતિ અને કષાયપ્રાભૂતમાં કોઈ જાતનો ઉલ્લેખ નથી. વળી જયધવલાના પૃષ્ઠ ૫૨૧ ઉપર અનુભાગ અધિકારમાં કહ્યું છે કે “અવાઘેલાસ્સ ડોસઞનુમાનવિત્તિ (સત્તા) H?
૧૪