________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૬૯ संखेज्जवस्सद्विदीओ बंधो । एदाणि सत्तविहाणि करणाणि अंतरकदपढमसमए होति ।" - કષાયાભુતચૂર્ણ ૫. ૧૮૩૮, મૂત્ર ૧૪૦.
“ ટ્ટા' પદનો અqય જેમ બંધ અને ઉદય બન્ને જોડે કર્યો તેવી જ રીતે સંવવાળ' પદનો અqય પણ જો બંધ અને ઉદય બન્ને જોડે કરીએ તો એકસ્થાનિક રસો બંધ, એકસ્થાનિક રસનો ઉદય, સખ્યાત વર્ષની ઉદીરણા અને સંખ્યાતા વર્ષનો બંધ - એમ પદાર્થ નક્કી થાય પરંતુ તેમ કરવા જતાં સાત વસ્તુની બદલે આઠ વસ્તુ થઈ જાય. પરંતુ એકસ્થાનિક રસનો બંધ અને ઉદય બંનેનો એકમાં અંતભવ કરી લઈએ તો આ રીતે પણ સાત પદાર્થ ગણી શકાય. તત્ત્વ બહુકૃતો જાણે.
() મોહલીચનો મંગાતા વર્ષનો સ્થિતિબંધ - અત્યારસુધી સર્વકર્મનો અસંખ્યાત વર્ષનો (પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો) સ્થિતિબંધ થતો હતો, હવેથી મોહળીયનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષનો થાય છે, અને શેષ કર્મોનો સ્થિતબંધ અસંખ્યાતા વર્ષનો ચાલુ રહે છે. તથા હવેથી ઉત્તરોત્તર સ્થિતબંધ મોહળીયતો સંખ્યાતગુણહીન થાય છે અને શેષ કર્મોનો અસંખ્યાતગુણહીલ થાય છે.
(૬) બદરામાન દલકોની જ આdલકા બાદ ઉદીરણા - અત્યારસુધી કોઈપણ સમયે બાંધેલા દલિકોની બંધાવલકા વીત્યા બાદ ઉદીરણા થતી હતી, હવેથી (એ નિયમ બદલાઈ જાય છે, એટલે કે અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પછી મોહનીય કે અન્ય કોઈપણ કર્મના કોઈપણ સમયે બંધાયેલા દલિકની છ આવલિકા દ્વત્યા પછી ઉદીરણા થઈ શકે, તેની પૂર્વે ઉદીરણા થઈ શકે નહીં.
() sjકવેદની ઉપાસનાનો પ્રારંભ : નપુંસકવેદની ઉપાસનાનો અહીંથી પ્રારંભ થાય છે. તે સાથે નપુંસક વેદનો ગુણસંક્રમ પણ ચાલુ છે. વળી જ્યારથી આ નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ થાય છે ત્યારથી તેનું દલક પરમાં પણ સંક્રમે છે. ઘરમાં સંક્રમ્સમાણ અને ઉપશમ્યમાન દલિકોનું પ્રમાણ નીચેના અલ્પબદુત્વ પરથી સમજી શકાશે. કોઈપણ કર્મના ઉદીરણાગત દ્રવ્ય કરતા ઉદયમાં રહેલ દ્રવ્ય અસંખ્યગુણ છે, કેમકે ગુણશ્રેણી દ્વારા અંતર્મુહૂર્ત સુધી પૂર્વ ઘણું દ્રવ્ય ગોઠવાયેલું છે, દ્રવ્ય ભેગું થયેલું હોય છે. તે જ નિકો હવે ઉદયમાં આવે છે. ઉદયગત દ્રવ્યથી અસંખ્યાતગણું દલિક ઉપશાંત થાય છે અને તેનાથી અસંખ્યગણું દલક પરમાં સંક્રમે છે. વળી પ્રતિસમયે પણ પૂર્વપૂર્વ સમયથી અસંખ્યગુણ દલિક ઉપામે છે, પરંતુ ઉપામ્યમાન દલક કરતા અસંખ્યગુણ પદમાં સંક્રમે છે. એમ ઢિચરમસમય સુધી જાણવું. ચરમસમયે સંક્રમણ દલક કરતા ઉપામ્યમાન દલિક અસંખ્યગુણ છે.