________________
૧૬૬
ઉપશમનાકરણ ભાગ-૧ (1) મોહળીયનો આનુપૂર્વી સંક્રમ. (૨) સંજવલન લોભનો અસંક્રમ. (૩) બધ્યમાન દલકોની છ આવલિકા બાદ ઉદીરણા. (૪) મોહનીયતો એકઠાણીયો રસબંધ અને રસોઇય. (પ) મોહળીયનો સંખ્યાતવર્ષનો સ્થિતબંધ. નવો નવો સ્થિતિબંધ સંખ્યાલગુણહીલ થાય.
શષ કર્મોનો ઉત્તરોત્તર સ્થિતબંધ અસખ્યાતગુણહીન થાય. (૬) મોહનીયળી સંખ્યાત વર્ષની ઉદીરણા. (૩) નપુંસકવેદની ઉપશમનાનો અસંખ્યગુણના ક્રમે પ્રારંભ, ચાવતું ચરમસમય સુધી.
(૪૩)(૪૪)
વિશેષાર્થ કષાયખાભૂતમાં સંખ્યાdવર્ષની ઉદીરણા કહી નથી. તેને બદલે એકસ્થાનક રસનો ઉદય સાતમી વસ્તુ તરીકે કહ્યો છે. જો કે એકસ્થાનિક ૨સનો ઉદય અહીં સંભવી શકે છે કેમકે ઉદીરણાકરણ અને ઉદયમાં પણ સંજવલન ચતુષ્ક અને પુરુષવેદનો એકથી ચાર ઠાણીયો ૨સ કહ્યો છે, તે એક ઠાણીયો ૨સ તો અત્રે જ સંભથ્વી શકે. અશ્વત્ર સંભવી ન શકે.
સાત વસ્તુની વિશેષ સમજ -
(1) મોહરનો આgPdf મંછમ - આનુપૂર્વી સંક્રમ એટલે કમપૂર્વક સંક્રમ. અત્યારસુધી સંજવલન ક્રોધનું દલિક પુરુષવેદ, માન, માયા, લોભ વગેરે બધામાં સંક્રમનું હતું. હવેથી સં. ક્રોધનું દલિક માનદમાં સંક્રમે પણ પુરુષવેદમાં ન સંક્રમે. તેવી રીતે પુરુષવેદનું દલિક ક્રોધાદમાં સંક્રમે. સં. માળનું દલક માયાદિમાં સંક્રમે, પરંતુ પુરુષવેદ અને ક્રોધમાં ન સંક્રમે. સં.માયાનું દલિત લોભમાં જ સંક્રમે, પરંતુ સં.માત કે સંક્રિોધ કે પુરુષવેદમાં ત સંક્રમે. આનું નામ ક્રમપૂર્વક સંક્રમ કહેવાય.'
૧. જયધવલામાં આનુપૂર્વી સંક્રમનું સ્વરૂપ બતાવતાં નપુંસકવેદ-સ્ત્રીવેદનું દલિક પુરુષવેદમાં જ સંક્રમ, ક્રોધનું દલિક માનમાં જ સંક્રમે, માનનું દલિક માયામાં જ સંક્રમે, માયાનું દલિત લોભમાં જ સંક્રમે - તેમ જણાવ્યું છે - “મોદvયાપુપુદ્ગીસંમો પામ પઢમં વાર તમેવમમુગંતવ્યું તે નદી - સ્થિ - णवंसयवेदपदेसग्गमेत्तो पाए पुरिसवेदे चेव णियमा संछुहदि । पुरिसवेद - छण्णोकसाय - पच्चक्खाणापच्चक्खाणकोहपदेसग्गं कोहसंजलणस्सुवरिं संछु हदि । णाण्णत्थ कत्थवि । कोहसंजलणदुविहमाणपदेसग्गंपि माणसंजलणे णियमा संछुहदि णाण्णम्हि कम्हि वि । माणसंजलणदुविहमायापदेसग्गं च णियमा मायासंजलणे णिक्खिवदि । मायासंजलणदुविहलोहपदेसग्गं च णियमा નમસંગનો સંસ્કૃદ્ધિ ત્તિ ઘણો માધુપુત્રીસંમો ગામ | - જયધવલા પૃ. ૧૮૩૯.
ક્ષપકશ્રેણિ અધિકારમાં કષાયપ્રાભૃત મૂળ તથા ચૂર્ણિકારે આનુપૂર્વીસંક્રમનો અર્થ ઉપર પ્રમાણે કર્યો છે. ઉપશમશ્રેણિમાં આનુપૂર્વીસંક્રમનો અર્થ કષાયપ્રાભૃતચૂર્ણિકારે કર્યો નથી. જયધવલાકારે ક્ષપકશ્રેણિના આધારે ઉપર પ્રમાણે અર્થ કર્યો હોય એમ સંભવી શકે છે. ઉપશમશ્રેણિમાં આનુપૂર્વી સંક્રમનો અર્થ તે પ્રમાણે કષાયપ્રાતના મતે હોઈ શકે કે નહિ તે અમે કહી શકતા નથી. .