________________
ચારિત્રમોહનીયની ઉપશમના
અહીંયા આ પ્રમાણે પ્રથમ અને દ્વિતીર્યસ્થતિમાં જે વિક્ષેપ બતાવ્યો છે તે સ્વસ્થાનની અપેક્ષાએ બતાવ્યો છે. એટલે કે અંતઃકરણના દલિકો સ્વપ્રકૃતિમાં પડે તો ઉપરોક્ત નિયમ પ્રમાણે પડે પરંતુ તે સિવાય પસ્થાનમાં પણ અંતઃકરણના દલિક પડી શકે છે અને તેનો ક્રમ આ પ્રમાણે છે -
૧૬૫
ચારે ભાંગાવાળી પ્રકૃતિઓના અંતઃકરણના દલિક જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય છે એવી પતઙ્ગહરુપ પરપ્રકૃતિની અનુત્કાર્યમાણ પ્રથમ અને દ્વિતીય બન્ને સ્થિતિમાં પડે છે. જ્યારે જે પ્રકૃતિઓનો બંધ છે પણ ઉદય નથી તેવી પતગ્રહરૂપ પ્રકૃતિઓની બીજી સ્થિતિમાં જ પડે છે. અને જે પ્રકૃતિઓનો બંધ જ નથી તેવી પપ્રકૃતિઓનો ઉદય હોય અથવા ન હોય તો પણ તેમાં અંતઃકરણના દલિક પડી શકતા નથી, કેમકે તે પ્રકૃતિઓમાં પતદ્ગહતાનો અભાવ છે. અહીંયા પ્રથમ દ્વિતીય બન્નેમાં અનુત્કાર્યમાણ સ્થિતિમાં દલ પડે છે એમ સમજવું.
દા.ત. સંજ્વલન ક્રોધ અને પુરુષવેદના ઉદયથી શ્રેણ માંડનારસ્તે-અંતસ્કરણનું કોઈપણ પ્રકૃતિનું દલિક સં.ક્રોધ અને પુરુષવેદની ઉભર્યાતિમાં પડે છે, જ્યારે સં.માવાદિની દ્વિતીય સ્થિતિમાં પડે છે, તથા સ્ત્રીવેદાદિ અબધ્યમાન પ્રકૃતિઓમાં પડતું નથી.
કષાયપ્રાભૂતપૂર્ણિમાં કહ્યુ છે -
'अंतरं करेमाणस्स जे कम्मंसा बज्झति वेदिज्जंति तेसिं कम्माणमंतरद्विदीओ उक्कीरेंतो . तासिं द्विदीणं पदेसग्गं बंधपयडीणं पढमट्ठिदीए च देदि बिदियट्ठिदीए च देदि । जे कम्मंसा ण बज्झति वेदिज्जंति तेसिमुक्कीरमाणं पदेसग्गं सत्थाणे ण देदि, बज्झमाणीणं पडीणमणुक्कीरमाणीसु द्विदीसु देदि । जे कम्मंसा ण बज्झति वेदिज्जंति च तेसिमुक्कीरमाणयं पदेसग्गं अप्पप्पणो पढमट्ठिदीए च देदि बज्झमाणीणं पयडीणमणुक्कीरमाणीसु च द्विदीसु दि । जे कम्मंसा ण बज्झति ण वेदिज्जंति तेसिमुक्कीरमाणं पदेसग्गं बज्झमाणीणं પવડીળમળુવીરમાળીસુ કિવીસુ વૈવિ। ૫. ૧૮૩૬, (૪૨)
1
અંતરકક્રિયાકાળ પછી થતી સાત વસ્તુઓ બતાવે છે दुसमयकयंतरे आलिगाण छण्हं उदीरणाभिनवे । मोहे एकट्ठाणे बंधुदया संखवासाणि ॥ ४३ ॥ संखगुणहाणिबंध तो सेसाणऽसंखगुणहाणी | पउवसमए नपुंसं असंखगुणणाइ जावंतो ॥४४॥
અક્ષચર્ય : અંતઃકર્ણાક્રયા પૂર્ણ થયા પછી અનંતર સમયથી સાત વસ્તુઓનો
પ્રારંભ થાય છે.
-