________________
૧૬૨
ઉપશમનાકરણ ભાગ-૧ વીતરાયના દેશઘાત રસબંધનો પ્રારંભ થયા પછી હજારો સ્થિતબંધ ગયા પછી બાર કષાય અને નવનોકષાય એમ એકવીસ ચારિત્રમોહલીયની પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે તે બતાવે છે –
संजमघाइणंतरमेत्थ उ पढमट्टिई य अन्नयरे ।
संजलणावेयाणं वेइज्जतीण कालसमा ॥४२॥ અક્ષાર્થ: સંયમઘાતિ પ્રકૃતિઓનું અહીં અંતર કરે છે તે વખતે સંજ્વલન અને વેદમાંથી જે કોઈ એક ઉદયવાળી પ્રકૃતિ ોય તેની પ્રથમસ્થિત પોતાના ઉદયકાળ જેટલી હોય છે. (૪૨)
વિશેષાર્થ : વર્યા રાયના દેશઘાત રસબંધના પ્રારંભ થયા પછી હજારો સ્થિતિબંધ ગયા પછી બાર કષાય અને લવલોકષાયરૂપ ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે.
અહીંયા અનંતાનુબંધ ચતુષ્કળી વિસંયોજના અથવા મતાંતરે સર્વોપશમના થઈ ગઈ. ' હેવાથી તેનું અંતરકરણ કરવાનું હેતું નથી. એટલે ચારિત્રમોહનીયની શેષ ૨૧ પ્રકૃતિઓનું અંતર કરવાનું હોય છે. અહીં અંતરકરણ કરતી વખતે વેદ્યમાન અભ્યતર કષાય અને વદની પ્રથમસ્થતિ અંતર્મુહુર્ત જેટલી રાખે છે. શેષ અનુદયવતી ૧૯ પ્રકૃતિઓની પ્રથમસ્થત આવલિકા પ્રમાણ રાખે છે. અંતરકરણક્રિયા દરમિયાન અનુદયવતી પ્રકૃતિની પ્રથમસ્થિતિની આલિકા પ્રતિસમય આગળ વધતી જાય છે વિગેરે અંતરકરણવિધિ દર્શળત્રિકળી ઉપશમનામાં બતાવી છે તે પ્રમાણે અહીં પણ સમજી લેવી.
અહીં વેમાન પ્રકૃતિની પ્રથસ્થતિ સ્વોદયકાળ જેટલી કહી છે, પરંતુ તેમાં વેદ્યમાન કષાયની સ્થિતિ સ્વોદયકાળથી આવલિકધક જાણવી. આવલિકા અતિઅલ્પ હોવાથી વિવક્ષા નથી કરી તથા પંવેદની પ્રથમસ્થત સ્વોદયકાળ જેટલી જ હોય છે.
અહીંયા ઉદયવતી પ્રકૃતિની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે તેમાં પણ નપુંસક વેદ અને સ્ત્રીવેદની પ્રથમસ્થત તુલ્ય છે. તેથી પુરુષવેદની પ્રથમસ્થિતિ સંખ્યાતમો ભાગ આંધક છે. તેથી સંજવલક્રોધની પ્રથમસ્થતિ વિશેષાધિક છે. તેથી સંજ્વલનમાલની પ્રથમસ્થત વિશેષાધિક છે. તેથી સંજવલન માયાની પ્રથમસ્થત વિશેષાધિક છે. તેથી સંજવલન લોભની પ્રથમસ્થતિ વિશેષાધિક છે. કર્મપ્રકૃતિ ઉપશમના ગા. સની ચૂર્ણિમાં કહ્યું છે- “પુરિયા વીરો વેચવાનો, સ્થિયનપુંસાવેયાપ વેચવાનો दोण्ह वि तुल्लो संखेजभागहीणो, कोहसंजलणाए सव्वथोवो, माणसंजलणाए विसेसाहितो, मायासंजलणाए विसेसाहिओ, ततो लोभसंजलणाए विसेसाहितो ।"
પંચસંગ્રહમાં પુરુષવેદની પ્રથમસ્થત નપુંસકવેદ અને સ્ત્રીવેદની પ્રથમસ્યતિથી સંખ્યાતગુણ કહી છે. તેનો પાઠ આ પ્રમાણે છે - “થપુમોયાના સંપર્વના, ૩ પુરસયસ વિ વિસેરિમો સોદે તો વિ નહમણો દ્દશા” .