________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૬૧ ઉદયdલકામાં વિક્ષેપ થાય છે. તેથી ઉદીરણામાં સમયપ્રબદ્ધના અસંખ્યાતમા ભાગ જેટલુ દ્રવ્ય આવે છે. અપકૃષ્ટ દ્રવ્યની વહેંચણી અત્યાર સુધી એટલે કે અસંખ્યસમચપ્રબદ્ધની ઉદીરણા થતા પૂર્વે આ રીતે થતી હતી. હવેથી એટલે કે અસંખ્યસમયમબદ્ધતી ઉદીરણા ચાલુ થાય ત્યારથી જે દ્રવ્યનું અપકર્ષણ થાય છે તેના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા ભાગ કરી બહુભાગપ્રમાણ દ્રવ્યનો ગુણશ્રેણીની ઉપર વિલેપ કરે છે અને શેષ એક ભાગના અસંખ્યલોક જેટલા ભાગ કરવાને બદલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગ કરી બહુભાગ પ્રમાણ દ્રવ્યનો ઉદયાવલિકા ઉપર અને એક ભાગનો ઉદયાવલિકામાં નિલેપ થાય છે. આમ અત્યાર સુધી ગુણશ્રેણીમાં આવતા દ્રવ્ય કરતા ઉદયાવલિકામાં અસંખ્યલોકથી ભાજિત દ્રવ્ય આવતું હતું, તેને બદલે હવે ગુણણમાં આવતા દ્રા કરતા ઉદયાવલિકામાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાજત દ્રવ્યનો વિક્ષેપ થાય છે. આ પ્રમાણે થવાથી ઉદીરણામાં અસંખ્યસમયપ્રબદ્ધ જેટલુ દ્રવ્ય આવે. લબ્ધિમાર ટીકાનો પાઠ"इतः पूर्वमपकृष्टद्रव्यस्य पल्यासङ्ख्यातभागखण्डितस्य बहुभागद्रव्यमुपरितनस्थितौ निक्षिप्य तदेकभागं पुनरसङ्ख्यातलोकेन खण्डयित्वा तद्बहुभागद्रव्यं गुणश्रेण्यायामे निक्षिप्य तदेकभागमुद्रयावल्यां निक्षिपतीति समयप्रबद्धासंख्यातैकभागमात्रमेवोदीरणाद्रव्यम् । इदानीं पुनरसङ्ख्यातलोकभागहारं त्यक्त्वा पल्यासङ्ख्यातैकभागेन खण्डितैकभागमुदयावल्यां વિક્ષિપતતિ સધ્યેયંસમયપ્રદ્ધત્રિભુવીરVદ્રિવ્યમત્યર્થ: - ગા. ૩૩૮ સંસ્કૃત ટીકા.
દેશgવકરણ : અસંખ્યસમયમબદ્ધતી ઉદીરણાના પ્રારંભ પછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી દાનાંતરાય અને મન:પર્યવશાતાવરણના દેશઘાત રસબંધનો પ્રારંભ કરે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાંતરાયના દેશઘાતી રસબંધનો પ્રારંભ થાય છે. ત્યાર પછી વળી હજારો સ્થિતબંધ ગયા પછી શ્રુતજ્ઞાનાવરણ-ભોગાંતરાય અને અચક્ષુદર્શનાવરણના દેશઘાત સબંધનો પ્રારંભ થાય, ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી ચક્ષુદર્શનાવરણના દેશઘાત સબંધનો પ્રારંભ થાય, ત્યાર પછી હજારો સ્થિતિબંધ પછી મતિજ્ઞાનાવરણ અને ઉપભોગાંતરાયના દેશઘાત રસબંધનો પ્રારંભ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પછી વર્ચાતરાયના દેટાઘાત ૨સબંધનો પ્રારંભ થાય.
અહીંયા આ સ્થાન પૂર્વે સર્વત્ર સંસારાવસ્થામાં આ પ્રકૃતિઓનો સર્વઘાતરસ બંધાતો હતો. કર્મપ્રકૃતિ ઉપામનારણ ગા. ૪ની ચૂમાં કહ્યું છે- “મઢિયા વન્યત્તિ ૩ સવૈયાદિ તિ વર્ણવા-મyવસીમ સલ્વે સબૈયારું વન્યક્તિ " (80)(૪૧)
૧. સંજવલનચતુષ્ક અને પુરુષવેદના દેશવાતિ રસબંધનો પ્રારંભ દેશવિરતિ ગુણસ્થાનકે થતો હોવાથી અહીં કહ્યો નથી એમ લબ્ધિસાર ગા. ૨૩૯-૨૪૦ની ટીકામાં જણાવ્યું છે - “વાસંવતનyવેલાનામ્ देशघातिस्पर्धाकानामनुभागबंधः कुतो न कथित इति नाशंकितव्यम्, संयमासंयमग्रहणात्प्रभृति तेषां देशघातिस्पर्धकद्विस्थानानुभागबन्धस्यैव प्रतिसमयमनन्तगुणहान्या वर्तमानत्वात् ।"