________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૫૯ અલ્પબહું_ રહેશે. સત્તામાં આ વખતે સાતે કર્મવી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ - સ્થિતિ હોય છે. 'કર્મપ્રકૃત્તિ ઉપશમલાકરણ ગા. ૩૯ની ચૂણિમાં કહ્યું છે - “મિ સમ, एसिं पुव्वं संतं अंतोकोडाकोडीए जहन्नमहीयत्ति ।"
અહીં જુદા જુદા કર્મોની અપેક્ષાએ સાગત સ્થિતિનું અલ્પબદુત્વ જો કે કહ્યું નથી, પરંતુ તે પણ પૂર્વોક્ત રીતે સંભવે છે. એટલે કે સૌથી થોડી વામગોત્રની સ્થિતિસત્તા, તેથી જ્ઞાનાવરણાદની સ્થિતિમત્તા વિશેષાધિક, તેથી મોહનીયની સ્થિતિસત્તા વિશેષાધિક.
આ પ્રમાણે સત્તામાં અલ્પબદુત્વ હોવાની સંભાવના કષાયાભૂતમાં લપકશ્રેણી અંધકારમાં આપેલ સત્તાગત સ્થિતિના અલ્પબદુત્વ પરથી વિચારી શકાય છે, કેમકે ક્ષપકશ્રેણીમાં આ સ્થાને એટલે કે ઉક્ત સ્થિતબંધનો છેલ્લો ક્રમ જ્યારે આવે છે (જ્ઞાનાદ નામગોત્રની નીચે જાય છે અને વેદનીય બામગોત્રથી વિશેષાધિક થાય છે, ત્યારપછી હજારો સ્થિતબંધ વીત્યા બાદ અસંજ્ઞીતુલ્ય સ્થિતિસત્તા થાય છે અને અસંજ્ઞીતુલ્ય સ્થિતિસત્તા વખતે અલ્પબહુcત્વનો ક્રમ તો પૂર્વે પ્રમાણે એટલે કે નામગોત્ર સર્વાલ્મ, જ્ઞાનાવરણાદિ – વિશેષાધિક, મોહનીય વિશેષાધિક હોય છે. ક્ષપકશ્રેણીનો પાઠ આ પ્રમાણે છે : “તવો अण्णो ठिदिबंधो एक्कसराहेण मोहणियस्स ठिदिबंधो थोवो । तिण्हं घादिकम्माणं ठिदिबंधो असंखेजगुणो । णामागोदाणं ठिदिबंधो असंखेजगुणो । वेदणीयस्स ठिदिबंधो विसेसाहिओ । एदेणेव कमेण संखेज्जाणि ठिदिबंधसहस्साणि गदाणि । तदो ठिदिसंत
મેમસfઇિિવવંધે સમય નાä '' - કષાયપ્રાભૃતર્ણિ પ. ૧૯ક. આમ ક્ષપકશ્રેણીમાં છેલ્લા સ્થિતબંધના ક્રમ પછી હજારો સ્થિતિઘાત પછી પણ અલ્પબહુવનો ક્રમ પૂર્વોક્ત જ હોય તો પછી ઉપશમણમાં છેલ્લા સ્થિતિબંધ ક્રમકરણ વખતે તો સુતરામૂ એ પ્રમાણે અલ્પબહુcત્વ હોઈ શકે.
પંચસંગ્રહમાં પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી સાગત સ્થિતિનું અલ્પબહુત્વ બધા સ્થાનોમાં બંધને અનુસારે કહ્યું છે તે મતાંતર હોઈ શકે. ઉપર જે અલ્પબદુત્વ બતાવ્યા છે તે કર્મપ્રકૃતિ અને કષાયપ્રાભૂતમાં બધ્યમાન સ્થિતિની અપેક્ષાએ કહ્યા છે, જ્યારે સત્તાગત સ્થિતિ વિષે “સંધિ સમા સિં પુષં સંતં મંતોલોડોડી, નહન્નમહીતિ” આટલી એક પંકૃત કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૩૯ની ચૂર્ણિમાં જોવા મળે છે. અન્ય કોઈ ઉલ્લેખ મળતો નથી. કર્મપ્રકૃતિની ઉભાટીકામાં પંચસંગ્રહાનુસાર ઉલ્લેખ મળે છે તે પંચસંગ્રહના આધારે હોય તેમ સંભવે છે. (૩૭)(૩૮)(૩૯)
સ્થિતબંધનો ઉકૂતક્રમ થયા પછી હજારો સ્થિતિબંધ ગયા પછી ક્રમશઃ હજારો
૧. જયધવલામાં પણ કહ્યું છે - “ફિવિસંતલમ્ભ પુNT સંબૅસિમેવ સ્મીમંતોલોડોડી , પમિ વિષયે તબં, વસમી પવાસંતરાસંમવાવો | - જયધવલા પૃ. ૧૮૩૨.