________________
ઉપશમનાકરણ ભાગ-૧
કષારપ્રાભૂતચૂર્ણિમાં કહ્યું છે - તેેળ ગપ્પાબહુવિહિપ્પા વિનિબંધસહસ્યાધિ વહૂળિ गाणि । तो अणो ट्ठिदिबंधो णामगोदाणं थोवो । इदरेसिं चउन्हं पितुल्लो અસંàમુળો । મોહળીયસ દ્વિનિબંધો સંàગ્નનુળો । - પૃ. ૧૮૨૮. હવેથી નામગોત્રનો ઉત્તણેત્તર સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે અને શેષકર્મોનો સંખ્યાતગુણહીન થાય છે. ઉક્ત ક્રમે હજારો સ્થિતિબંધ ગયા પછી ઘતિકર્મનો મોહનીયથી અસંખ્યગુણહીન સ્થિતિબંધ થાય છે એટલે એ વખતે સ્થિતિબંધનું અલ્પબહુત્વ આ પ્રમાણે થયું
૧૫૬
નામ-ગોત્ર
જ્ઞાનાવરણદિ
મોહાય
અહીં જ્ઞાનાવાદિકર્મનો સ્થિતિબંધ અસંખ્યગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો થવાથી મોહાયથી અસંખ્યગુણહીન થાય છે અને હવેથી તેઓનો ઉત્તણેત્તર સ્થિતિબંધ પણ નામગોત્રની માફક અસંખ્યગુણહીનના ક્રમે થાય છે. ઉક્ત ક્રમે હજારો સ્થિતિબંધ ગયા પછી મોહનીયકર્મનો સ્થિતિબંધ એક સાથે જ જ્ઞાાદિતા સ્થિતિબંધ થી અસંખ્યગુણહીન થઈ જાય છે. એટલે અહીં સ્થિતિબંધાશ્રયી અલ્પબહુત્વ આ પ્રમાણે આવે -
પડ્યો./અસં.
સર્વાધ્ય અસંખ્યગુણ પડ્યો./અસં. અસંખ્યગુણ પડ્યો./સં.
નામ - ગોત્ર
મોહતીચ
જ્ઞાનાવરણાદિ
સર્વાલ્પ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
કર્મપ્રકૃતિ ઉપશ્ચમનાકણ ગા. ૩૮ની ચૂર્ણિમાં કહ્યુ છે - ‘“તતો વ્રુિતિવશ્વસહસ્પેસુ बहुसु गएसु एक्कपहारेण तीसगाणमहो मोहे' त्ति - 'एक्कप्पहारेणं चेव' त्ति एक्कहेल्लाए 'तीसगाणं' ति नाणावरणदंसणावरणवेयणियअंतराईयाणि एएसिं द्वितीतो मोहणिजस्स ट्ठिती असंखेज्जगुणहीणा य । नत्थि अन्नो विकप्पो जाव मोहणिज्जं उवरि आ असंखेज्जगुणसामी असंखेज्जगुणाओ चेव असंखेज्जगुणहीणं जातं । एत्थं अप्पाबहुगं सव्वथोवाणि नामगोयाणि, मोहणिज्जं असंखेज्जगुणं, तीसगाणि चत्तारिल्ला અસંણે મુળિ ।''
-
પળ્યો.તો અસં.મો ભાગ
પડ્યો.તો અસં.મો ભાગ
પડ્યો.તો અસં.મો ભાગ
-
પ્રશ્ચ
અહીંયા મોહનીયનો અસંખ્યગુણહીન પ્રથમ સ્થિતિબંધ જે થાય છે તે જ વખતે મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાદિથી અસંખ્યગુણહીન થાય છે કે મોહનીયતા અસંખ્યગુણહીનના હજારો સ્થિતિબંધ પસાર થયા પછી તેવો જ્ઞાનાદિથી અસંખ્યગુણહીન સ્થિતિબંધ થાય છે ?