________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૫૫
હોતિ સમિતિ તસ્ય તસ્ય સંàખમુળહાળીદ્ વ્રુિતિબંધો સોરતિ।'' તથા પલ્યોપમ પ્રમાણ · સ્થિતિબંધ થાય ત્યાં સુધી સર્વત્ર ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ દ્યૂત થાય છે.
આ ક્રમે હજાણે સ્થિતિબંધ ગયા પછી જ્ઞાનાવરણદિનો એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે નામગોત્રનો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને મોહનીયનો દોઢ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકા ગા. ૩૪ની ચૂર્ણિમાં કહ્યું છે - ‘વં સંમ્પ્રેગ્નેસુ ખ્રિતિબંધહસ્સેતુ ગણ્યુ नाणावरणदंसणावरणवेयणीयअंतराइयाणं पलिओवमठितितो बंधो, मोहणिज्जस्स दिवडुं પત્નિોવમક્રુિતિબંધો '' કષાયપ્રાકૃતસૂર્ણિમાં આ સ્થાને મોહનીયનો તૃતીયભાધિક એક પલ્યોપમ (૧'/ પડ્યો.) પ્રમાણ સ્થિતિબંધ કહ્યો છે. તેનો પાઠ આ પ્રમાણે છે -
"एवं ट्ठिदिबंधसहस्सेसु गदेसु णाणावरण- दंसणावरण- वेदणीय-मोहणीयंतराइयाणं પતિોવદ્ધિતિનો વંધો । મોહળીયસ્ત્ર તિભાવુત્તર પત્તિવોવમકૃિતિનો ધંધો'' - પૃ. ૧૮૨૬,
હવેથી નામગોત્રની માફક જ્ઞાનાવાદિનો પણ ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે તથા મોહનીયનો ઉત્તરોત્તર સ્થિતિબંધ પૂર્વવત્ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન થતો જાય છે અને ઉત ક્રમે હજારો સ્થિતિબંધ થાય છે ત્યાર પછી મોહનીયનો પણ એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે શેષ છએ કર્મનો િિતબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. આ વખતે સ્થિતિબંધનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે- તામગોત્રનો સ્થિતિબંધ સર્વાલ્વ, જ્ઞાનાવરણાદિનો સ્થિતિબંધ સંખ્યાતગુણ, મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ. અત્યાર સુધી મોહનીયનો સ્થિતિબંધ ઉત્તરોત્તર પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ભૂત થતો હતો. હવેથી મોહાયનો સ્થિતિબંધ પણ સંખ્યાતગુણહીન થાય છે. એટલે મોહનીયના પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછીનો સ્થિતિબંધ સાતે કર્મનો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે અને તે વખતે અલ્પબહુત્વ પણ પૂર્વોક્ત ક્રમે જ છે. ઉત ક્રમે હજારો સ્થિતિબંધ ગયા પછી નામગોત્રનો અસંખ્યગુણહીન સ્થિતિબંધ થાય છે. એટલે તે વખતે નામગોત્રનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને શેષ કર્મનો સ્થિતિબંધ તે વખતે પલ્યોપમના સંખ્યાતમા ભાગપ્રમાણ હોય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે :
૧.૩
નામ-ગોત્રનો
જ્ઞાનાવાદિનો
મોહાયનો
સર્વાલ્પ
પડ્યો./અસં.
અસંખ્યાતગુણ પડ્યો./સં. સંખ્યાતગુણ પડ્યો.|સં.