________________
૧૫૪
ઉપશમનાકરણ ભાગ-૧
અક્ષાર્થ : એક પલ્યોપમ, દોઢ પલ્યોપમ અને બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી ઉકૂતક્રમ (પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ચૂન) પ્રવર્તે છે. પલ્યોપમ થયા પછી (ઉત્તરોત્તર) સંખ્યાલગુણહીન સ્થિતિબંધ થાય છે. મોહનીયનો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતબંધ થાય ત્યાં સુધી આ નવો ક્રમ પ્રવર્તે. (૩)
ત્યારપછી (સર્વકર્મનો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય પછી હજારો સ્થિતબંધ) અમોહાં એટલે નામગોત્રનો અસંખ્યગુણહીન સ્થિતબંધ થાય છે. (ત્યાર પછી હજારો સ્થિતબંધ પછી) એક પ્રહારથી મોહનીયકર્મ તીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા જ્ઞાનાદિ ૪ કર્મી નીચે જાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધ પછી વીસ કોડાકોડી સાગરોપમવાળા (નામગોત્ર)કર્મી નીચે મોહલીય જાય છે. (અર્થાત્ મોહનીયતો સ્થિતબંધ સામગોત્રથી અસંખ્યગુણહીન થાય છે) ત્યાર પછી (હજારો સ્થિતબંધ પછી) તીસ કોડાકોડીવાળા (જ્ઞાનાદિ) કર્મોની ઉપર વદળીયકર્મ આવે છે. વેદનીયકર્મનો સ્થિતિબંધ જ્ઞાનાદિથી અસંખ્યગુણ થાય છે, અર્થાત્ વદનીયતા સ્થિતિબંધથી જ્ઞાનાદિની સ્થિતિબંધ અસંખ્યગુણહીંત થાય છે. (૩૮)
ત્યાર પછી હજારો સ્થિતબંધ ગયા પછી ૩૦ કોડાકોડીવાળા (જ્ઞાનદ) કર્મોની ઉપર ૨૦ કોડાકોડીવાળા (નામ-ગોત્ર) કર્મો આવે છે. (અર્થાત્ જ્ઞાનદડો સ્થિતિબંધ નામગોત્રથી અસંખ્યગુણહીન થાય છે.) તે વખતે ત્રીજાં વેદનીયકર્મ ૨૦ ક્રોડાકોડીવાળા (નામ-ગોત્ર) કર્મોથી અંધક થાય છે અને હવેથી ઉક્ત અલ્પબદુત્વના ક્રમે સ્થિતિબંધ થાય છે. (૩૯)
વિશેષાર્થ : એકેન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થયા પછી હજારો સ્થિતિઘાત પસાર થાય છે ત્યારે નામગોત્રનો એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે જ વખતે જ્ઞાનાવરણદિનો દોઢ પલ્યોપમ અને મોહનીયનો બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. આ વખતે સર્વકર્મની સ્થિતિસત્તા તો અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. કર્મપ્રકૃતિ ઉપામનાકરણ ગા. ૩૭ની ચૂર્ણિમાં કહ્યું છે - “સબૅહિં સંતાઈ નહિમદીપાળિ સંતોવોડાફોડી” અહીં યથાક્રમ અંત:કોડાકોડી સાગરોપમની સત્તા કહી છે એટલે કામગોત્રની સૌથી ઓછી, જ્ઞાનાદિની વિશેષાધિક, મોહલીયની વિશેષાધિક છે એમ જાણવું.
અહીં સુધી દરેક સ્થિતબંધ પૂર્વપર્વના સ્થિતબંધથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જૂન થતો હતો. હવેથી કામગોત્રનો સ્થિતિબંધ પૂર્વીપૂર્વના બંધથી ઉત્તરોત્તર સંખ્યાલગુણહીન થાય છે અને શેષકર્મોનો તો ઉત્તરોત્તર સ્થિતબંધ પૂર્વવત્ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂડ થતો જાય છે, કારણ કે કોઈપણ કર્મનો જ્યારથી પલ્યોપમ પ્રમાણ તિબંધ થાય છે ત્યારપછીથી તેનો ઉત્તરોત્તર સ્થિતબંધ સંખ્યાતગુણહીત થાય છે. કર્મપ્રકૃતિઉપશમનાકરણ ગા. ૩૭ની ચૂમાં કહ્યું છે- “નસ પતિવમસમો હિતિવંથો