________________
૧૪૮
ઉપશમનાકરણ ભાગ-૧
(૭) ચારિત્રમોહળીમળી ઉપશમના અથવા
ઉપશમશે અર્થાધિકાર શ્રેણગત ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન વિશુદ્ધિમાં રહી પછી ત્રણ પ્રકારની વિશુદ્ધિવાળો સ્વસ્થાન સંયત થાય. તેમાં હજારોવાર પ્રમત્તાપ્રમતગુણસ્થાનકે પરાવૃત્તિ કરી ચારિત્રમોહોપશમના માટે પ્રયત્ન કરે છે તે બતાવે છે
अद्धापरिबित्तीओ पमत्त इयरे सहस्ससो किच्चा।
करणाणि तिन्नि कुणए, तइयविसेसे इमे सुणसु ।।३४॥ અક્ષાર્થ : પ્રમત્તમાં અને અપ્રમત્તમાં અદ્ધાપરાત્તિ હજારો વાર કરીને ત્રણ કરણ કરે છે. તેમાં ત્રીજા (કરણ)માં જે વિશેષ છે તે તમે સાંભળો. (૩૪)
વિશેષાર્થ : શ્રેણિગતોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત નામનો અધિકાર કહ્યો. હવે ક્રમ પ્રાપ્ત ચારિત્રમોહનીયની ઉપશમના નામના અધિકારી વર્ણવીએ છીએ. શ્રેણિગતોપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્ત સુધી અનંતગુણ વિશુદ્ધિમાં વધે છે. ત્યાર પછી ત્રણ પ્રકારની વિશુદ્ધિ હોઈ શકે છે. આ વાત પૂર્વે જણાવી ગયા અને તે દરમિયાન હજારોવાર પ્રમત્તાપ્રમત્ત ગુણસ્થાનકે જાય આવે અને ત્યાર પછી ચારિત્રમોહનીયની ઉપાસના માટે ત્રણ કરણ કરે છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણની ગા. ૩૪ની ચૂર્ણિમાં કહ્યું છે - “વિત્તેવિશદીપ पमत्तअपमत्तभावे सहस्ससो काउं 'करणाणि तिन्नि' त्ति चरित्तमोहउवसामणणिमित्तं तिन्नि
રા િતિ' કષાયખાભૂતમાં પણ કહ્યું છે – “તાં વેવ તાવ.૩વસંતવૃંસUTमोहणिज्जो असाद-अरदि-सोग-अजसगित्तिआदीसु बंधपरावत्तसहस्साणि कादूण जहा अणंताणुबंधी विसंजोएदूण सत्थाणे पदिदो असादादिबंधपाओग्गो होदि । तदो कसाए ૩વસામેવું ૩થાપવત્તર / પરિપં પરિણમેડ્રા" - પ. ૧૮૧૫. ત્રણ કરણનું
સ્વરૂપ પૂર્વવત્ છે. અહીંયા યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે થાય તથા અપૂર્વકરણ અપૂર્વકરણગુણસ્થાનકે થાય તથા અનિવૃત્તિકરણ અનવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકે થાય.
યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત-રસઘાત-ગુણણ થતા નથી, પરંતુ પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં વધતો જાય છે તથા વિવિધ જીવોની અપેક્ષાએ અધ્યવસાય તથા વિશુદ્ધિની પ્રરૂપણા પણ પૂર્વવતુ જાણવી. કષાયપ્રાભૃવચૂર્ણિમાં કહ્યું છે - “તૂ વેવ રૂપર્સ વિ ાધાપવરસ્ય નવા નં પુષં પવિલા" - પ૧૮૧૭. ઉપશમણિનો પ્રથાપક
૧. અહીં ગુણશ્રેણિનો નિષેધ કર્યો છે તે ઉપશમશ્રેણિનિમિત્તક ગુણશ્રેણિની અપેક્ષાએ જાણવું, કેમકે સંયમનિમિત્તક ગુણશ્રેણિ તો અહીં હોય છે.