________________
૧૪૦
ઉપશમનાકરણ ભાગ-૧ (81) મધ્યાત્વમોહનીય - મિથમોહનીય - સમ્યક્ત્વમોહનીસ એ ત્રણના અસંખ્યબહભાગવાળો પ્રથમ સ્થિતિખંડ – અસંખ્ય ગુણ. દૂરાપવૃષ્ટિ જેટલી સ્થિતિ રહે. છે ત્યારથી સત્તાગૌંસ્થતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડો આવે છે. તેમાંનો પ્રથમ અસંખ્ય બહુભાગ પ્રમાણવાળો સ્થિતિખંડ અહીં સમજવો. મિથ્યાત્વના ચરમખંડથી અસંખ્યાતા બહુભાગ પ્રમાણના હજારો સ્થિતિખંડ પૂર્વેનો આ સ્થિતિખંડ હોવાથી અસંખ્યગુણ આવે.
(૨૩) સંખ્યાતા બહુભાગ આયામો ચરમ સ્થિતિખંડ - સંખ્યાલગુણ. પલ્યોપમ પ્રમાણ સ્થિતિ સત્તામાં રહ્યા પછી સાગત સ્થિતિની સંખ્યાતા બહુભાગ પ્રમાણતા સ્થિતખંડો હોય છે. તેવા હજારો સ્થિતિખંડો હોય છે. તેમાંનો ચરમસ્થિતિખંડ અહીં સમજવો. આ સ્થિતખંડ પછી અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડો આવે છે. આ સ્થિતિખંડ કરતાં
ત્યાર પછી સત્તામાં રહેનાર સ્થિતિ તેનો સંખ્યાતમો ભાગ હોય છે અને તે સંખ્યામાં ભાગના અસંખ્યબહુભાગ પ્રમાણવાળો ઉપરોક્ત (૨૧મા પદવાળો) સ્થિતિખંડ છે. તેથી ઉપરોક્ત સ્થિતિખંડ કરતા આ સ્થિતિખંડ સંખ્યાલગુણ આવે.
(૨૩) પલ્યોપમ પ્રમાણ સ્થિતિમત્તા થયા પછીનો (એક છોડી) બીજો સ્થિતિખંડસંખ્યાલગુણ. આ સ્થિતિખંડનું પ્રમાણ પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલું છે. ઉપરના સ્થિતિખંડ કરતા સંખ્યાતા બહુભાગ પ્રમાણવાળા ઘણા સ્થિતિખંડો પૂર્વેનો આ ખંડ હોવાથી પૂર્વના કરતાં સંખ્યાલગુણ થાય.
(૩૪) જે સ્થિતિખંડ પછી દર્શકની પલ્યોપમ પ્રમાણ સ્થિતિ શેષ રહે છે તે ખંડ- સંખ્યાલગુણ. આ સ્થિતિખંડ પણ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. કેમકે પલ્યોપમની સત્તા થતા પૂર્વે દરેક સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલો હોય છે. પૂર્વના સ્થાન કરતા આ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ સંખ્યાલગુણ સમજવો:
(૨૫) અપૂર્વકરણના પ્રથમ સમયે જઘન્ય સ્થિતિખંડ - સંખ્યાલગુણ. અપૂર્વકરણનો પ્રથમસ્થિતિખંડ જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. ઉત્તરોત્તર સ્થિતખંડ વિશેષહીન થતા હોવાથી અપૂર્વકરણના કાળમાં જ પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ સંખ્યાલગુણીંન આયામવાળા સ્થિતખંડો પ્રાપ્ત થાય છે. તથા પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનો ચરમખંડ નિવૃત્તિકરણમાં આવે છે. એટલે તેની અપેક્ષાએ અપૂર્વકરણનો પ્રથમ સ્થિતિખંડ સુતરામ સંખ્યાલગુણ આયામવાળો હોય છે. સ્થિતિખંડની આ હકીકત પૂર્વે બતાવી છે તે આ પ્રમાણે છે – “પઢિિરવંયં વદુર્ગ, વિવિયં વિવંદ્ય વિસે દીપ, तदियं द्विदिखंडयं विसेसहीणं, एवं पढमादो द्विदिखंडयादो अंतो अपुव्वकरणद्धाए સંગપુછદી પિ ત્થિા" - કષાયપ્રાભૂત પ. ૧૪૪૯.