________________
દર્શનત્રિકની ક્ષપણા
(૨૬) પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા પછીતો સ્થિતિખંડ સંખ્યાતગુણ. આ સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યાતા બહુભાગ પ્રમાણ છે, કેમકે પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહ્યા પછી પ્રત્યેક સ્થિતિખંડ સત્તાગત ાિતના સંખ્યાતા બહુભાગ પ્રમાણ આયામવાળો હોય છે અને અપૂર્વકરણનો પ્રથમ સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યાતા ભાગ પ્રમાણ છે. તેથી તેના કરતા આ ખંડ સંખ્યાતગુણ હોય.
(૨૭) પલ્યોપમ - વિશેષાધિક. પલ્યોપમના સંખ્યાતા બહુભાગથી પલ્યોપમ એક સંખ્યાતમો ભાગ અધિક હોવાથી...
(૨૮) અપૂર્વકરણના પ્રથમસમયે જઘન્ય સ્થિતિખંડ અને ઉત્કૃષ્ટ સ્થિતિખંડ વચ્ચે જે તફાવત છે તે સંખ્યાતગુણ... પલ્યોપમના સંખ્યાતમા ભાગ ભૂત સેંકડો સાગરોપમ પ્રમાણ તફાવત છે. તેથી તે પલ્યોપમથી સંખ્યાતગુણ હોય છે.
-
૧૪૧
(૨૯) નિવૃત્તિકરણના પ્રથમ સમયે દર્શનમોહનીયની સ્થિતિસત્તા-સંખ્યાતગુણ. અન્તઃક્રોડ વર્ષ અર્થાત્ સાગરોપમ લક્ષપૃથક્ જેટલી હોવાથી...
•
(૩૦) શેષકર્મનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાતગુણ, કૃતકૃત્યવેદકાઢાના પ્રથમ સમયે થતો શેષ કર્મનો સ્થિતિબંધ અહીં વિવઢ્યો છે. તે અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી.
(૩૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - સંખ્યાતગુણ. અપૂર્વકષ્ણના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે, તે ઉપરોક્ત સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણ હોય છે, કેમકે પૂર્વે જણાવી ગયા છે કે હજારો સ્થિતિબંધો દ્વારા અપૂર્વકરણના પ્રથમ સમયથી ન્યૂન થતા ચશ્મ સમયે જ સંખ્યાતગુણહીન સ્થિતિબંધ રહે છે. એટલે અપૂર્વકણના ચશ્મ િિતબંધ કરતા અપૂર્વકરણના પ્રથમ સમયે સંખ્યાતગુણ સ્થિતિબંધ થાય છે. અપૂર્વકરણના ચશ્મ Íતિબંધ પછી નિવૃત્તિકણમાં પણ હજારો સ્થિતિબંધ પસાર થઈ ગયા હોય છે. એટલે કૃતકૃત્યવેદકાઢાના પ્રથમ સ્થિતિબંધ કરતા અપૂર્વકરણનો પ્રથર્માતિબંધ સુતામ્ સંખ્યાતગુણ આવે.
(૩૨) જઘન્ય સ્થિતિમત્તા - સંખ્યાતગુણ. કૃતકૃત્યવેદકાઢાના પ્રથમ સમયે દર્શન મોહતીય સિવાય શેષ કર્મોની સ્થિતિસત્તા અહીં લેવાની છે.
સંખ્યાતગુણ. શેષ કર્મોની અપૂર્વકણના પ્રથમ
(૩૩) ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમયે સ્થિતિસત્તા અહીં સમજવી.
-
આમ, અલ્પબહુત્વઢાર અહીં સમાપ્ત થયુ. અલ્પબહુત્વઢાને લગતા કાયપ્રાભૂતચૂનિા સૂત્રો આ પ્રમાણે છે - ‘‘વંસળમોહળીયવાસ્સું પઢમસમર્ પુનળમાવિં कादूण जाव पढमसमयकदकरणिजो त्ति एदम्हि अंतरे अणुभागखंडय - ट्ठदिखंडय -