________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૩૯
બહુભાંગ પ્રમાણ છે. તેથી ચરસ્મસ્થતખંડ કરતાં તેની પૂર્વેનો સ્થિતિખંડ અસંખ્યગુણ. તેથી વળ તેની પૂર્વેનો રિસ્થતિખંડ અસંખ્યગુણ હોય. એમ પૂર્વીપૂર્વના સ્થિતિખંડ અસંખ્યગુણ હોય છે. તેથી ઉદ્ભૂત સ્થિતિખંડ સુખરામ્ અસંખ્યગુણ આવે.
(૧૯) મિથ્યાત્વ સત્તામાં હોય ત્યારે સમ્યક્ત્વમોહનીય-મશ્રમોહનીયનો ચરમખંડ- અસંખ્યગુણ. મિથ્યાત્વના ચરમખંડળી સાથેનો સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો ખંડ અહીં લેવાનો છે અને તે પૂર્વના ખંડની પૂર્વેનો હોવાથી અસંખ્યગુણ આવે, કેમકે અહીં ઉત્તરોત્તર ખંડ અસંખ્યાતમાં ભાગપ્રમાણના છે.
(૨૦) મિથ્યાત્વનો ચરમસ્થિતિખંડ-વિશેષાધિક. મિથ્યાત્વનો ચરમસ્થતખંડ પ્રાપ્ત થાય છે તે વખતે દર્શનત્રકની સત્તા સરખી છે. તેમાંથી આ સ્થિતિખંડ વખતે મિથ્યાત્વમોહળીયની એક અવલકા પ્રમાણ સ્થિત રાખી શેષ સર્વીસ્થતિનો ઘાત કરે છે.
જ્યારે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહલીયની સત્તાગત સ્થિતિના અસંખ્યાતમા ભાગરૂપ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રાખી શેષ સર્વ સ્થિતિનો ઘાત કરે છે. તેથી 'મિથ્યાત્વમોહનીયનો ચરમ સ્થિતખંડ એક આવલકાભૂત સમ્યક્ત્વમોહનીય અને મિથમોહનીયરી શેષ રહેનારી સ્થિતિ જેટલો અધિક આવે.
ચરમખંડ
===' મિથ્યાત્વમોહનીય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
अप
-
----- ચરર્મખંડ
===a' મિશ્રમોહનીય
ચરમખંડ
' સમ્યકત્વમોહનીય
મ - મ' = મિથ્યાત્વમોહનીયની સ્થિતિ. વ - વ' = મિશ્રમોહળીયની સ્થિતિ. વ - ' = સમ્યક્ત્વમોહલીચની સ્થિતિ. મ - ૫ = મિથ્યાત્વની શેષ રહેનારી સ્થિતિ = ૧ આલકા. વ - પ = મિશ્રની શેષ રહેનારી સ્થિતિ = પડ્યો.નો અસં.મો ભાગ.
- = સમ્યક્ત્વની શેષ રહેનારી સ્થિતિ = પો.નો અસં.મો ભાગ. ૫ - 4' = મિથ્યાત્વમોહનીયનો ચરમખંડ. ૫ - વ' = મિશ્રમોહનીચલો ચરમખંડ. ૫ - શ્ર' = સમ્યક્ત્વમોહનીયનો ચરમખંડ
&