________________
૧૩૮
અબાધા સંખ્યાતગુણ આવે.
અહીઁ સુધીના સર્વસ્થાનો અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા આપ્યા છે.
(૧૫) સમ્યક્ત્વમોહનીયની આઠવર્ષ પ્રમાણ સ્થિતિ - સંખ્યાતગુણ. ઉત અન્તર્મુહૂર્ત કરતા આઠ વચ્સ સંખ્યાતગુણ હોવાથી.
(૧૬) સમ્યક્ત્વમોહનીયતો અસંખ્યાતવર્ષ પ્રમાણ ચસ્થિતિખંડ અસંખ્યગુણ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આ ચમ સ્થિતિખંડ છે. આઠ વર્ષથી અસંખ્યાતા વર્ષ અસંખ્યગુણ હોવાથી પૂર્વના સ્થાન કરતા આ સ્થાન અસંખ્યગુણ આવે.
(૧૭) મિશ્રમોહનીયતો ચસ્થિતિખંડ-વિશેષાધિક. સમ્યક્ત્વમોહાય અને મિશ્રમોહતીયની સ્થિતિ સત્તામાં સમાત ચાલી આવે છે. તેમાંથી મિશ્રમોહનીયતા ચમ સ્થિતિખંડ વખતે સમ્યક્ત્વમોહનીયતા ૮ વર્ષ પ્રમાણ સ્થિતિ રાખી શેષ સર્વ સ્થિતિનો અને મિશ્રમોહનીયની એકાલિકા પ્રમાણ સ્થિતિ રાખી શેષ સર્વાતિનો ઘાત કર્યો, તેથી મિશ્રમોહનીયતો ચર્ચ્યાતિખંડ તત્કાલિન સમ્યક્ત્વમોહનીયના સ્થિતિખંડથી આધિકા ન્યૂન ૮ વર્ષ પ્રમાણ ધિક થયો.
સ્થાપના :
अ
ब
क
'
ઞ - ૬' = મિશ્રમોહતીયની સ્થિતિસત્તા.
ब - ब '= સમ્યક્ત્વમોહનીયની સ્થિતિસત્તા.
ઞ' = મિશ્રમોહનીયતો ચરર્માર્થાતખંડ,
-
-
क
વ'
મિશ્રમોહનીયનો ચરમખંડ
ઉપશમનાકરણ ભાગ-૧
સત્ત્વમોહનીયનો ચરમખંડ
=
સમ્યક્ત્વમોહાયનો ચર્માર્થાતખંડ.
હ્ર = મિશ્રમોહનીની શેર્પાતિ = ૧ આલિકા.
अ
વ - ' = સમ્યક્ત્વમોહાયની શેર્પાતિ
= ૮ વર્ષ.
(૧૮) મિથ્યાત્વનો ક્ષય થયા પછીનો અનંત સમ્યક્ત્વમોહનીય અને સિગ્રમોહનીયનો સ્થિતિખંડ-અસંખ્યગુણ. કેમકે આના પછી હજારો સ્થિતિખંડ ઘાત થયા પછી ચમ સ્થિતિખંડ આવે છે અને પ્રત્યેક સ્થિતિખંડ સત્તાગત સ્થિતિના અસંખ્યાત