________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૩૭
આઠ વર્ષ પ્રમાણ સ્થિતિ થયા પછી તેટલી સ્થિતિનો ક્ષય કરતા જે કાળ લાગે તે અહીં સમજવો.
(૭) નિવૃત્તિકરણાઢા - સંખ્યાલગુણ. પૂર્વે કહી ગયા છે કે નવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ પસાર થયા પછી અસંજ્ઞી આદતા સ્થિતબંધ તુલ્ય દર્શનત્રિકળી સત્તા થાય છે. ત્યાર પછી હજારો સ્થિતબંધ જેટલા કાળ પછી સમ્યક્ત્વમોહનીયની આઠ વર્ષ પ્રમાણ સ્થિતિ રહે છે. તે પણ અંતર્મુહૂર્તપ્રમાણ હજારો સ્થિતિખંડો દ્વારા અનવૃત્તિકરણના ચરમ સમય સુધી ખપાવે છે. માટે સાત્વમોહનીયના તાપણાના કાળ કરતા આંતત્તિકરણ સખ્યાતગુણ સુતરાયું આવે.
(૮) અપૂર્વકરણ કાળ-સંખ્યાલગુણ. અતિવૃત્તિકરણના અંતર્મુહૂર્તથી સંખ્યાતગુણ મોટુ અન્તર્મુહૂર્ત હોવાથી.
(૯) ગુણ વિપ-વશેષાધિક. અપૂર્વકરણ, અનવૃત્તિકરણ અને તેથી કંઈક અધકકાળમાં ગુણશેણી વિલોપ થાય છે તેથી.
(10) સમ્યક્ત્વમોહનીયતો ઢિચરમણ્યતખંડ - સંખ્યાલગુણ. ગુણણિનોપથી સંખ્યાલગુણ મોટા અત્તર્મુહૂર્ત પ્રમાણ હોવાથી.
(૧૧) સમ્યસૂત્વમોહનીચનો ચરમસ્થતખંડ - સંખ્યાલગુણા. પૂર્વે ચરર્માસ્થતિખંડનું પ્રમાણ બતાવતા આ વાત જણાવી છે.
(૧૨) સમ્યક્ત્વમોહળીયનો પ્રથમ સ્થિતિખંડ - સંખ્યાલગુણ. પ્રથમસ્થતખંડથી ઢિચરસ્થિતિખંડ સુધીના ઉત્તરોત્તર સ્થિતિખંડો વિશેષહીન હોય છે તેથી ઉત્તરોત્તર વિશેષહીન ખંડો થતા ઢિચરમખંડ સંખ્યાતગુણહીન થઈ જાય અને ચરમખંડ ઢિચરમખંડ કરતા સંખ્યાલગુણ હોવા છતાં પ્રથમખંડથી સંખ્યાલગુણહીન હોય છે. માટે ચરમખંડ કરતા પ્રથમખંડ સખ્યાતગુણ આવે.
(૧૩) જઘન્ન અબાધા - સંખ્યાલગુણ. કૃતકૃત્યવેદકાઢના પ્રથમ સમયે બંધાતા જ્ઞાનાવરણાદિ કર્મોની અબાધાં અહીં સમજવી. અહીં સ્થિતિબંધ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણ આવે છે.
(૧૪) ઉત્કૃષ્ટ અબાધા - સંખ્યાલગુણ. અપૂર્વકરણના પ્રથમ સમયે જ્ઞાનાવરણાદ કર્મોની જે સ્થિતિ બંધાય છે તેની અબાધા અહીં સમજવી. અહીં પણ સ્થિતિબંધ અન્ત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અબાધાં અન્તર્મુહૂર્ત પ્રમાણ આવે. જઘન્ય સ્થિતિબંધ કરતા ઉત્કૃષ્ટ સ્થિતબંધ સંખ્યાલગુણ હોવાથી જઘન્ય અબાધા કરતા ઉત્કૃષ્ટ