________________
૧૩૪
ઉપશમનાકરણ ભાગ-૧
રહેલા દલકો કરતા અસંખ્યાતમા ભાગ જેટલા છે. કારણકે ગુણશ્રેણિ દ્વારા દલિક ઉદયમાં ગોઠવાયેલું છે. કષાયાભ્રવચૂર્ણિમાં કહ્યું છે - “ીર પુસંવિત્રિક્સ વા વિશુદું वा तो वि असंखेजसमयपबद्धा असंखेजगुणाए सेढीए जाव समयाहिया आवलिया सेसा ત્તિ ૩ પુ સંવેજ્ઞાતિમાં ૩સ્સિયા વિ વીરા ” - પ. ૧૭ ક. આલિકા શેષ રહે ત્યારે ઉદીરણા બંધ પડે છે અને બાકીની આવલિકા એકલા ઉદય દ્વારા ભગવાઈ જાય છે. ત્યાર પછી અનંતર સમયે તે જીવ માયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
સાયિક સમ્યગ્દષ્ટિને ભg : ક્ષયિક સમ્યગ્દષ્ટિ જીવ તદ્ભવે અથવા ત્રીજાભવે અથવા ચોથાભવે મોક્ષ પામે છે. તેથી વધુ ભવ કરતો નથી. પંચસંગ્રહમાં કહ્યું છે - “તય चउत्थे तंमि व भवंमि सिझंति दंसणे खीणे। जं देवनरयऽसंखाउचरमदेहेसु ते होंति।।४७।।" અને આ રીતે પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તેવો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ જો જિળનામ ન ઉપાર્યું હોય, તો તુરંત ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી અવશેષાયુ ભોગવી તે જ ભવે મોક્ષ પામે છે. તે હિસાબે એક જ ભવ. નવ્યશતકની ગા. ૯૯ની દેવેન્દ્રસૂરિ મ. કૃત વૃત્તિમાં કહ્યું છે- “દિ પુનરબંદ્ધાઃ ક્ષશિબિમાર મતે તત: સપ્ત ક્ષીને નિયમાનુપરતપરિVITH Uવ ચારિત્રમોહનીયક્ષપUTય યત્નમામતે ” પૂર્વે દેવ કે નરકાયુષા બાંધ્યું હોય તો ત્યાંથી વૈમાનિક દેવમાં કે ૨cપ્રભા નારકીમાં જઈ ત્યાંથી મનુષ્યપણુ પામી મોક્ષે જાય છે. આમ ત્રણ ભવ થાય. જેણે મનુષ્ય તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હેય તે અસંખ્યવર્ષીયુષ્યવાળો મનુષ્ય-તિર્યંચ થઈ ત્યાંથી દેવ થઈ મનુષ્યપણુ પામી મોક્ષે જાય છે. અહીં ક્ષાયિક સમ્યગદષ્ટિ વૈમાનિક સિવાય અન્ય દેવલોકમાં જતા નથી અને વૈમાનિકમાં જઘન્યથી પલ્યોપમનું આયુષ્ય છે તથા યુગલંકો પણ કાળ કરી સ્વસ્થિતિથી અધક આયુષ્યવાળા દેવ થતા નથી તેથી ક્ષયક સમ્યગ્દષ્ટિ જીવ યુગલકમાં ઉપજે તો ત્યાં તેને પલ્યોપમ કે તેથી અંધકાયુષ્ય છે એવી અમે સંભાવના કરી છે. પંચસંગ્રહ ઉપશમનાકરાની ગા. ૪૭ળી મૂળટીકામાં કહ્યું છે - “તૃતીયે વતુર્થે વ તસ્મિન્ વા મવે સિદ્ધિત્તિ, સપ્ત ક્ષીને નવા રૂતિ તે, यतो यस्माद् बद्धायुष्का वैमानिकदेवेषु रत्नप्रभानारकेषु वा क्षपितसप्तका गच्छन्ति, ते तु तद्भवानुभवनात्तृतीये भवे सेत्स्यन्ति, असङ्ख्येयवर्षायुस्तिर्यग्मनुष्येषु ये बद्धायुष्का: सप्तकं क्षपयन्ति, तेऽपि द्विभवानुभवनाच्चतुर्थभवे सेत्स्यन्ति, ये तु अबद्धायुष्काः सप्तकं क्षपयन्ति ते चरमदेहा: स्वस्मिन्नेव भवे सिद्धयन्तीति गाथार्थः।”
આમ લાયક સમ્યગ્દષ્ટિ જીવને એક, ત્રણ કે ચાર ભવ થાય, પરંતુ બે ભવ ના થાય તેમજ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ચારે ગતમાં જાય. પરંતુ દેવલોકમાં વૈમાનિકમાં જાય. મનુષ્ય-તિર્યંચમાં અસંખ્યવર્ષના આયુષ્યવાળામાં અને નરકમાં ૨સ્તપ્રભા નારકમાં અર્થાત્