________________
૧૩૦
ઉપશમનાકરણ ભાગ-૧ સુધીની સમ્યક્ત્વમોહનીયની સત્તાવાળો તે આત્મા કૃતકરણ કહેવાય છે. કષા પ્રાભૃતવૃષ્ટિમાં ऽधु छ -“ट्ठिदिखंडयस्स चरिमसमए ओकड्डमाणो उदये पदेसग्गं थोवं देदि, से काले असंखेजगुणं देदि, एवं जाव गुणसेढिसीसयं ताव असंखेजगुणं । गुणकारो वि दुचरिमाए ट्ठिदीए पदेसग्गादो चरिमाए ठिदीए पदेसग्गस्सासंखेजाणि पलिदोवमवग्गमूलाणि । चरिमे ट्ठिदिखंडए णिट्ठिदे कदकरणिज्जो त्ति भण्णदे ।" - पृ. १७४४.
કૃતકૃત્યવેદકાઢા : સમ્યક્ત્વમોહનીયતા ચરમખંડનો ક્ષય થતા 'અનવૃત્તિકરણ પૂર્ણ થાય છે. અને કૃતકૃત્ય થયેલો તે જીવ ત્યાંથી આયુષ્યપૂર્ણ થયું હોય તો કાળ કરીને ચારગતિમાંથી ગમે તે ગીતમાં જાય. કર્મપ્રકૃતિ ઉપામનાકરણની ગા. ૩૨ની ચૂછમાં ऽधु घे - “एवं तिहि वि करणेहिं कएहिं पच्छिमे भागे चउगइओ वि होज्जा ।" तथा કૃતકૃત્ય થયા પછી લેયા પરાવૃત્તિ પણ થાય. કર્મપ્રકૃતિ ઉપશમનાકરાની ગા. ૩રતી , यूर्णिमा 5धु छ - "कयकरणो तंमि काले कालं पि करेजा तेण चउगति लब्भति । लेस्सापरिणामं विपरिणामेजा-पुव्वं सुक्कलेसा आसि, संपयं अन्नयरीए-वि होज्जा ।"
ચારે ગતિમાંથી જે ગતમાં જાય ત્યાં, અથવા તો કાળ ન કર્યો હોય તો અહીં જ મનુષ્યગતિમાં અંતર્મુહૂર્ત પ્રમાણ શેષ સ્થિતિને ઉદય અને ઉદીરણા દ્વારા ભોગવે છે. આવલિકા શેષ ઉદીરણા પણ અટકી જાય છે અને શેષ આqલકા માત્ર સ્થિતિ ઉદય દ્વારા ભોગવાઈને
कदकरणिजद्धामेत्तहेट्ठिमणिसेगेसु पदेसविण्णासं कुणमाणो उदए थोवं पदेसग्गं देद्रि असंखेजसमयपबद्धपमाणत्ते वि तस्स उवरिमणिसेगेसु णिसिंचमाणदव्वावेक्खाए थोवभावाविरोहादो । से काले असंखेज्जगुणं देदि । को गुणगारो ? तप्पाओग्गपलिदोवमासंखेजभागमेत्तरुवाणि एवं जाव दुचरिमणिसेगो त्ति । णवरि हेट्ठिमाणंतरणिसेगगुणगारादो उवरिमाणंतरणिसेगगुणगारो असंखेजगुणवड्डीए सव्वत्थ णेयव्वो। कुदो एवं णव्वदे ? पुव्वाइरियवक्खाणादो । - ४५५सा, पृ. १७६४. “एदेण हेट्टिमासेसगुणगाराणं पलिदोवमासंखेजभागपमाणत्तं सूचिदं दट्ठव्वं, तेसु असंखेज्जपलिदोवमपढमवग्गमूलमत्तेसु संतेसु कम्मट्ठिदिसंचयस्स अंगुलस्सासंखेजभागमेत्तसमयपबद्धपमाणत्ताइप्पसंगादो । तम्हा चरिमगुणगारो चेवासंखेजपलिदोवमपढमवग्गमूलमेत्तो हेडिमासेसगुणगारो तप्पाओग्गपलिदोवमासंखेजभागमेत्तो त्ति सिद्ध। - ४५ . १७६५.
અહીં વિશેષમાં ચરમખંડ ઉમેરતા સર્વત્ર ગુણશ્રેણિના દિચરમનિષેક કરતા ચરમનિષેકમાં પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળો જેટલુ દ્રવ્ય આવે. એવો બીજો અર્થ ચૂર્ણસૂત્રનાં ‘વિ' શબ્દનો જયધવલાકારે કર્યો છે.... "अधवा अविसद्देणेदेण समुच्चयद्वेण चरिमट्ठिदिखंडयपढमफालिप्पहुडि सव्वत्थेव दुचरिमसमयगुणसेढिगोवुच्छादो गुणसेढिसीसयम्मि णिसिंचमाणदव्वस्स गुणगारो असंखेजपलिदोवमपढमवग्गमूलपमाणो त्ति वक्खाणेयव्वो, परिप्फुडमेव तत्थ तहाभावोवलंभादो ।" - ४५ पृ. १७६५.
१. ४५५माम मनिवृत्ति:२९॥ ५यया ५७ स्थितिघाताहिनो निषेध यो छ - "एवं चरिमट्ठिदिखंडयपरुवणा समत्ता । एत्थेवाणियट्टिकरणस्स वि परिसमत्ती दट्ठव्वा, संकिलेसविस्रोहिणमेत्तो