________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૨૯
પણ દનિક્ષેપ થાય છે. દ્વિચમસમય સુધીના દનિક્ષેપને લગતી કષાયપ્રાભૃતર્ષિ આ પ્રમાણે છે- “સમ્મત્તસ દરિમદ્ધિવિદ્યુંડા પઢમસમયમાાતે ઓકૃિષ્નમાળાસુ કિવીદ્યુ નં पदेसग्गमुदए दिज्जदि तं थोवं, से काले असंखेज्जगुणं, ताव असंखेज्जगुणं जाव ट्ठिदिखंडयस्स जहण्णियाए ट्ठिदीए चरिमसमयमपत्तो त्ति । सा चेव ट्ठिदी गुणसेढिसीसयं जादं । जमिदाणिं गुणसेढिसीसयं तदो उवरिमाणंतराए द्विदीए असंखेज्जगुणहीणं, तदो विसेसहीणं जाव 'पोराणगुणसेढीसीसयं ताव, तदो उवरिमाणंतरट्ठिदी असंखेज्जगुणहीणं तदो विसेसहीणं, सेसासु वि विसेसहीणं । विदियसमए जमुक्कीरदि पदेसग्गं तंपि एदेणेव कमेण दिज्जदि, एवं ताव जाव ट्ठिदिखंडयउक्कीरणद्धाए दुचरिमसमओ त्ति ।" - પૃ. ૧૪૬૪
ચશ્મખંડના ચમસમયે જે દલિક ઉકેરે છે તે સર્વ દલિકને ઉદયસમયથી વર્તમાન ગુણશ્રેણિના શીર્ષસુધી અસંખ્યગુણાકારે નાંખે છે, તેની ઉપર નાંખતો નથી, કેમકે આ સમયે ચમ ખંડ સર્વથા ખાલી કરવાનો છે. ફિચમસ્થાનમાં જે દનિક્ષેપ થયો છે તેથી ચશ્મસ્થાનમાં એટલે કે ગુણશ્રેણિશીર્ષના સ્થાનમાં પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળ પ્રમાણ અસંખ્યગુણ દલિક જાણવું'. આ પ્રમાણે ચશ્મખંડ સમાપ્ત થાય છે ત્યારે ગુણશ્રેણિશીર્ષ निक्षेपात्तदेकभागस्य च द्वितीयपर्वणि निक्षेपात् । तथा द्वितीयपर्वचरमनिषेके निक्षिप्तद्रव्यात् तृतीयपर्वनिषेके निक्षिप्तद्रव्यमसङ्ख्यातगुणहीनं एकभागासंख्यातबहुभागस्य द्वितीयपर्वणि निक्षेपात् शैषेकभागस्य च तृतीयपर्वणि निक्षेपात् । एवं चरमकाण्डकप्रथमफालिपतनसमयादारभ्य तद्विचरमफालिपतनसमयपर्यन्तं द्रव्यनिक्षेपक्रमो विशेषेण ज्ञातव्यः ।"
૧. જયધવલા તથા લબ્ધિસારમાં ચરમખંડના ચરમસમયે દનિક્ષેપ થાય છે, તેમાં ઉતરોત્તર અસંખ્યગુણનો જે ક્રમ છે તેમાં ગુણાકાર રૂપ અસંખ્ય પણ ઉત્તરોત્તર અસંખ્યગુણ છે. એટલે કે પ્રથમનિષેકમાં ગોઠવાયેલ દલિકથી બીજા નિષેકમાં ગોઠવાયેલ દલિક અસંખ્યગુણ છે. તેમાં ગુણાકાર રૂપ જે અસંખ્યાત છે તેના કરતા બીજા નિષેકથી ત્રીજા નિષેકમાં અસંખ્યગુણ ગુણાકાર સમજવો..... El. d. પ્રથમ નિષેકમાં
ચોથા નિષેકમાં
બીજા નિષેકમાં ૫૦ કોટાકોટી
ત્રીજા નિષેકમાં ૫૦૦૦ કોટાકોટી
૫ કોટાકોટી
૫૦ લાખ કોટાકોટી..
અહીં પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર ગુણાકાર રૂપ અસંખ્યાત પણ અસંખ્યગુણ થતુ જાય છે. અહીં દૃષ્ટાંત એક દેશીય છે. તેથી પ્રથમ નિષેક અને બીજા નિષેક વચ્ચે ગુણાકાર છે. તેમાંથી તેટલા જ (તેના વર્ગરુપ) ગુણાકાર બીજા અને ત્રીજા નિષેક વચ્ચે હોય તેવો નિયમ ન સમજવો, પરન્તુ કેવલીદૃષ્ટ અસંખ્યાતગુણ સમજવો. તથા અહીં દ્વિચરમનિષેક અને ચરમનિષેક વચ્ચેનો ગુણાકાર પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળ જેટલો છે, પરંતુ નીચેના સર્વ ગુણાકારો તો તત્પ્રાયોગ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા જાણવા. કેમકે નીચેના ગુણાકારો પણ પહ્યો.ના અસંખ્યાતા વર્ગમૂળો પ્રમાણ માનવા જતા સત્તાગત દલિક અસંખ્યાત ઉત્સર્પીણી-અવસર્પિણી પ્રમાણ સમયપ્રબદ્ધ તુલ્ય થઇ જવાની આપત્તિ આવે. જયધવલાનો પાઠ આ પ્રમાણે छे-“एत्थोकड्ढिज्जमाणदव्वपमाणं चरिमफालिपाहण्णेण किंचूणदिवड्ढगुणहाणिगुणिदसमयपबद्धपमाणमिदि घेत्तव्वं, गुणसेढीए सव्वदव्वस्स चरिमफालिदव्वं पेक्खियूण असंखेज्जगुणहीणत्तदंसणादो । एदं घेत्तूण