________________
૧૨૮
ઉપશમનાકરણ ભાગ-૧ અસંખ્યગુણહીન, ત્યાર પછી વિશેષહન યાવતુ પૂર્વની ગુણણિના શીર્ષ સુધી. તેની ઉપરની સ્થિતિમાં અસંખ્યગુણહીન, ત્યાર પછીના નિષેકમાં વિશેષહીન યાવત્ ચરમસમય અને
તત્થાપનાવલિકા સિવાય શેષ સર્વીસ્થિતિસ્થાનોમાં. બીજા સમયે અસંખ્યગુણ દલક ઉકેરાય છે અને તેનો નિક્ષેપ પણ આ ક્રમે સમજવો. એમ ચાવતું ચરમખંડોGિરણાદ્ધાના ઢિચરમ સમય સુધી દલીલોપનો ઉદ્દત ક્રમ સમજવો. આમ કર્મપ્રકૃતિપૂર્ણ આદિના મતે ચરમખંડોકિરણોદ્ધાના ઢિચરમસમય સુધી દલત ઉત્કીર્યમાણ ખંડમાં થતો ન હતો.
જ્યારે કષાયપ્રાભૂતના મતે ચરમખંડોકિરણોદ્ધાના ઢિચરમસમય સુધી ઉત્કીર્યમાણખંડમાં ગોઠવવાનું હોવાથી બીજા ભાગના ચરમનિષેક કરતા ત્રીજા ભાગના પ્રથમ નિષેકમાં અસંખ્યગુણહીન દ્રવ્ય આવે. પરંતુ અહીં ચરમખંડ ઉમેરતા અવસ્થિત ગુણશ્રેણિ થતી નથી, પરન્તુ ગલિતાવશેષ ગુણશ્રેણિ થાય છે. આમ જયધવલા અને લબ્ધિસારના મતે ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્તિના કાળમાં ગુણશ્રેણિની રચના ત્રણ પ્રકારે થઇ. (૧) અપૂર્વકરણના પ્રથમસમયથી સમ્યત્વમોહનીયના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમખંડના દ્વિચરમસમય સુધી ગલિતાવશેષ ગુણશ્રેણિ થાય (૨) સમ્યકત્વમોહનીયના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમખંડના ચરમસમયથી આઠવર્ષ પ્રમાણ સ્થિતિના જે અંતર્મુહૂર્ત પ્રમાણ ખંડો થાય છે તેમાંના દ્વિચરમખંડના ચરમસમય સુધી અવસ્થિત ગુણશ્રેણિ થાય છે. (૩) સમ્યકત્વમોહનીયનો અંતર્મુહૂર્ત પ્રમાણ ચરમખંડ ઉમેરતા ગલિતાવશેષ ગુણશ્રેણિ થાય. અહીંયા લબ્ધિસારની આ અધિકારને લગતી ગાથાઓ तथा टी मापी छीमे : "सम्मत्तचरिमखंडे दुचरिमफालि त्ति तिण्णि पव्वाओ । संपहिअपुव्वगुणसेढीसीसे सीसे य चरिमम्हि ॥ १४० ॥ 21st : सम्यक्त्वप्रकृतिचरमखण्डप्रथमफालिपतनसमयादारभ्य तद्विचरमफालिपतनसमयपर्यन्तं तत्काण्डकोत्करणकाले फालिद्रव्यस्यापकृष्टद्रव्यस्य च निक्षेपविशेषविधानार्थमिदं सूत्रमाह नेमिचन्द्रसिद्धान्तचक्रवर्ती । तद्यथा - तत्र सम्यक्त्वप्रकृतिचरंमकाण्डकप्रथमफालिपतनसमये या उदयाद्यवशिष्टस्थितिचरमनिषेकपर्यन्तायामा गलितावशेषमात्री गुणश्रेण्यारब्धा तच्छीर्षपर्यंतमेकं पर्व, ततः परं पूर्वावस्थितगुणश्रेणिशीर्षपर्यंतमेकं पर्व, ततः परमुपरितनस्थितिचरमनिषेकपर्यंतमेकं पर्व इति द्रव्यनिक्षेपे पर्वत्रयं रचयितव्यम्। 'तत्थ असंखेजगुणं असंखगुणहीणयं विसेसूणं । संखातीदगुणूणं विसेसहीणं च दत्तिकमो ।।१४१।। 'ओक्कट्टिदबहुभागे पढमे सेसेक्कभागबहुभागे । विदिये पव्वेवि सेसिगभागं तदिये जहा देदि ।।१४२।। टी : सम्यक्त्वप्रकृतिचरमकाण्डकद्रव्यं किञ्चिन्न्यूनव्यर्धगुणहानिगुणितसमयप्रबद्धमात्रं प्राग्गलितनिषेकैः सर्वद्रव्यासङ्ख्यातैक भागमात्रैन्यूनत्वात् तत्कालोपचितापकर्षभागहारेण विभक्तादेक भागं पल्यासङ्ख्यातभागेन खण्डयित्वा तद्बहुभागं प्रथमे पर्वणि उदयनिषेकादारभ्य गुणश्रेणिशीर्षपर्यन्तमसङ्ख्यातक्रमेण प्रक्षेपकरणविधिना निक्षिपेत् । पुनरपकृष्टद्रव्यासङ्ख्यातैकभागं पुनरपि पल्यासङ्ख्यातभागेन खण्डयित्वा तद्बहुभागं द्वितीये पर्वणि प्रथमपर्वायामात् सङ्ख्यातगुणितायामे "अद्धाणेण सव्वधणे" इत्यादि-विधानेन स्वचरमनिषेकपर्यन्तं विशेषहीनक्रमेण निक्षिपेत् । पुनरवशिष्टैकभागं तृतीयस्मिन् पर्वणि उपरितनस्थितिसमयादारभ्य तच्चरमनिषेकपर्यन्तं द्वितीयपर्वायामसङ्ख्यातगुणत्वात् द्विचरमकाण्डकायामात् सङ्ख्यातगुणितायामे । “अद्धाणेण सव्वधणे" इत्यादिविधानेन विशेषहीनक्रमेण तत्तदपकृष्टनिषेकस्याधस्तादतिस्थापनावलिं मुक्त्वा निक्षिपेत् । अत्र साम्प्रतगुणश्रेणिशीर्षनिक्षिप्तद्रव्यात् काण्डकप्रथमनिषेको निक्षिप्तद्रव्यमसङ्ख्यातगुणहीनं तदपकृष्टद्रव्यासङ्ख्यातबहुभागस्य प्रथमपर्वणि