________________
૧૨૦
ઉપશમનાકરણ ભાગ-૧ ભાગ પ્રમાણ ચરમખંડના ચરમસમયે જે દલક ઉકેરાય છે તેના કરતા હવે પછીના અન્તર્મુહૂર્ત પ્રમાણના દરેક ખંડ ઉમેરતા દરેક ખંડના ચરમ સમય સિવાય, એટલે કે પ્રત્યેક गुणसेढिणिक्खेवं करेमाणो उदये थोवं पदेसग्गं देदि, से काले असंखेजगुणं देदि । एवमणेण कमेण (अ)संखेजगुणं णिसिंचमाणो गच्छइ जाव हेट्ठिमसमयगुणसेढिसीसयं पत्तो त्ति । पुणो एदम्हादो उवरिमाणंतराए वि एक्किस्से ट्ठिदीए पदेसग्गमसंखेजगुणं णिसिंचदि । किं कारणं ? अवट्ठिदगुणसेढिणिक्खेवे कयपइण्णत्तादो । एण्हिमोकड्ढिददव्वस्स बहुभागे अंतोमुत्तूण?वस्सेहिं खंडिय तत्थेयखंडमेत्तदव्वं विसेसाहियं कादूण संपहियगुणसेढिसीसये णिक्खिवदि त्ति वुत्तं होइ । एत्तो उवरि सव्वत्थ विसेसहीणं चेव णिसिंचदि जाव चरिमट्ठिदिमइच्छावणावलियमेत्तेण अपत्तो त्ति । एवमट्ठवस्सબ્રિતિસંતમિથસ પઢમસમા વિજ્ઞમાસ પવUT #યા ” - મૃ. ૧૭ છે. અહીં સાથે-સાથે જયધવલાકારે દશ્યમાન દ્રવ્યની પણ પ્રરૂપણા બતાવી છે. તે આ પ્રમાણે છે - અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડના પ્રથમ સમયે તેની પૂર્વેના સમયના ગુણશ્રેણિશીર્ષમાં આપેલ દ્રવ્ય કરતા અસંખ્યગુણ દ્રવ્ય આપે છે, કેમકે ગુણશ્રેણિશીર્ષ એક સમય આગળ વધે છે. તથા ઉત્કીર્યમાન દલિકના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ દલિકને ' ઉદયસમયથી પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષ સુધી નાંખી શેષ બહુભાગ દ્રવ્યને ગુણશ્રેણિશીર્ષથી માંડી અન્તર્મુહૂર્તન્યૂન આઠવર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનકોમાં નાંખે છે. આમ પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષમાં દીયમાન દ્રવ્ય કરતા વર્તમાનસમયના ગુણશ્રેણિના શીર્ષમાં દીયમાન દ્રવ્ય અસંખ્યગુણ હોવા છતાં દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ નથી. પરંતુ અસંખ્યાતમો ભાગ અધિક છે. કેમકે અહીં દિયમાન દ્રવ્યની પ્રધાનતા નથી, પરંતુ પૂર્વસત્ત્વદ્રવ્યની પ્રધાનતા છે. વર્તમાન સમયે દલપ્રક્ષેપ થાય છે તે પૂર્વે સત્તાગત દ્રવ્ય પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષ કરતા વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં વિશેષહીન એટલે કે એક (સ)મય (?) પ્રમાણ હીન છે. હવે નવુ દ્રવ્ય જે વર્તમાન સમયે અપાય છે, તે પૂર્વસમયના ગુણશ્રેણિશીર્ષ કરતા વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં અસંખ્યગુણ અપાય છે, પરંતુ પૂર્વના ગુણશ્રેણિશીર્ષના સત્તાગત દ્રવ્ય કરતા અસંખ્યાતગુણહીન છે (એટલે વર્તમાન સમયે ગુણશ્રેણિથી) કેમકે વર્તમાનસમયે સત્તાગત દલિકનો અસંખ્યાતમો ભાગ માત્ર દલિક ઉમેરાય છે, અને કુલ ઉત્કીર્યમાણ દ્રવ્ય પણ એક સ્થિતિસ્થાનમાં રહેલ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલુ હોય છે. એટલે વર્તમાન સમયે વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં જે દ્રવ્ય અપાયું તેમાંથી પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષમાં અપાયેલ દ્રવ્ય તથા પૂર્વના સમયે જે એક ચયહીન દ્રવ્ય વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં હતું તે બાદ કરીએ એટલું અધિક દૃશ્યમાન દ્રવ્ય પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષ કરતાં વર્તમાનસમયના ગુણશ્રેણિશીર્ષમાં હોય અને તે અસંખ્યાતમો ભાગ અધિક હોય. અસત્કલ્પનાથી, જેમકે અન્તર્મુહૂર્ત પ્રમાણ ખંડના પ્રથમ સમયે દ્રવ્યનિક્ષેપ થાય તે પૂર્વે પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષમાં ૧૦૦ ક્રોડ દ્રવ્ય છે. વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં ૯૯ ક્રોડ દ્રવ્ય છે. હવે વર્તમાન સમયે પૂર્વસમયના ગુણશ્રેણિશીર્ષમાં ૧ ક્રોડ દ્રવ્ય પડે છે, અને વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં ૧૦ ક્રોડ દ્રવ્ય પડે છે. એટલે દશ્યમાન દ્રવ્ય પૂર્વના ગુણશ્રેણિશીર્ષમાં ૧૦૧ ક્રોડ અને વર્તમાન ગુણશ્રેણિશીર્ષમાં ૧૦૯ ક્રોડ થયું. આમ આઠવર્ષ પ્રમાણ સ્થિતિસત્તા થયા પછી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડો કરતા પ્રત્યેક ખંડના પ્રથમસમયથી કિચરમસમય સુધી દશ્યમાન દ્રવ્ય ઉત્તરોત્તર સમયના ગુણશ્રેણિશીર્ષમાં વિશેષાધિક (અસંખ્યાતમો ભાગાધિક) આવે. પરંતુ દરેક ખંડના ચરમસમયે ગુણશ્રેણિશીર્ષમાં દશ્યમાન દ્રવ્ય તેની પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષના દશ્યમાન દ્રવ્ય કરતા સંખ્યાતમો ભાગ અધિક આવે. તે આ રીતે - (પૂર્વના સત્તાગત દ્રવ્ય કરતા સંખ્યાતમા ભાગના દ્રવ્યનો તેમાં વર્તમાન સમયે નિક્ષેપ થાય) દરેક ખંડના ચરમસમયે સત્તાગત કુલ દ્રવ્યનો સંખ્યાતમો ભાગ ઉમેરાય છે અને