________________
• દર્શનત્રિકની ક્ષપણા
૧૨૧
ખંડોવ્સ્કીણાશ્રાના પ્રથમ સમયથી દ્વિચમ સમય સુધી અસંખ્યગુણહીન દલિક ઉકેરાય છે અને ચશ્મ સમયે સંખ્યાતગુણહીન દ્રવ્ય ઉકેાય છે. આનું કારણ એ છે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે ચમખંડ ઉકેાયો તેનું લગભગ સર્વલિક ચગ્મ સમયે ઉકેરીને તે દ્રવ્યનો એક અસંખ્યાતમો ભાગ ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષના આગળના નિષેક સુધી નાંખી શેષ બહુભાગ દ્રવ્યને તે સમયના ગુણશ્રેણિશીર્ષની ઉપર અન્તર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ પ્રમાણ સ્થિતિમાં વિશેષહીનના ક્રમે નાંખે છે. અહીંયા વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય કુલ સત્તાગત દ્રવ્યને અન્તર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોથી ભાગતા એક ભાગ પ્રમાણ આવે. જ્યારે નવુ આવેલું દ્રવ્ય સત્તાગત દ્રવ્યના સંખ્યાતમાં ભાગને અન્તર્મુહૂર્તન્યૂન આઠ વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોથી ભાગતા એક ભાગ પ્રમાણ આવે. આમ વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષમાં નવુ આવતુ દ્રવ્ય, પૂર્વના દ્રવ્યના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષના સત્તાગત દ્રવ્ય કરતા પણ સંખ્યાતમા ભાગનું હોય છે, કેમકે પૂર્વના સમયના ગુણશ્રેણિશીર્ષમાં સત્તાગત દ્રવ્ય વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષના સત્તાગત દ્રવ્ય કરતા એક ચય જેટલું અધિક છે. તેથી પ્રત્યેક સ્થિતિખંડના ચરમ સમયે પૂર્વસમયના ગુણશ્રેણિશીર્ષના દૃશ્યમાન દ્રવ્ય કરતા વર્તમાન સમયના ગુણશ્રેણિશીર્ષનું દૃશ્યમાન દ્રવ્ય સંખ્યાતમો ભાગ અધિક આવે. આમ અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત કરે છે તેના દ્વિચ૨મ સ્થિતિખંડ સુધી જાણવુ. દ્વિચરમખંડના ચરમસમયે દૃશ્યમાન દ્રવ્ય આ પ્રમાણે હોય - ઉદયસમયથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડોત્કિરણાદ્ધાના ચરમ સમયના ગુણશ્રેણિશીર્ષ સુધી અસંખ્યગુણ, ત્યાર પછીના પ્રત્યેક સ્થાનમાં અસંખ્યાતમો ભાગાધિક યાવત્ અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ, ખંડોત્કિરણાદ્ધાના દ્વિચ૨મ સમયના ગુણશ્રેણિશીર્ષ સુધી, પછીના સ્થાનમાં સંખ્યાતમો ભાગ અધિક, પછી પ્રત્યેક સ્થાનમાં અસંખ્યાતમો ભાગાધિક યાવત્ અન્તર્મુહૂર્ત પ્રમાણ દ્વિતીયખંડોત્કિરણના દ્વિચરમ સમયના ગુણશ્રેણિશીર્ષ સુધી. ત્યાર પછીના સ્થાનમાં સંખ્યાતભાગાધિક એમ યાવત્ તે દ્વિચરમખંડના ચરમસમયના ગુણશ્રેણિશીર્ષમાં સંખ્યાતમો ભાગ અધિક, ત્યાર પછી વિશેષહીનના ક્રમે યાવત્ ચરમ સમય સુધી જાણવુ....દશ્યમાન દ્રવ્ય વિષયક જયધવલાનો પાઠ આ પ્રમાણે છે – “સંપત્તિ તત્યેવ વિમ્નમાળ∞ कधमवचिट्ठदित्ति एदस्स णिण्णयं वत्तइस्सामो । तं जहा पुव्विल्लगुणसे ढिसीसयादो संपहियगुणसेढिसीसयमसंखेज्जगुणं होइ । किं कारणमिदि भणिदे संपहि ओकड्डियूण गहिदसव्वदव्वंपि मिलियूण अट्ठवस्सेगट्ठिदिदव्वं पलिदोवमस्स असंखे. भागेण खंडेयूणेयखंडमेत्तं चेव होइ, अट्ठवस्समेत्तणिसेगाणमोकड्डणभागहारपडिभागियत्तादो । पुणो तस्स वि असंखे. भागमेत्तं चेव ट्ठा गुणसेढिम्हि णिसिंचदि सेस असंखेज्जे भागे संपहियगुणसेढिसीसप्पुहुडि उवरिमगोवुच्छेसु समयाविरोहेण णिसिंचदित्ति देण कारणेणासंखेज्जगुणं जादं, किंतु विसेसाहियमेव दिस्समाणदव्वं होइ ति णिच्छेयव्वं । होतंपि असंखेज्जभागुत्तरं चेव, णत्थि अण्णो वियप्पो । संपहि एदस्सेवासंखेज्जभागाहियत्तस्स फुडीकरणमेसा परूवणा कीरदे । तं जहा - हेट्ठिमगुणसेढिसीसयदव्वमिच्छामो त्ति दिवड्डगुणहाणिगुणिदमेगं समयपबद्धं ट्ठविय तस्स अंतोमुहूत्तूणट्ठवस्समेत्तो भागहारो ट्ठवेयव्वो । एवं द्वविदे पुव्विल्लसमयगुणसेढिसीसयदव्वमागच्छई, संपहियगुणसेढिसीसयदव्वे इच्छिज्जमाणे एदं चेव दव्वमेयगोवुच्छविसेसहीणं ट्ठविय पुणो एण्हिमोकड्डिददव्वस्स बहुभागे अट्ठवस्सेहिं अंतोमुहूत्तूणेहिं खंडिय तत्थेयखंडमेत्तेणेदं दव्वमब्भहियं कादव्वं । एदं च अहियदव्वं पुव्विल्लगुणसेढिसीसयम्मि समहिय गोवुच्छविसेसादो तत्थेव एहिं पदिदासंखेज्जसमयपबद्धमेत्तगुणसेढिदव्वादो च असंखेज्जगुणं, तप्पाओग्गपलिदोवमासंखेज्जभागमेत्तरुवाणमेत्थ गुणगारभावेण समुवलंभादो । तत्थतणसव्वदव्वं पेक्खियूण पुण असंखेज्जगुणहीणं, तम्मि
-
-