________________
દર્શનત્રિકની ક્ષપણા
વિશેષહીંના ક્રમે નાખે છે (અદ્વૈત્થાપનાલિકા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) કષાયપ્રાભૂતસૂર્ણિનો
પાઠ આ પ્રમાણે છે “अपुव्वकरणस्स पढमसमयादो पाए जाव चरिमं पलिदोवमस्स असंखेज्जभागट्ठिदिखंडयं ति एदम्मि काले जं पदेसग्गमोकड्डुमाणो सव्वरहस्साए आवलियबाहिरट्ठिदिए पदेसग्गं देदि तं थोवं, समयुत्तराए द्विदीए जं पदेसग्गं देदि तमसंखेज्जगुणं, एवं जाव गुणसेढिसीसयं ताव असंखेज्जगुणं, तदो गुणसेढिसीसयादो उवरिमाणंतरट्ठिदीए पदेसग्गमसंखेज्जगुणहीणं तदो विसेसहीणं, सेसासु वि द्विदीसु विसेसहीणं चेव, णत्थि गुणगारपरावत्ती ।" - पृ. १७५७. सहीं अध्यावनिकाभां निक्षेपनो उम भेडे બતાવ્યો નથી, પરંતુ ગુણર્માણ ઉદયાલિકા ઉપરના સમયથા કહી છે. તેથી અધ્યાહાથી ઉદયાલિકામાં ઉદયવતી પ્રકૃતિઓનો વિશેષહીંના ક્રમે નિક્ષેપ સંભવે છે. તથા અહીં અપૂર્વકણના પ્રથમ સમયથી ચશ્મ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડ
-
૧૧૭
करेमाणो अपुव्वकरणपढमसमए ताव सव्वरहस्साए उदयावलियबाहिराणंतरट्ठिदिए जं पदेसग्गं णिक्खिवदि तं थोवं होइ । होंतं पि असंखेज्जसमयपबद्धपमाणमिदि घेत्तव्वं सव्वजहणणे वि गुणसेढिगोपुच्छपलिदोवमस्स असंखेज्जभागमेत्ताणं पंचिंदियसमयपबद्धाणमुवलंभादो । एत्तो समयुत्तराए द्विदीए जं पदेसग्गं णिसिंचदि तमसंखेज्जगुणं । को गुणगारो ? तप्पाओग्गो पलिदोवमस्स असंखेज्जभागो । एवं जाव गुणसेढिसीसयं पावेइ, तांव असंखेज्जगुणं चेव देदि । तदो गुणसेढिसीसयादो उवरिमाणंतराए द्विदीए असंखेज्जगुणहीणं पदेसग्गं देदि । किं कारणं ? तक्कालोकड्डियसयलदव्वं तप्पा ओग्गपलिदोवमासंखेज्जभागमेत्तभागहारेण खंडिदेयखंडमसंखेज्जभागूणं गुणसेढिसीसए णिक्खविय पुणो से बहुभागे दिवड्डगुणहाणीहिं खंडिदेयखंडमणंतरोवरिमाए द्विदीए णिक्खिवदिति । एदेण कारणेण तत्थ दिज्जमाणं पदेसग्गमेयसमयपबद्धासंखेज्जदिभागपमाणं होदूण संखेज्जगुणहीणं जादं । तदो विसेसहीणं देदि । केत्तियमेत्तेण ? दोगुणहाणिपडिभागियेण गोपुच्छविसेसेण । एवमुवरिमासु विट्ठिदीसु वि विसेसहीणं चेव देदि जाव अप्पप्पणो ओकड्डिदट्ठिदिमइच्छावणावलियमेत्तेणापत्तो त्ति । एसा दिज्जमाणपरुवणा । एवं चेव दिस्समाणस्स वि परुवणा कायव्वा, विसेसाभावादो । एवं चेव विदियादिसमएसु वि कायव्वं जाव पलिदोवमस्सासंखेज्जदिभागमेत्तचरिमट्ठिदिखंडयं चरिमसमयमणुक्किण्णं त्ति, उदयावलियबाहिरे गलिदसे सगुणसेढिणिक्खेवं पडि सव्वत्थ भेदाणुवलंभादो । पृ. १७५८.
આ વખતે પ્રત્યેક સ્થાનમાં નવા આવતા દ્રવ્ય અને સત્તાગત દ્રવ્ય મળી દૃશ્યમાન દ્રવ્ય થયું. તેની વક્તવ્યતા લબ્ધિસારમાં આ પ્રમાણે બતાવી છે - ઉદયાવલિકામાં અપાયેલું દ્રવ્ય (દીયમાન) પૂર્વના સત્ત્વદ્રવ્યથી અસંખ્યાતમા ભાગ જેટલું છે. તેથી દશ્યમાન દ્રવ્ય સત્ત્વદ્રવ્યથી અધિક થાય છે. ગુણશ્રેણિમાં અપાયેલુ દ્રવ્ય પૂર્વના સત્ત્વદ્રવ્ય કરતાં અસંખ્યગુણ છે. તેથી દીયમાન દ્રવ્યથી સાધિક દૃશ્યમાન દ્રવ્ય થયું. પૂર્વ સત્ત્વદ્રવ્યથી તો અસંખ્યગુણ...ગુણશ્રેણી ઉપરિતન સ્થિતિમાં દીયમાન દ્રવ્ય પૂર્વસત્ત્વ દ્રવ્ય કરતા અસંખ્યાતમો ભાગ છે. તેથી દૃશ્યમાન દ્રવ્ય સત્ત્વદ્રવ્યથી વિશેષાધિક થયું.... તાત્પર્ય એ છે કે ઉદયાવલિકાના પ્રત્યેક નિષેકમાં દૃશ્યમાન દ્રવ્ય પૂર્વ સત્તાગત દ્રવ્યથી વિશેષાધિક થાય, ગુણશ્રેણિના પ્રત્યેક નિષેકમાં દૃશ્યમાન દ્રવ્ય પૂર્વસત્તાદ્રવ્યથી અસંખ્યાતગુણ થાય, ઉપરિતન સ્થિતિના પ્રત્યેક નિષેકમાં દૃશ્યમાન દ્રવ્ય પૂર્વસત્તાગતદ્રવ્યથી વિશેષાધિક થાય.