________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૧૫
નથી, કેમકે દરેક સ્થિતિઘાતમાં ઉદયાવલિકાની ઉપરના સ્થિતિસ્થાન સુધીની સ્થિતિખંડ હોતો નથી પણ ઉદયાવલિકા ઉપરની ઘણી સ્થિતિ તે સમયના સ્થિતખંડ વગરની છે. તેથી જેમ જેમ ઉદયલકાનો સમય ભોગવાઈ જાય, તેમ તેમ નવો સમય ઉદયાવલિકામાં દાખલ થતો હોવા છતાં સ્થિતખંડ ચૂત થતો નથી. તેથી ચિરસ્થિતિખંડ સુધી સ્થિતખંડ સ્થિતિઘાતાદ્ધાના કાળ દરમિયાન અવસ્થિત રહે છે. નાનો ન થાય ચરમસ્થિતિખંડમાં જ માત્ર આ પ્રમાણે થાય છે.
- હવે મિથ્યાત્વના ચરમસ્થિતિઘાત પછી શેષ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયતા સાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગોનો પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા નાશ કરે છે. તથા મિથ્યાત્વની શેષાવલિકા સ્તિલુકસંક્રમથી સંક્રમાઈને ભોગવાઈ જાય છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યાર પછીના સ્થિતિઘાત દ્વારા મિશ્રમોહલીની આdલકા પ્રમાણ સ્થિત રાખી શેષ સર્વ સ્થિતિનો ઘાત કરે છે. તે વખતે સમ્યક્ત્વમોહનીયની પણ આઠ વરસ પ્રમાણ સ્થિતિ રાખી શેષ સઘળી સ્થિતિનો ઘાત કરે છે. અહીં સુધી મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની સ્થિતિસત્તા તથા સ્થિતખડો સમાન હતા. હવે આ ચરમ સ્થિતિઘાત વખતે મિશ્રમોહલીની આqલકા સિવાય સઘળી સ્થિતિનો અને સમ્યકૂcqમોહનીયની આઠ વર્ષ સિવાય સઘળી સ્થિતિનો ઘાત થતો હોવાથી બન્નેનો આ સ્થિતિખંડ વિષમ હોય છે. સમ્યક્ત્વમોહનીયતા સ્થિતખંડ કરતા મિશ્રમોહનીયતો સ્થિતિખંડ આઈલકાબૂત આઠવર્ષપ્રમાણ આંધક હોય છે. વળી આ સ્થિતિખંડનો ઘાત થયા પછી બન્નેની સ્થિતિસત્તા વિષમ શેષ રહે છે. મિશ્રમોહનીયતી આવલિકા પ્રમાણ રહે છે અને સમ્યક્ત્વ મોહનીયની આઠ વર્ષ પ્રમાણ રહે છે. ઉક્ત વસ્તુ અલ્પબહુર્વાધિકાર પરથી જણાય છે. વળી મિશ્રમોહનીયતા ચરમખંડના ચરમસમયે મિશ્રમોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. તથા ગુણિતકમા જીવ હોય તો મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તથા સમ્યક્ત્વમોહનીચળી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પ્રાપ્ત થાય છે. અહીંયા મતાંતરે સમ્યક્ત્વમોહળીમળી સંખ્યાતા વર્ષની સ્થિતિસત્તા રહે છે. મિશ્રમોહનીયરી શેષાવલિકા ત્યારબાદ સમ્યક્ત્વમોહનીયના અંતર્મુહૂર્તપ્રમાણ ખંડોનો ઘાત કરવાની સાથે તિલુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાઈને ભોગવાઈ જાય છે. કષાયખાભૂતનો પાઠ આ પ્રમાણે છે - “पलिदोवमे ओसुलुत्ते तदो पलिदोवमस्स संखेज्जा भागा आगाइदा । तदो सेसस्स संखेजा भागा आगाइदा । एवं ठिदिखंडयसहस्सेसु गदेसु दूरावकिट्टी पलिदोवमस्स संखेजे भागे ट्ठिदिसंतकम्मे सेसे तदो सेसस्स असंखेजा भागा आगाइदा । एवं पलिदोवमस्स असंखेजदिभागिगेसु बहुएसु द्विदिखंडयसहस्सेसु गदेसु तदो सम्मत्तस्स असंखेजाणं समयपबद्धाणमुदीरणा । तदो बहुसु ट्ठिदिखंडएसु गदेसु मिच्छत्तस्स आवलियबाहिरं