________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૦૯ જણાવી છે. તે આ પ્રમાણે - (૧) એક જીવ દર્શનમોહનીયની ક્ષપણા કરીને ચારિત્ર મોહનીયની ઉપશમનાનો પ્રારંભ કરે. બીજો જીવ દર્શનમોહનીયની ક્ષપણા કર્યા વિના ચરિત્ર મોહનીયની ઉપાસનાનો પ્રારંભ કરે. તે બન્ને જીવોને કષાયો ઉપશાંત થયે છત તુલ્યકાળ પસાર થાય ત્યારે સમાન સ્થિતિસત્તા હોય છે. અહીંયા દર્શન મોહનીયની ક્ષપણા કરી ઉપશમનાનો પ્રારંભ કરાર અને દર્શs મોહલીરાતી Hપણા કર્યા વિના ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરનાર બન્નેને કષાયો ઉપશાંત થયા પછી તુલ્યકાળ પસાર થતાં સમાન સ્થિતિસત્તા જણાવી છે તેનું કારણ એ લાગે છે કે ક્ષપકશ્રેણીમાં જેમ અનવૃત્તિકરણના પ્રથમતખંડનો ઘાત થયા પછી સર્વ જીવોને સમાન સ્થિતિસત્તા થાય છે, તેમ ઉપશમણીમાં પણ અતિવૃત્તિકરણનો પ્રથમ સ્થિતિખંડ પૂર્ણ થયા પછી સમાન સ્થિતિસત્તા થતી હોય. તેથી દર્શનત્રિકની કાપણા કરી ઉપશમશ્રેણી માંડનાર કરતાં દર્શનાત્રકની ક્ષપણા કર્યા વિના ઉપામશેણી માંડનારની સત્તા અનવૃત્તિકરણના પ્રથમખંડ સુધી વધારે હોઈ શકે, પરંતુ નવૃત્તિકરણના પ્રથમખંડ પછીથી બન્નેની સત્તા સમાન થઈ જાય.
પ્રશ્ન - ઉપશમશ્રેણીમાં આંતવૃત્તિકરણમાં પ્રથમસ્થિતિખંડ પછી સર્વજીવોની સ્થિતિસત્તા સમાન શી રીતે ઘટી શકે ? કેમકે એક જીવે એકવાર ઉપશમશેણીથી પડી મિથ્યાત્વગુણસ્થાનકે ગયા વગર પુન: બીજીવાર ઉપામશેણી માંડી હોય, જ્યારે બીજા જીવે લાયોપશમક સમ્યક્ત્વથી પ્રથમવાર ઉપશમશ્રેણી માંડી હોય, તો તેમાં બીજા જીવ કરતાં પ્રથમ જીવની સ્થિતિ સંખ્યાલગુણ હીલ આવશે, કેમકે એકવાર ઉપશમણીમાં સ્થિતિઘાત દ્વારા સ્થિત ઓછી કર્યા પછી તે જીવ મિથ્યાત્વે ગયો નથી. તેથી તેને સ્થિતિ સત્તામાં વધી નથી, કેમકે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકના ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતા ઉપામશ્રેણીની જઘન્ય સ્થિતિસત્તા પણ વધારે હોય છે અને પુનઃ ઉપશમશ્રેણીમાં સંખ્યાલગુણહીન સ્થિતિ કરે છે. જ્યારે બીજા જીવને પ્રથમવારની ઉપામણી હેવાથી પ્રથમજીવની પહેલી ઉપામણી વખતે જેટલી સ્થિતિમત્તા હતી તેટલી સ્થિતિસત્તા તેને આવશે ?
જવાબ - ઉક્ત વાત યથાર્થ છે, પરંતુ અહીંયા જે બે જીવો ઉપામણી માંડનારા છે, તે બન્ને પ્રથમવારની ઉપામણી માંડનારા હોય તેવી વિઘા હોવાનો સંભવ છે. અથવા બીજીવાર ઉપામશેણી માંડનાર પ્રથમવારની ઉપશમણીથી પડી મિથ્યાત્વે જઈ સ્થિતિ વધારી ફરી શ્રેણી માંડે તેળી વિવેક્ષા હોય તેમ લાગે છે.
(૨) બે જીવોમાં પ્રથમજીવ, કષાયોને ઉપશમાવી (ઉપામશેણી માંડી-પડી) પછી દર્શનવિકની ક્ષપણા કરે છે. બીજો જીવ, પ્રથમ દર્શનમોહળીય ખપાવી પછી ચારિત્ર મોહનીયો ઉપશમાવે છે. આ બન્ને જીવોને તાપણા અને ઉપશમના પૂર્ણ થયા પછી તુલ્યકાળ પસાર