________________
૧૧૦
ઉપશમનાકરણ ભાગ-૧ થાય ત્યારે પ્રથમ જીવ કરતા બીજાને સ્થિતિસત્તા સંખ્યાલગુણ હોય છે. આનું કારણ સ્પષ્ટ છે, કેમકે દર્શનમોહનીયની ક્ષપણા કર્યા પછી ચારિત્રમોહલીયની ઉપશમના કરનારને દર્શનમોહનીયની ક્ષપણામાં જેટલી સ્થિતિનો ઘાત થયો હોય છે તેટલી ઓછી સ્થિતિનો ઘાત ચારિત્ર મોહળીયની ઉપશમનામાં થાય છે. જ્યારે ચારિત્રમોહનીયની ઉપશમના કરી પછી દર્શનમોહળીમળી ક્ષપણા કરનારને ચારિત્રમોહનીયની ઉપશમના પછી શેષ રહેલા સ્થિતિની સંખ્યાતબહુભાગનો દર્શનમોહલીયની લપણામાં ઘાત થઈ જાય છે.
આ બન્ને વાતોને લગતી કષાયપ્રાભૃતવૃષ્ટિ આ પ્રમાણે છે- “નો પુલ્વે સામોનીયે खवेदूण पच्छा कसाये उवसामेदि, जो वा दसणमोहणीयमक्खवेदूण कसाये उवसामेइ, तेसिं दोण्हंपि जीवाणं कसायेसु उवसंतेसु तुल्लकाले समधिच्छिदे तुल्लं द्विदिसंतकम्मं । जो पुव्वं कसाए उवसामेयूण पच्छा दंसणमोहनीयं खवेइ, अण्णो पुव्वं दसणमोहणीयं खवेयूण पच्छा कसाए उवसामेइ, एदेसिं दोण्हं पि खीणदंसणमोहणीयाणं खवणकरणेसु उवसमकरणेसु च णिट्ठिदेसु तुल्ले काले विदिक्कते जेण पच्छा सणमोहणीयं खविदं तस्स ट्ठिदिसंतकम्मं थोवं, जेण पुव्वं दंसणमोहणीयं खवेयूण पच्छा कसाया उवसामिदा તસ વિસંતમં સંગાપુvi ” - પ. ૧૭૪૫.
અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતમાં ચાર વસ્તુઓ પ્રવર્તે છે તથા દર્શનહિકનો ગુણસંક્રમ પણ થાય છે. તથા ઉત્તરોત્તર વિષહીન ખંડ પ્રમાણ ઉઠ્ઠલના લક્ષણવાળા (સ્થિતિખંડો) ોય છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકાની ગા. ૩૨ની ચૂમાં કહ્યું घे- “नवरि अपुव्वकरणस्स पढमसमये दंसणदुगस्स गुणसंकमो आढवेति, अन्नं च उव्वलणालक्खणेण पढमट्ठितिखण्डगं सव्वमहन्तं, बिइयं विसेसहीणं, ततीयं विसेसहीणं जाव अपुव्वकरणस्स अंतिमट्ठिदिखंडगं विसेसहीणं ।" .
અપૂર્વકરણનો પ્રથમણ્યતિખંડ જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે અને તે, કષાયોને ઉપશમાવી દર્શળત્રિકની ક્ષપણા કરવાવાળાને હોય છે, જ્યારે ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ હોય છે; જે, કષાયોને ઉપશમાવ્યા વગર દર્શર્વાત્રકની ક્ષપણાનો પ્રારંભ કરનારને હોય છે. તથા દરેક જીવને પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતખંડ વિશેષહીના પ્રમાણવાળો હોય છે. આમ ઉત્તરોત્તર વિશેષહીન પ્રમાણવાળા ખંડો થતાં હોઈ પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ અપૂર્વકરણમાં જ કોઈ અન્ય સ્થિતિખંડ સંખ્યાલગુણહીન પણ આવે. કષાયખાભૂતમાં કહ્યું છે- “gવં પદમોિ વિવિંદયતો સંતો મધુબૈરીદ્ધા સંપનદીપ પિ ગર્થીિ ” - પ. ૧૪૪૯.
અહીંયા રાસઘાત અને ગુણશ્રેણીનું સ્વરૂપ પ્રાગ્વત્ સમજી લેવું. વિશેષમાં એટલું જ