________________
ઉપશમનાકરણ ભાગ-૧
-
સંખ્યાતગુણ સ્થિતિમત્તાની ઘટના આ પ્રમાણે છે એક જીવ દર્શનમોહનીયની ક્ષપણાતો પ્રારંભ ચારિત્રમોહનીયની ઉપશમના કરીને કરે અને બીજો જીવ રિત્ર મોહનીયની ઉપશમના કર્યા વિના દર્શનમોહનીયના ક્ષપણાનો પ્રારંભ કરે, તો બેમાંથી ચારિત્રમોહાયની ઉપશમના કરીને દર્શનમોહનીયની ક્ષપણાનો પ્રારંભ કરારા જીવ કરતા ચારિત્રમોહાયની ઉપશમના કર્યા વિના દર્શનમોહનીયની ક્ષપણાનો પ્રારંભ કરનારની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હોય છે. આનું કારણ એ છે કે જે જીવે ચારિત્રમોહનીયની ઉપશમના કરી છે તેણે તેમાં પોતાની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હીન કરી છે, જ્યારે જે જીવે ચારિત્રમોહનીયની ઉપશ્ચમના કરી નથી તેને સ્થિતિ ઘટતી નથી. માટે અપૂર્વકરણના પ્રથમસમયવર્તી બે જીવોમાં ચારિત્રમોહતીયની ઉપશમતા કરી દર્શનમોહનીયની તપણા કરનાર જીવ કરતાં ચારિત્રમોહતીયની ઉપશમના કર્યા વિના દર્શનમોહનીયતા ક્ષપણા કરનાર જીવતાં સત્તા સંખ્યાતગુણ આવે.
૧૦૮
અહીંયા આ સિવાય પણ સંખ્યાતગુણ સત્તા અન્ય રીતે પણ આવી શકે છે. જેમકેસમાનસ્થતિસત્તાવાળા બે ક્ષાયોપમક સમ્યગ્દષ્ટિ જીવમાંથી એક જીવે દેર્શાવતિ કે સર્વાવતિ પ્રાપ્ત કરી. તે દરમિયાન સ્થિતિઘાતદિથી સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા કરી. બીજા જીવે દેર્શાવતિ કે સર્વવતિ પ્રાપ્ત કરી નથી. ત્યાર પછી બન્નેએ એક સાથે દર્શત્રિકની ક્ષપણાનો પ્રારંભ કર્યો. તેમાં અપૂર્વકણના પ્રથમ સમયે પહેલાં જીવ કરતા એટલે કે દેવિગ્રત કે સર્વાતિ પ્રાપ્ત કરી દર્શન-૩ની ક્ષપણાનો પ્રારંભ કરનાર કરતા, બીજા જીવતી એટલે કે દેવતિ કે સીવતિ પ્રાપ્ત કર્યા વિના દર્શન-૩ની ક્ષપણા કતારા જીવની સત્તા સંખ્યાતગુણ હોઈ શકે છે. આવી રીતે અનેક રીતે સંખ્યાતગુણ સત્તા ઘટી શકે છે તે યથાસંભવ વિચારી લેવું. અહીં ચૂર્ણિકારે એક ચૈત બતાવી તે દિગ્દર્શનમાત્ર કાવ્યું છે.
કષાયપ્રાભૂતચૂર્ણિમાં આ વાતની સ્પષ્ટતા કરી છે - “વોખ્ખું નીવાળમેળો સાથે उवसामेयूण खीणदंसणमोहणीओ जादो, एक्को कसाये अणुवसामेयूण खीणदंसणमोहणीओ जादो, जो अणुवसामेयूण खीणदंसणमोहणीओ जादो तस्स ट्ठिदिसंतकम् गुणं । ૫. ૧૪૪૫.
,,
આમ અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિસત્તા જેમ સમાન અને વિષમ પણ હોય છે, તેવી રીતે સ્થિતિખંડ પણ સમાન અને વિષમ હોય છે, કેમકે સ્થિતિસત્તાનુસારે સ્થિતિખંડ હોય તેવો સંભવ છે.
અહીંયા પ્રસંગતઃ સ્થિતિમત્તાને લગતી બીજી બે વાતો પણ કાયપ્રાભૂતચૂર્ણિકારે