________________
ઉપશમનાકરણ ભાગ-૧
િિતઘાત દ્વારા ઘણી દૂર થતી હોવાથી આને દૂરાપદૃષ્ટિ સત્તાસ્થાન કહેવાય છે.
દૂરાપદૃષ્ટિનું એક જ સ્થાન હોય છે કે અનેક.... તે બાબતમાં દૂરાપદૃષ્ટિમાં પલ્યો.ના અસંખ્યાતા વર્ગમૂલ જેટલા સ્થાનો હોવા છતાં તેમાંનું કોઈ પણ એક જ સ્થાન અહીંયા હોય છે, કેમકે અનિવૃત્તિકરણમાં એક સાથે પ્રવેશતા વિવિધ જીવોને પ્રથમસ્થિતિઘાત પછી સ્થિતિસત્તા સમાન હોય છે. આને લગતી ચર્ચા જયધવલામાં આપી છે જે અત્રે ઉતારીએ છીએ.
૧૦૦
किमेसादूराव किट्टी एगवियप्पा आहो अणेगवियप्पा त्ति ? केवि भणंति - एयवियप्पा एसा, णिवियप्पलिदो संखे. भागवियप्पपडिबद्धतादो । सो च णिव्वियप्पो पलिदो संखेज्जभागो, पलिदोवमं जहण्णपरित्तासंखेज्जेण खंडिय तत्थ रुवाहियएयखंडमेत्तो, एत्तो एक्स्स वि द्विदिविसेसस्स परिहाणीए पलिदोवमासंखेज्जभागवियप्पुष्पत्तीओ त्ति । वयं तु भणामो - अणेयवियप्पा एसा त्ति । किं कारणं ? पलिदोवमासंखेज्जभागमेत्तट्ठिदिसंतुप्पत्तिणिबंधणाणं पलिदो संखे. भागट्ठिदिवियप्पाणमसंखेज्जपलिदोवमपढमवग्गमूलमेत्ताणमुवलंभादो । तं जहा - उक्कस्ससंखेज्जं विरलेयूणपलिदोवमं समखंड करिय दिण्णे. एक्वेक्क्स्स रूवस्स असंखेज्जाणि पलिदोवमपढमवग्गमूलाणि पावेंति । तत्थेयरूवधरिदपमाणं सव्वजहण्णयं पलिदो संखे. भागोत्ति भण्णदे । संपहि एदस्सब्धंतरे जइ एगरुवं परिहायदि तो वि पलिदो संखे. भागो चेव । दोसु रुवेसु परिहीणेसु वि पलिदो संखे. भागो चेव । एवमेगुत्तरवड्ढीए रुवेसु परिहीयमाणेसु जदि सुट्ठ बहुगं परिहायदि तो एदमेगरुवधरिदं पुणो जहण्णपरित्तासंखेज्जेण खंडेयूणेयखंडमेत्तं जाव ण परिहीणं ताव पलिदो. संखेज्जभागमेदस्स ण फिट्टदि । संपुण्णेगखंडपरिहीणे वि [ णा ] जहण्णपरित्तासंखेज्जेण खंडिदपलिदोवममेत्तट्ठिदिसंतवियप्पाणुप्पत्तीदो । तम्हा दूरावकिट्टि असंखेज्जपलिदोवमपढमवग्गमूलमेत्तवियप्पसहिया त्ति सिद्धं । णिदरिसणमेत्तं चेदं परुविदं, एदीएं दिसाए अण्णे विदूरावकिट्टि - विप्पा समुप्पा यव्वा । जहण्णपरित्तासंखेज्जस्स अद्धचउब्भागादिरुवेहिम्मि (हिंपि ) पलिदोवमे खंडिदे दूरावकिट्टिवियप्पुप्पत्तीए पडिसेहाभावादो । एदेसु वियप्पेसु जिणदिट्ठभावण्णदरवियप्पपडिबद्धा दूरावकिट्टि एयवियप्पा इह गहेयव्वा, अणियट्टिकरणपरिणामेहिं घादिदावसिट्ठाए तिस्से अणेयवियप्पत्तविरोहादो । - પૃ. ૧૭૫૩.
ભાવાર્થ :- પલ્યોપમને જઘન્ય અસંખ્યાતથી ભાગતા જે આવે તેમાં એક ઉમેરીએ એટલે પલ્યો.નો સંખ્યાતમો ભાગ કહેવાય.. (૧૦૦૧)... અને આ સ્થાનને દૂરાપદૃષ્ટિ તરીકે કોઈ કહે છે, જ્યારે જયધવલાકાર પલ્યો. ને ઉત્કૃષ્ટ સંખ્યાતાથી ભાગી જે આવે તેમાંથી એક ન્યૂન કરતા યાવત્ પલ્યોપમને જઘન્ય અસંખ્યાતથી ભાગતા જે સ્થાન આવે તે સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના સર્વસ્થાનોને દૂરાપકૃષ્ટિ તરીકે ઓળખાવે છે. આવા સ્થાનો પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળો જેટલા થાય છે, કેમકે પલ્યોપમને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ભાગતા પલ્યો.ના અસંખ્ય વર્ગમૂળ પ્રમાણ આવે. આવેલ સંખ્યાને જઘન્ય અસંખ્યથી ભાગીએ તો પણ પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળો આવે છે. તથા પલ્યોપમને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ભાગી જે આવે તેને ફરી જધન્ય અસંખ્યાતથી ભાગીએ એટલા દૂરાપદૃષ્ટિના સ્થાનો આવે છે. અસત્કલ્પનાથી જેમ પલ્યો. = ૧૧૦૦૦, જધન્ય અસંખ્યાત ૧૧, ઉત્કૃષ્ટ સંખ્યાત = ૧૦,... પલ્યોપમને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ભાગતા ૧૧૦૦૦/૧૦ = ૧૧૦૦ પલ્યો.નો સંખ્યાતમો ભાગ, પલ્યોપમને જધન્ય અસંખ્યાતથી ભાગતા ૧૧૦૦૦/૧૧ = ૧૦૦૦ પલ્યો.નો
અસંખ્યાતમો ભાગ...હજા૨ અને અગ્યાર સો વચ્ચેના સ્થાનો ૧૧૦૦-૧૦૦૦ = ૧૦૦
=