________________
૯૮
ઉપશમનાકરણ ભાગ-૧ तदपि च स्तिबुकसङ्क्रमेण वेद्यमानासु प्रकृतिषु सङ्क्रमयति । ततोऽन्तर्मुहूर्तात्परतोऽनिवृत्तिकरणपर्यवसाने शेषकर्मणां स्थितिघात-रसघात-गुणश्रेणयो न भवन्ति, किन्तु स्वभावस्थ ઇવ મતિ ”
અહીં પંક્તિનો અર્થ કરવા જઈએ તો એવો અર્થ નીકળે છે કે અનંતાનુબંધના ઉઠ્ઠલના_વિદ્ધ ગુણસંક્રમ દ્વારા સર્વ ખંડોનો ક્ષય થઈ ગયા પછી એક આવલિકા બાકી રહે છે અને તે પણ તિલુકસંક્રમથી વેધમાળ પ્રકૃતિમાં સંક્રમાઈને ભોગવાઈ જાય છે. ત્યાર પછી અન્તર્મુહૂર્ત પછી નિવૃત્તિકરણના અંતે શેષ કર્મોના સ્થિતિઘાત, ૨સઘાત અને ગુણશ્રેણી થતા નથી.
અહીંયા અનવૃત્તિકરણના અંતે સ્થિતિઘાતાદિનો વિચ્છેદ કહ્યો છે. વળી પાછો અનંતાનુબંધળી શેષાવલિકા ભોગવાયા પછી અન્તર્મુહૂર્વકાળે સ્થિતિઘાત - રસઘાત - ગુણશ્રેણીનો વિચ્છેદ કહ્યો છે. અથવા તો' શબ્દનો તેની પૂર્વેના વાકય જોડે અqય કરીએ તો અનંતાનુબંધના સર્વેખડોનો નાશ થયો અને આવલિકા બાકી રહી ત્યાર પછી અંતર્મુહુર્ત પછી સ્થિતિઘાતાદિનો વિચ્છેદ થાય એવો અર્થ થાય, પરતું તો પછી એ અનિવૃત્તિકરણનું પર્યવસાન શી રીતે કહેવાય? અનંતાનુબંધના સર્વખંડોનો વિનાશ થયો અને ઉદયાવલિકા બાકી રહી ત્યારે અથવા તો આવલકા પણ ભોગવાઈ ગઈ ત્યારે અનિવૃત્તિકરણ બાકી શી રીતે રહી શકે ? એમ માનવા જતા અનિવૃત્તિકરણમાં અcર્મુહૂર્વશષે અનંતાનુબંધની વિસંયોજતા થઈ ગઈ એમ માનવુ પડે અર્થાતુ નવૃત્તિકરણમાં ગુણપ્રાપ્તિ માનવી પડે અને તેવું અન્યત્ર કોઈ પણ ગુણપ્રાપ્તિમાં બળતુ નથી, તો પછી અહીં શી રીતે થઈ શકે ? તેમજ ચૂર્ણિકારે પણ અનંતાનુબંધળી વિસંયોજના પછી અન્તર્મુહૂર્ત બાદ સ્થિતિઘાતાદનો વિચ્છેદ કહ્યો છે. પણ અનવૃત્તિકરણના અંતે સ્થિતિઘાતાદિનો વિચ્છેદ જાય છે એમ નથી કહ્યું. માટે અહીં ‘નિવૃત્તિU|પર્યવસાને’ પછી ‘સતિ' શબ્દ અધ્યાહાર લઈએ તો એવો અર્થ થાય છે કે – અનંતાનુબંધના સખડોનો ક્ષય થાય અને આવલકા બાકી રહે ત્યારે અથવા તો આલિકા પણ ભોગવાઈ જાય ત્યારે નિવૃત્તિકરણ પૂર્ણ થાય અને આંતવૃત્તિકરણ પછી અન્તર્મુહૂર્ત શેષ કર્મના સ્થિતિઘાતાદિ અટકી જાય, પરંતુ તેમાંય પ્રશ્ન એ ઊભો થાય છે કે અનિવૃત્તિકરણમાં છેલ્લી આવલિકા લેવી કે કેમ ? પહેલી પંક્િતમાં ટીકાકારોએ કહ્યું છે કે – અનિવૃત્તિકરણમાં અનંતાનુબંધનો સર્વથા નાશ કરે છે, પરંતુ આવલિકા નીચેની રહેવા દે છે. તેથી જ્યારે એક ઉદયાવલિકા સિવાય સર્વ અનંતાનુબંધનો નાશ થઈ જાય ત્યારે અનવૃત્તિકરણ પૂર્ણ થતુ હોય તેમ લાગે છે. ત્યાર પછી શેષાવલિકા પ્રદેશોદયથી ભોગવાઈ જાય છે. અહીં તત્વ કેવલી ગમ્ય અથવા બહુશ્રુતગમ્ય જાણવુ.
૧ ધવલા ટીકામાં પણ અનિવૃત્તિકરણના ચરમ સમયે આવલિકા બાકી રાખી અનંતાનુબંધિની શેષ સર્વસ્થિતિનો ઘાત કરે છે એમ જણાવ્યું છે - “તો ઘરમિિરવંયં પત્તવોવમ માં જ્ઞાતિમાથામં अंतोमुहुत्तमेत्तुक्कीरणकालेण छिंदतो अणियट्टिकरणस्स चरिमसमए उदयावलियबाहिरसव्वट्ठिदिसंतकम्म પરસેવે સંમય મંતોમુત્તવાને વિકતે હંસામોદvયવસ્થavi પદ્ધિ !” . ધવલા.