________________
અનંતાનુબંધી વિસંયોજના
આયિક-છેદોપસ્થાપનીયતા સાધારણ સ્થાનો આવે, એટલે કે આ સ્થાનો પરિહારવિદ્ધિ તેમજ સામાયિક-છેદોપસ્થાપતીય સંયતતા પણ છે. ત્યાર પછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સામાયિક-છેદોપસ્થાપનીયતા અપ્રતિપાત - અતિપધમાનના સ્થાનો આવે. ત્યાર પછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થાનોનું અંતર આવે. ત્યારપછી અન્તર્મુહૂર્તના સમય પ્રમાણ અસંખ્ય સૂક્ષ્મસંપાયના સ્થાનો આવે. ત્યાપછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલું અંતર આવે. ત્યારપછી વીતરાગનું અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થાન આવે.
-
૯૫
અહીંયા સૂક્ષ્મસંપાયના સ્થાનો ષસ્થાન પતિત નથી, પરન્તુ અનંતગુણવૃદ્ધ છે. તેવી જ રીતે સામાયિક-છેદોપસ્થાપનીયતા અનિવૃત્તિકરણના સ્થાનો પણ અનંતગુણવૃદ્ધ છે, કેમકે ત્યાં અસંખ્યગુણ-અસંખ્યભાગની વૃદ્ધિ-નિ ઘટી શકતી નથી. પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિતી વૃદ્ધિ કે હતિ છે. (ચડતા વૃદ્ધિ, ઉતસ્તા તિ)
આમ સંયમસ્થાનની સ્થાપના બતાવી છે એમાં જ્યાં સ્થાનોની સ્થાપના કરી છે ત્યાં વચ્ચે અંતર ઘટી શકતા હોય તો તે, તથા જ્યાં અંતર બતાવ્યા છે ત્યાં અંતર વગર પણ સ્થાનો આવતા હોય તો તે બધુ બહુશ્રુતોએ યથાયોગ્ય વિચારી ઘટાવવુ. અહીં તત્ત્વ અતિશયજ્ઞાની જાણે. (૨૮)(૨૯)(૩૦)
આ પ્રમાણે દેવિતિ-સર્વવતિનો અધિકાર કહીને હવે ઊપણમશ્રેણીનો પ્રારંભ અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી જ થાય છે માટે પહેલા અનંતાનુબંધીની વિસંયોજનાનો અધિકાર બતાવે છે :
(૪) અનંતાનુબંધી વિસંયોજના
चउगईया पज्जत्ता तिनि वि संयोजणा विजयंति ।
करणेहिं तिहिं सहिया नंतरकरणं उवसमो वा ।। ३१ ।।
-
અક્ષાર્થ :- ચારે ગૃતના પર્યાપ્ત જીવો ત્રણે એટલે કે અવિરતિ - દેવિતિ - સર્વાવર્ગત એ ત્રણે ત્રણ કણ હિત સંયોજના (અનંતાનુબંધી) કષાયોનો નાશ કરે છે. તેમાં અંતકરણ થતુ નથી. તથા ઉપશમ પણ નથી. (૩૧)
વિશેષાર્થ = હવે ક્રમ પ્રાપ્ત ચોથો અનંતાનુબંધ વિસંયોજના અધિકાર સૂત્રાનુસારે વર્ણવીશું. ચારે ગતિના ૪ થી ૭ ગુણસ્થાનકવર્તી ક્ષાયોપમિક સમ્યગ્દષ્ટિ જીવો અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. તે માટે પૂર્વે કહ્યા છે તે પ્રમાણે ત્રણ ક૨ણ કરે છે. કરણ પૂર્વે પણ પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં વધવુ, ત્રણ જીભ લેા, પર્યાપ્ત, સંજ્ઞાઁ, પંચેન્દ્રિય, પણવર્તમાન શુભ પ્રકૃતિનો બંધ, અન્તઃકોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ,