________________
ઉપશમનાકરણ ભાગ-૧
દરેકનું પ્રથમ સ્થાન તે સ્વજઘન્યા ... અને દરેકનું છેલ્લું સ્થાન તે સ્વઉત્કૃષ્ટ સ્થાન...
અહીં સંયમસ્થાનોની સ્થાપના આ રીતે છે - શરૂઆતથી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો મિથ્યાત્વાભિમુખના પ્રતિપાતસ્થાનો છે. અનંતર સમયે મિથ્યાત્વે જનાર ચરમસમયવર્તી સંયતને આ સ્થાન હોય છે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલું આંતરૂ છે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા અવરીત આભમુખના પ્રતિપાતસ્થાનો છે. અનંતર સમયે વરતગુણસ્થાનકે જવાર ચરમસમયuતી સંયતને આમાંનું કોઈ પણ સ્થાન હોય છે. મિથ્યાત્વાભિમુખના ઉત્કૃષ્ટ સ્થાનથી અવિરત અભિમુખનું જઘન્યસ્થાન અનંતગુણ હોવાથી વચ્ચે અસંખ્યલોક જેટલું અંતરૂ બતાવ્યું છે. વરીત આભમુખતું જઘન્થસ્થાન ષસ્થાનકના અનંતગુણવૃદ્ધના સ્થાનકે આવે તો અંતર વગર પણ ઉપરોક્ત અલ્પબદુત્વ ઘટી શકે છે. માટે બહુશ્રતોએ ત્યાં યથાયોગ્ય ઘટના કરી લેવી. તેવી જ રીતે આગળ ઉપર પણ જ્યાં અંતર બતાવ્યા છે ત્યાં (અંતર વગર પણ) તે સ્થાનો પાલકના અનંતગુણવૃદ્ધના સ્થાન તરીકે આવતા હોય તો અંતર વગર પણ અલ્પબહુતત્વ ઘટી શકે છે. માટે બહુશ્રુતોએ ત્યાં યથાયોગ્ય ઘટના કરી લેવી.
વરતિ આભમુખતા સ્થાનો પછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલું અંતર છે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા દેશવરત અભિમુખના પ્રતિપાતાનો છે. ત્યાર પછી અંતર છે, ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા કર્મભૂમિના જીવના પ્રતિપદ્યમાનસ્થાનો છે. કર્મભૂમિના જીવને સંયમની પ્રાપ્તિના પ્રથમસમયે આમાંનું સ્થાન હોય છે. ત્યારપછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા કર્મભૂમિ-અકર્મભૂમિના સાધારણ પ્રતિપધમાન સ્થાનો છે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા કર્મભૂમિ જીવોના પ્રતિપદ્યમાનસ્થાનો છે.
અહીં પ્રતિવર્ધમાન સ્થાનો વચ્ચે અંતર નથી બતાવ્યું. પરંતુ પૂર્વે જેમાં પ્રતિપાતસ્થાનોમાં મિથ્યાત્વાભિમુખના ઉત્કૃષ્ટ અને અવિરતઅભિમુખતા જઘન્ય સ્થાન વચ્ચે તથા અવિરત આભમુખના ઉત્કૃષ્ટ અને દેશવિરત-ભમુખના જઘવ્યસ્થાન વચ્ચે અંતર બતાવ્યુ, તેમ અહીં પણ બે અંતર સંભવી શકે છે. ( આ અંતરો કર્મભૂમિ - અકર્મભૂમિના સાધારણ સ્થાનોમાં આGી શકે.) તેવી જ રીતે અન્યત્ર પણ બીજા અંતરો કયાંય આવતા હોય તે બહુશ્રુત જાણે.
પ્રતિપધમાલના ઉત્કૃષ્ટ સ્થાન પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલુ અંતર આવે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સામાયિક-દોuસ્થાપનીયતા અપ્રતિપાતઅપ્રતિપદ્યમાનસ્થાનો આવે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા પરિહારવિશુદ્ધિ અને