________________
સર્વવિરતિ અધિકાર
૯૩ तस्सैवुक्कस्सयं पडिवजमाणयस्स संजमट्ठाणमणंतगुणं । कम्मभूमियस्स पडिवजमाणयस्स उक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । परिहारसुद्धिसंजदस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेव उक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । सामाइयच्छेदोवट्ठावणियाणमुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं। सुहमसांपराइयसुद्धिसंजदस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेवुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । वीयरायस्स अजहण्णमणुक्कस्सयं चरित्तलद्धिट्ठाणमणंतगुणं ।" -મૃ. ૧૮૦૪.
સ્થાપના : તીવ્રતા – મંદતાના ઉપરોક્ત અલ્પબદુત્વના આધારે સંચમસ્થાનોની આ પ્રમાણે સ્થાપના થઈ શકે :
૧ અંતર ૨ અંતર ૩ અંતર ૪ ૫ 00000 * 00000 20000 20000 20000 20000 20000 20000
૬ અંતર ૭ ૮ ૯ અંતર ૧૦ અંતર ૧૧ 00000 20000 20000 20000 20000 20000 200 20000 0
સ્થાપનાની સમજ1 મિથ્યાત્વભમુખના પ્રતિપાત સ્થાનો ૨ વરતસમ્યક્ત્વાભિમુખના પ્રતિપાત સ્થાનો ૩ દેશવરત આભમુખના પ્રતિપાત સ્થાનો ૪ કર્મભૂમિના જીવોના પ્રતિપધમાન સ્થાનો ૫ અકર્મ-કર્મભૂમિના જીવોના પ્રતિપદ્યમાન થાનો ૬ કર્મભૂમિના જીવોના પ્રતિપદ્યમાન સ્થાનો 0 સામાયિક છેદોuસ્થાપનીયતા અપ્રતિપાત - અપ્રતિપદ્યમાન સ્થાનો ૮ પરિહારવશુદ્ધિના સ્થાનો (આ સ્થાનો સામાયિક-દો.ના પણ હોય છે) ૯ સામાયિક છેદોવસ્થાપનીયતા અનુભય સ્થાનો ૧૦ સૂક્ષ્મપરાયના સ્થાનો (અસંખ્યસમય જેટલા) ૧૧. વીતરાગતું અજઘન્ય-અgવૃષ્ટ સ્થાન (એક જ હોય છે)
અહીંયા સૂક્ષ્મપરાયના અન્તર્મુહૂર્તના સમય જેટલા અસંખ્યસ્થાનો છે, જ્યારે શેષ સર્વે અસંખ્યલોકાકા જેટલા સ્થાનો છે. તથા સર્વત્ર આંતરૂ પણ અસંખ્યલોક જેટલુ આવે.