________________
ઉપશમનાકરણ ભાગ-૧ लद्धिठाणमणंतगुणं। मणुसस्स पडिवजमाणगस्स जहण्णयं लद्धिठाणमणंतगुणं । तिरिक्खजोणियस्स पडिवजमाणगस्स जहण्णयं लद्धिठाणमणंतगुणं । तिरिक्खजोणियस्स पडिवजमाणयस्स उक्कस्सयं लद्धिठाणमणंतगुणं । मणुसस्स पडिवजमाणगस्स उकस्सयं लद्धिठाणमणंतगुणं। मणुसस्स अपडिवज्जमाण-अपडिवदमाणयस्स जहण्णय लद्धिठाणमणंतगुणं । तिरिक्ख-जोणियस्स अपडिवजमाण-अपडिवदमाणयस्स जहण्णयं लद्धिठाणमणंतगुणं। तिरिक्ख-जोणियस्स अपडिवजमाण-अपडिवदमाणगस्स उक्कस्सयं लद्धिठाणमणंतगुणं । मणुसस्स अपडिवज्जमाण-अपडिवदमाणयस्स उक्कस्सयं ત્નદ્ધિવામviતા - પા. નge.
ઉપરોક્ત તીવ્રતા-મંદતા ઉપરથી સંયતાસંયત લબ્ધિસ્થાનોની અસસ્થાપના આ રીતે થઈ શકે. મનુષ્ય મનુતિ. મનુષ્ય અંતર મનુષ્ય મનુતિ. મનુષ્ય અંતર મનુષ્ય મનુતિ. મનુષ્ય 0000 2000 2000 2000 2000 2000 2000 2000 2000 2000 2000 પ્રતિપાતસ્થાન પ્રતિપદ્યમાનસ્થાન
અનુભયસ્થાન દેશવિરતિના જઘન્યસ્થાનથી ઉત્કૃષ્ઠસ્થાન સુધી અસંખ્યલોકાકા પ્રદેશપ્રમાણ સ્થાનોની સ્થાપના કરવી. તેમાં શરૂઆતના (જઘન્થથી) અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો પ્રતિપાતાનો છે. દેશવિરતથી પડનારને ચરમ સમયે આમાંનું સ્થાન આવે છે. ત્યાર પછી અસંખ્યલોકાકાશના પ્રદેશ પ્રમાણ સ્થાનોનું આંતરૂ આવે. આંતરૂ એટલે આ સ્થાનોનો
સ્વામી કોઈ નથી. ત્યાર પછી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ સ્થાનો પ્રતિપદ્યમાનસ્થાનો છે. દેશવિરતની પ્રાપ્ત કરનારને પ્રથમ સમયે આમાંનું સ્થાન આવે છે. તે સિવાય આ સ્થાનકોમાંનું કોઈ પણ સ્થાન આવતું નથી. ત્યારપછી વળી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનોનું આંતરૂ આવે. ત્યાર પછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા અનુભય સ્થાનો એટલે કે અપ્રતિપાત - અપ્રતપધમાન સ્થાનો જાણવા. સંતાસંયતના પ્રાપ્તિના દ્વિતીય સમયથી સંયતાસંયતના ચરમ સમય સુધી સંયમ પ્રાપ્ત કરનાર અને સંયતાસંયતથી પતિત થનારને ઢિચરમ સમય સુધીના સ્થાનો અપ્રતિપાત - અપ્રતિપદ્યમાન સ્થાનો હોય છે. તથા સંયમથી પડી દેશવરતિ પ્રાપ્ત કરનારને પ્રથમ સમયનું સ્થાન પણ અનુભવમાં સંભવે છે.
'અહીંયા આમ વચ્ચે બે ઠેકાણે આંતરા બતાવ્યા છે, પરંતુ તે સિવાય સ્થાપિત
૧. ધવલા ટીકામાં સ્થાનો તથા અંતર આ પ્રમાણે બતાવ્યા છે . “મારીલોખદ વિકGमणस्स-संजदासंजदाणं पडिवाददाणाणि असंखेजलोगमेत्ताणि हवंति । तदो अंतरं होदण तिरिक्खमणुस्स-संजदासंजदाणं पडिवजमाणट्ठाणाणि असंखेजलोगमत्ताणि होति। तदो अंतरं होदूण तिरिक्खमणुस्ससंजदासंजदाणं अपडिवाद-अपडिवजमाणट्ठाणाणि असंखेजलोगमेत्ताणि होति ।" . -પુસ્તક ૬ઠ્ઠ, પૃ. ૨૭૬.