________________
દેશવિરતિલાભપ્રરુપણા
* (૫) મનુષ્યનું જઘરા પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - મિથ્યાત્વ ગુણસ્થાનકથી સમ્યક્ત્વની સાથે દેશવરત પ્રાપ્ત કરનાર પ્રાયોગ્યવશુદ્ધ દેશવિરત મનુષ્યને આ સ્થાન હોય છે. તે પૂર્વના કરતા અનંતગુણ વિશુદ્ધ હોય છે.
(ક) તિર્યંચનું અઘરા પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - મિથ્યાત્વ ગુણસ્થાનકથી સમ્યક્ત્વની સાથે દેશવિરત પ્રાપ્ત કરનાર તત્વાયોગ્યવશુદ્ધ દેશવિરત તિર્યંચને આ સ્થાન હોય છે. મનુષ્યની માફક તિર્યંચને દેશવરતિયોગ્ય સર્વજઘન્યસંકૂશ કે સર્વજઘવ્યવિશુદ્ધિનો અસંભવ છે માટે.
(૭) તિર્યંચનું ઉત્કૃષ્ટ પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગણ - અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી દેશવિરત પ્રાપ્ત કરનાર સર્વાવશુદ્ધ તિર્યંચને આ સ્થાન હોય છે.
(૮) મનુષ્યનું ઉત્કૃષ્ટપ્રduધમાખ્યાન - અનંતગુણ - અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી દેશવિરતિ પ્રાપ્ત કરનાર સર્વવશુદ્ધ મનુષ્યને આ સ્થાન હોય છે.
(૯) મનુષ્યનું જઘન્ય અપ્રતિપાત-અપ્રતિપધમાલમ્યાન - અicગુણ :પ્રતિપાd-પ્રતિપદ્યમાન સિવાયના શેષ સ્થાનકોમાંનું જ વ્યસ્થાન એટલે કે અલ્પવિશુદ્ધિવાળુ રસ્થાન અહીં લg.
(10) તિરચતું જઘન્ય અપ્રતિપાવ-પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - પ્રતિપાત-પ્રતિપદ્યમાન સિવાયના શેષ સ્થાનકોમાં તિર્યંચપ્રાયોગ્ય જે સ્થાનો છે તેમાંનું યથાયોગ્ય સર્વાલ્પવિશુદ્ધિવાળું સ્થાન અહીં સમજવુ. આ સ્થાન પૂર્વના સ્થાનથી અસંખ્યલોક જેટલા સ્થાનો ઓળંગ્યા પછીનું હોવાથી. . (૧૧) તિર્યંચનું ઉત્કૃષ્ટ અપ્રતિપાત-અપ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - પ્રતિપાત-પ્રતિપદ્યમાન સિવાયના શેષ સ્થાનકોમાં તિર્યંચપ્રાયોગ્ય જે સ્થાનો છે તેમાંનું યથાયોગ્ય ઉત્કૃષ્ટવિશુદ્ધિવાળુ સ્થાન અહીં સમજવુ.
(18) મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રતિપાત-અપ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ :સંચમાભિમુખ અનંતર સમયે સંયમ પ્રાપ્ત કરનાર સર્વાવશુદ્ધદેશવિરત ચરમ સમયે આ સ્થાન ોય છે. તિર્યંચના ઉત્કૃષ્ટ અપ્રતિપાત-અપ્રતિપધમાન સ્થાન પછી અસંખ્યલોકાકારાપ્રદેશ જેટલા સ્થાનો ઓળંગી પછી મનુષ્યનું ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત થતુ હોવાથી અનંતગુણ.
તીવ્રતા-મંદતાના અલ્પબદુત્વનો કષાયખાભૂતનો પાઠ આ પ્રમાણે છે - "तिव्वमंददाए अप्पाबहुअं - 'सव्वमंदाणुभागं जहण्णगं संजमासंजमस्स लद्धिठाणं । मणुसस्स पडिवदमाणयस्स जहण्णयं लद्धिठाणं तत्तियं चेव । तिरिक्खजोणियस्स पडिवदमाणयस्स जहण्णयं लद्धिठाणमणंतगुणं। तिरिक्खजोणियस्स पडिवदमाणयस्स उक्कस्सयं लद्धिठाणमणंतगुणं । मणुससंजदासंजदस्स पडिवदमाणगस्स उक्कस्सयं