________________
ઉપશમનાકરણ ભાગ-૧ (૮) તીવ્રતા-મંદતા - સંયતાસંયત પ્લબ્ધસ્થાનો ત્રણ પ્રકારના છે (1) પ્રતિપાતના (૨) પ્રતિપધમાનના (૩) અપ્રતિપાત - અપ્રતિપધમાનતા.
૧) પ્રતિપાત - અાંતર સમયે સંયતાસંતલબ્ધિથી પડનારને દેશવરતના ચરમસમયનું સંયતાસંયત લબ્ધસ્થાન.
૨) પ્રતિપદ્યમાન - જે સમયે સંયતાસંયતષ્યિ પ્રાપ્ત થાય છે તે સમયનું અર્થાત્ સંયતાસંયતના પ્રથમસમયનું લબ્ધિસ્થાન.
૩) અપ્રતિપાત-અપ્રતિપધમાન :- પ્રતિપાત તથા પ્રતિપદ્યમાન સિવાયના સ્થાનો.
તાત્પર્ય એ છે કે - દેશવિરતિ પ્રાપ્ત કરવાના પ્રથમ સમયે વિવિધ જીવોની અપેક્ષાએ જે અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા સંયતાસંમતલબ્ધિસ્થાનો છે તે બધા પ્રતિપદ્યમાનસ્થાનો, દેશવિરતથી પડતા ચરમસમયના વિવિધ જીવોની અપેક્ષાએ જે . . લબ્ધિસ્થાનો છે તે પ્રતિપાતસ્થાનો, અને તે સિવાયના શેષ (સમયના) દેશવરતના સ્થાનો અપ્રતિપાત - અપ્રતિપદ્યમાન (અનુભય) સ્થાનો છે.
અનંતરસમયે સર્વવિરતિ પ્રાપ્ત કરનારને દેશવિરતના ચરમસમયનું સ્થાન અપ્રતિપાત-અપ્રતિપદ્યમાનમાં આવે. તેવી રીતે સર્વવિરતિથી દેશવિરતિ પ્રાપ્ત કરનારને પ્રથમ સમયનું સ્થાન પણ અપ્રતિપાત - અપ્રતિપધમાનમાં સંભવે છે.
તીવ્રતા - મંદતાનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે :
(1) મનુષ્યનું જઘન્ય પ્રતિપાતાળ - અલ્પ-મિથ્યાત્વાભિમુખ, અનંતરસમયે મિથ્યાત્વે જનાર સર્વસંકુલષ્ટ દેશવિરતિને આ સ્થાન હોય છે.
(૩) તિર્યંચતું જઘરા પ્રતિપાતષ્ણાત - અનંતગણ - અનંતરસમયે મિથ્યાત્વે જનાર સંકુલષ્ટ દેશવરત તિર્યંચને આ સ્થાન હોય છે. મનુષ્યના જઘન્જસ્થાનથી અસંખ્યલોકાકાશ પ્રદેશ જેટલા સ્થાનો ઓળંગી આ સ્થાન આવતું હોવાથી.
(૩) તિર્યંચનું ઉત્કૃષ્ટ પ્રતિભાતમ્યાન - અનંતગુણ - તિર્યંચતા જઘન્ય પ્રતિપાતસ્થાનથી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થાનો ગયા પછી આ સ્થાન આવતુ હેવાથી. આ સ્થાન અનંતર સમયે આવરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર તપ્રાયોગ્ય સંકુલષ્ટ દેશવિરત તિર્યચળે હોય
(૪) મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રવિપામ્યાન - અનંતગુણ - તિર્યંચના ઉત્કૃષ્ટપ્રતિપાતસ્થાનથી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો ઓળંગી આ સ્થાન આવતુ હોવાથી આ સ્થાન અનંતરસમયે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર તત્વાયોગ્ય - iફેલષ્ટ દેશવરત મનુષ્યને હોય છે.