________________
દેશવિરતિલાભપ્રરુપણા
૭૯
ઉત્કૃષ્ટ સંચતાસંયતબ્ધિ - અનંતગુણ.
કષાયપ્રાભૂતપૂર્ણિમાં કહ્યુ છે - ‘‘નળિયા સંગમાનંનમનદ્ધી થોવા। ૩સ્મિયા संजमासंजमलद्धी अणंतगुणा ।" ૫ા. ૧૧૮૮,
જઘન્ય સંયતાસંયતíબ્ધ -અનંતર સમયે પડી મિથ્યાત્વે જનાર મનુષ્યને હોય છે. ઉત્કૃષ્ટ સંચતાસંયત બ્ધિ - અનંતર સમયે સંયમ પ્રાપ્ત કરતાર મનુષ્યને હોય છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં કહ્યુ છે " उक्कस्सिया लद्धी कस्स ? संजदासंजदस्स सव्वविद्धस्स से काले संजमग्गाहयस्स । जहण्णिया लद्धी कस्स ? तप्पा ओग्गसंकिलिट्ठस्स से काले मिच्छत्तं गाहिदित्ति ।"
-
૫ા. ૧૭૮૪.
-
(૪) સ્થાન :- સંચતાસંયતıબ્ધસ્થાનો અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલા છે. જઘન્ય સંચતાસંયત બ્ધિસ્થાનથી ઉત્કૃષ્ટ સંયતાસંયત બ્ધિસ્થાન પર્યન્ત ષટ્સ્થાનક્રમે અસંખ્ય સંચમાસંયમ લબ્ધિસ્થાનો પ્રાપ્ત થાય છે. સર્વજઘન્ય સ્થાનમાં - અનંતા સ્પર્ધકો, ત્યારપછીના સ્થાનમાં અનંતભાગાધિક સ્પર્ધકો, એમ ષટ્સ્થાનના ક્રમે સંયતાસંયત બ્ધિસ્થાનો છે. તે અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલા છે. કષાયપ્રાભૂતપૂર્ણિમાં કહ્યુ છે "जहण्णयं लद्धिद्वाणमणंताणि फड्डुयाणि । तदो विदियलद्धिठ्ठाणमणंतभागुत्तरं । एवं છઠ્ઠાળપતિવદ્ધિકાળાનિ । અસંàષ્ના તો ।'''- પા. ૧૭૮૯,
=
૬. જઘન્ય સંયતાસંયત લબ્ધિસ્થાનમાં અનંતા સ્પર્ધકો છે તથા ઉત્તરોત્તર સ્થાનમાં ષડ્થાનકના ક્રમે સ્પર્ધકોની વૃદ્ધિ છે એમ કહ્યુ તે બાબતમાં સ્પર્ધકોનો અર્થ જયધવલામાં આ રીતે ઘટાવ્યો છે - ‘વં जहण्णद्वाणमणंतेहिं अविभागपडिच्छेदेहिं सव्वजीवेहिं अणंतगुणमेत्तेहिं णिप्फण्णं, एदे चेव अनंता अविभागपडिच्छेदा अणंताणि फड्डयाणि त्ति भणंते, फड्डयसद्दस्साविभागपलिच्छेदवाचित्तेण इह विवक्खियत्तदो । तदो अणंताणि फड्डयाणि एवंविहाविभागपलिच्छेदसरूवाणि घेत्तूणेदं जहण्णलद्धिठाणं होदित्ति भणिदं सुत्तारेण । अहवा एदं जहण्णयं लद्धिठाणं मिच्छत्तपडिवादाहिमुहसंजदासंजदचरिमसमए अणंताणं कसायाणुभागफड्डयाणमुदएण जणिदमिति कज्जे कारणोवयारेण अनंताणि फडयाणि ि भण्णदे, अण्णा तस्स सरुवणिरुवणोवायाभावादो ।" - પા. ૧૭૮૯.
ભાવાર્થ :- જયધવલાના કથનનો ભાવાર્થ એ છે કે - જઘન્ય સંયમાસંયમ લબ્ધિસ્થાન સર્વજીવથી અનંતગુણ-અવિભાગપરિચ્છેદથી બનેલ છે. આ અનંતા અવિભાગપરિચ્છેદ એ અનંત સ્પર્ધક કહેવાય છે, કેમકે અહીં સ્પર્ધક શબ્દની વિવક્ષા અવિભાગ પરિચ્છેદના વાચક તરીકે કરાઈ છે.
અથવા આ જઘન્ય લબ્ધિસ્થાન મિથ્યાત્વ પ્રતિપાતને અભિમુખ સંયતાસંયતના ચરમ સમયે અનંતા કષાયાનુભાગસ્પર્ધકોના ઉદયથી પેદા થયું છે માટે જધન્ય સંયમાસંયમ લબ્ધિસ્થાનરૂપ કાર્યમાં અનંત અનુભાગસ્પર્ધકના ઉદયરૂપ કારણનો ઉપચાર કરવાથી અનંતા સ્પર્ધકો એમ કહેવાય છે. બીજી કોઈ રીતે તેના સ્વરૂપનું નિરુપણ થઈ શકે એમ નથી.''