________________
ઉપશમનાકરણ ભાગ-૧
હવે કષાયપ્રાકૃતપૂર્ણાતિા અનુસારે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના અધિકારમાં ૨૫ વસ્તુઓના કાળનું અલ્પબહુત્વ અત્રે પ્રસંગતઃ જણાવીએ છીએ
૬૬
(૧) ઉપશામકને ચચ્ચઅનુભાગખંડોત્સિાઢા - અર્વાલ્પ - અહીંયા મોહતીયકર્મની અપેક્ષાએ ગણીએ તો પ્રથર્માર્થાતની આલિકા શેષે જે સઘાત પૂર્ણ થાય છે તેનો કાળ, જ્યારે શેષકર્મોમાં મિથ્યાત્વમોહનીયના ગુણસંક્રમની સાથે પૂર્ણ થતા ચરમ સઘાતનો કાળ સમજવાનો છે.
(૩) અપૂર્વકરણની પ્રથમષ્મખંડોત્કિણાઢા - વિશેષાધિક :- અપૂર્વકરણના પ્રથમ સમયથી અઘાત શરૂ થાય છે અને ઉત્તરોત્તર સઘાતનું અન્તર્મુહૂર્ત ન્યૂન થતુ જાય છે. તેથી ચરમ સઘાત કરતા પ્રથમ સઘાતનો કાળ વિશેધિક આવે.
(૩, ૪) ચર્માતિખંડોત્ફિણાના તથા તે વખતે થતા સ્થિતિબંધનો કાળ - સંખ્યાતગુણ, પરસ્પર તુલ્ય :- એક સ્થિતિઘાતના કાળમાં હજારો સઘાત થાય છે. તેથી સ્થિતિઘાતનો કાળ સઘાતના કાળથી સંખ્યાતગુણો હોય છે અને છેલ્લા સઘાત કરતા પ્રથમ સઘાતનો કાળ વિશેષાધિક માત્ર હોવાથી પ્રથમ સઘાત કરતા પણ ચમ સ્થિતિઘાતનો કાળ સંખ્યાતગુણો છે.
(૫, ૬) અંતઃકર્ણાક્રયાના તથા તેમાં થતા સ્થિતિબંધનો કાળ - વિશેષાધિક, પર તુલ્ય :- અંતઃકરણ ક્રિયા, સ્થિતિઘાત અને ર્સ્થાિતબંધ આ ત્રણે સાથે શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે, તેથી ત્રણેનો કાળ સરખો છે. અહીં સ્થિતિઘાતનો કાળ જોકે નથી કહ્યો, પરન્તુ તે પણ ઉપચારથી સમજી લેવાનો છે. વળી અંતઃકરણ ક્રિયા અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શરૂ થાય છે અને અનિવૃત્તિકરણનો ચર્માર્થાતઘાત ત્યાર પછી ઘણા સ્થિતિઘાતો પછીનો હોય છે. માટે નિવૃત્તિકરણના ચમ સ્થિતિઘાતથી અંતઃકરણ ક્રિયાકાળ તથા તે વખતના ર્સ્થાિતબંધનો કાળ વિશેષાધિક હોય છે.
(૭, ૮) અપૂર્વકરણની પ્રથસ્થિતિખંડોત્કિણ્ણાના અને સ્થિતિબંધાના વિશેષાધિક, પરસ્પર તુલ્ય :- અંતઃકરણ ક્રિયા તથા તે વખતના તિઘાતના હજારો સ્થિતિઘાત પૂર્વેનો અપૂર્વકરણનો સ્થિતિઘાત હોવાથી તેનો કાળ વિશેષાધિક આવે, કેમકે પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિઘાતનો કાળ વિશેષહીન થતો જાય છે.
(૯) ઉપશામકને ગુણસંક્રમનો કાળ સંખ્યાતગુણ :- ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારથી શરૂ થયેલો મિથ્યાત્વમોહનયનો ગુણસંક્રમ અન્તર્મુહૂર્ત સુધી ચાલુ રહે છે. તે દર્શમયાન શેષ કર્મોના હજારો સ્થિતિઘાત થાય છે. તેથી એક સ્થિતિઘાતાદ્ધા કરતા ઉપશામકતો ગુણસંક્રમ કાળ સંખ્યાતગુણ આવે.
-