________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
मिच्छद्दिट्टी नियमा, उवइष्टुं पवयणं न सद्दहइ ।
सद्दहइ असब्भावं, उवइटुं वा अणुवइ8 ।। २५ ।। અક્ષરાઈ - મિથ્યાદેષ્ટિ જીવ નિયમા ઉપદષ્ટ (સર્વજ્ઞભાષિત) તત્ત્વની શ્રદ્ધાં કરતો નથી અને (કુગુરૂઓથી) ઉપદષ્ટ કે અનુપદષ્ટ એવા અસક્ત અર્થની શ્રદ્ધા કરે છે. (૨૫)
વિશેષાર્થ :- મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વ મોહળીયકર્મના ઉદયથી તીર્થકર ભગવંતથી ઉપદષ્ટ અર્થતી (પ્રવચનની) નિયમાં શ્રદ્ધા કરતો નથી તથા અસદ્ભુત અપરમાર્થમય દુર્ગની શ્રદ્ધા કુગુરૂઓના ઉપદેશથી અથવા કુગુરૂઓના ઉપદેશ વગર પણ કરે છે. વળી જિતવચનની કથંચિત્ શ્રદ્ધા કરે અને કથંચિત્ શ્રદ્ધા ન કરે તે પણ મધ્યાર્દષ્ટિ જ છે, કેમકે પ્રવચનના એક અર્થને પણ જો ન સદ્ધહે તો શેષ અર્થોની શ્રદ્ધા પણ અશ્રદ્ધારૂપ છે. જેમ મોદકમાં વિષનો, માત્ર એક કણ પડેલ હોય તો ય તે મોદક વષતુલ્ય છે. એમ જિનવચનના એકાદ અર્થ પરની અગ્રદ્ધા એ પણ સકળ જિનપ્રવચનની અશ્રદ્ધા રૂપ ોઈ મિથ્યાત્વ છે. (૨૫) હવે મિશ્રર્દષ્ટિનું સ્વરૂપ બતાવે છે.
सम्मामिच्छद्दिट्ठि, सागारे वा तहा अणागारे ।
अह वंजणोग्गहम्मि य, सागारे होइ नायव्वो ।। २६ ।। અક્ષરાઈ - સમ્યગૃમિથ્યાષ્ટિ જીવ સાકારોપયોગમાં તથા અનાકારોપયોગમાં વર્તે છે. જો સાકારોપયોગમાં હોય તો વ્યંજનાવગ્રહ જ હોય. (૨૬)
વિશેષાર્થ :- સમ્યગ્સચ્ચાઈષ્ટિ જીવને સાકારોપયોગ તથા અનાકારોપયોગ એટલે કે જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ બન્નેમાંથી કોઈ પણ એક ઉપયોગ હોય છે. તેમાં જ્ઞાનોપયોગમાં હોય તો વ્યંજનાવગ્રહમાં એટલે કે અાક્તશાળોપયોગમાં જ હોય છે. અર્થાવગ્રહમાં-નશ્ચયાત્મક જ્ઞાનોપયોગમાં નથી હોતો. કર્મપ્રકૃતિ ઉપશમલાકરણ ગા. ૨૪ની ચૂર્ણમાં કહ્યું છે કે “સદ वंजणोग्गहम्मि उत्ति-जति सागारे होति वंजणोग्गहो होइ ण अत्थोग्गहो होइ । जम्हा સંસવના પ્રવ્રુત્તના પુષ્યતિ' (૨૬)
૧ જયધવલામાં “વ્યંજનાવગ્રહ એટલે ‘વિચારપૂર્વકાર્થગ્રહણાવસ્થા' અર્થ કર્યો છે અને વિચારપૂર્વાર્થગ્રહણાવસ્થામાં સાકારોપયોગ હોય છે, દર્શનોપયોગ નહીં, કેમકે સામાન્ય માત્રાવગાહી દર્શનોપયોગ છે.
"अध वंजणोग्गहम्हि दु' इच्चादि । अथेति पादपूरणार्थो निपातः । वंजणोग्गहम्मि दु विचारपूर्वकार्थग्रहणावस्थायामित्यर्थः, व्यञ्जनशब्दस्यार्थविचारवाचिनो ग्रहणात् । 'सागारो होई बोधव्वो' तदवस्थायां ज्ञानोपयोगपरिणत एव भवति, न दर्शनोपयोगपरिणत इति यावत् । कुतोऽयं नियम इति चेन्न, अनाकारोपयोगेन सामान्यमात्रावग्राहिणा पूर्वापरपरामर्शशून्यार्थविचारानुपपत्तितस्तत्र तथाविधनियमोपપૉડા -પૃ. ૨૭રૂક