________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
૬૩
૩વસંતો। તત્તો પરમુયો જીતુ તિોવળવાસ જમ્મસ્ય | ૨૦ૐ ।।' -પા. ૧૭૩૨ (૨૨) હવે પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ સર્વોપણમનાથી જ થાય છે તથા સમ્યક્ત્વથી પડી જીવ સાસ્વાદતભાવ કેવી રીતે પામે છે, તે બતાવે છે.
सम्मत्तपढमलम्भो, सव्वोवसमा तहा विगिट्ठो य । છાતિાસેસારૂ પર, આમાાં જોડ઼ છેખા ।।૨રૂ।
અક્ષાર્થ :- (અર્બાદ મિથ્યાર્દષ્ટિને ઉપશમ) સમ્યક્ત્વનો પ્રથમ લાભ સર્વોપશમનાથી થાય છે તથા એ સમ્યક્ત્વ પ્રથર્માર્થાતની અપેક્ષાએ વિપ્રકૃષ્ટ-મોટા અન્તર્મુહૂર્ત પ્રમાણવાળુ છે. સમ્યક્ત્વનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આલિકા બાકી રહે ત્યારે કોઈ જીવ સાસ્વાદન ભાવને પામે છે. (૨૩)
વિશેષાર્થ :- પ્રથમવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ મિથ્યાત્વની સર્વોપણમતાથી જ થાય છે. દેશોપણમતાથી થતી નથી. તથા પ્રથમોપશમસમ્યક્ત્વનો કાળ પ્રથર્માતિની અપેક્ષાએ બૃહત્તર અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૨૩ની પૂર્ણિમાં કહ્યુ છે. ''सम्मत्तं' त्ति उवसमसम्मत्तं तस्स पढमलम्भो सव्वोवसमतो होति, तहा विकट्ठो यत्ति વીદ્દો અન્તોમુદ્દુત્તો ।''. અહીં વિગિઠ્ઠો શબ્દનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. તે આ પ્રમાણે - સમ્યક્ત્વનો પ્રથમવાર લાભ થાય ત્યારે જેમ સર્વોપણમનાથી જ થાય છે એમ “વિશિટ્ટો” એટલે વિપ્રકૃષ્ટ કાળે અર્થાત્ સમ્યક્ત્વથી પડી લાંબા કાળે ફરી સમ્યક્ત્વ પામે તો પણ સર્વોપણમતાથી જ પામી શકે છે. તાત્પર્ય એ છે કે જીવ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વથી પડી તુક્ત નજીકના જ કાળમાં પુનઃ સમ્યક્ત્વ પામે તો મિથ્યાત્વની સર્વોપણમના કર્યા વિના માત્ર દેશોપશમતાથી ક્ષાયોપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જ્યારે મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ મોહનીય - મિશ્ર મોહનીયની પણ પડ્યો.ના અસં.મા ભાગ જેટલા કાળ સુધી ઉલના કરી ઉદયને અયોગ્પતિ સત્તામાં શેષ રહે ત્યારે ૨૮ની સત્તાવાળો પુનઃ સમ્યક્ત્વ પામે તો સર્વોપણમનાથી જ પામÎ શકે છે... અહીંયા કષાયપ્રાભૂતમાં આ ગાથાની પ્રથમાર્ધની સમાનતાવાળાં
૧. જયધવલામાં આ ગાથાની ટીકા કરતા ત્રણ પુંજને ખેંચી સમ્યક્ત્વને ભોગવવાની વિધિ આ પ્રમાણે બતાવી છે - ‘અંતરના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઉપશમસમ્યક્ત્વનો કાળ છે અને ઉપશાંતાદ્ધા ક્ષય થાય છે ત્યારે ત્રણે પુંજોને ખેંચી તેમાંથી ઉદયવતી પ્રકૃતિના દલિકને અસંખ્યલોકથી ભાગી ઉદયાવલિકામાં ગોઠવે છે, શેષ દલિકોને ઉદયાવલિકા ઉપર વિશેષહીનના ક્રમે ગોઠવે છે. અને શેષ બે અનુદયવતી પ્રકૃતિઓમાં ઉદયાવલિકાની બહાર વિશેષહીનના ક્રમે ગોઠવે છે. જયધવલાનો પાઠ આ પ્રમાણે છે - ‘‘તો વસંતદ્ધાર્ खीणाए तिण्हं कम्माणमण्णदरं जं वेदेदि तमोकड्डियूणुदयावलियं पवेसेदि, असंखेज्जलोगपडिभागेण उदयावलियबाहिरे च एगगोवुच्छसेढीए णिक्खेवं करेइ, सेसाणं च दोण्हं कम्माणमुदयावलियबाहिरे ચોવુચ્છાયારે વિàવ રેડ્ ।'' - પૃ. ૧૭૩૩