________________
ઉપશમનાકરણ ભાગ-૧
કોઈ જીવ અપ્રમત્ત ગુણસ્થાનક પણ પ્રાપ્ત કરી શકે છે... પંચસંગ્રહ ઉપશમનાકરણ ગા. ૨૮માં કહ્યું છે - “મત્તે સમii સળં રેવં ચ ોફ પડવને '' કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૨૩ ની બન્ને ટીકાઓમાં પણ કહ્યું છે - “સિંશ સંખ્યત્વે નમ્પમાને સતિ શત્સંખ્યત્વે સ વિરતિં સર્વવિરતિ વા પ્રતિપદને " (૨૦) (૨૧) હવે ઉપશાંતઅદ્ધાને અંતે શું થાય છે તે જણાવે છે -
उवसंतद्धाअंते विहिणा ओकड्ढियस्स दलियस्स ।
अज्झवसाणणुरुवस्सुदओ तिसु एक्कयरस्स ।। २२ ।। અક્ષરાઈ - ઉપશાનાદ્રાના અન્ત વિધિપૂર્વક આકર્ષલા (ત્રણે પુજના) દલિકમાંથી અધ્યવસાયને અનુરૂપ ત્રણમાંથી એક પુંજનો ઉદય થાય છે. (૨૨)
વિશેષાર્થ: - અન્ડરકરણની કંઈક આંધક આવલકા બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાંથી મિથ્યાત્વના ત્રણ પુંજ જે રહ્યા છે તેમાંથી દલકો લાવીને છેલ્લી આવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે છે. ગોપુચ્છાકારે એટલે કે આવલકાના પ્રથમ સમયમાં ઘણા દલિતો ગોઠવાય, બીજા સમયમાં તેથી વિશેષહીન, ત્રીજા સમયમાં તેથી વિશેષહીન... એમ આqલકાના ચરમ સમય પર્યન્ત ગોઠવે. ત્યાર પછી છેલ્લી આવલકામાં જ્યારે પ્રવેશ કરે ત્યારે પરિણામોનુસાર કોઈ પણ પુજનો ઉદય થાય છે. તેમાં શુભ પરિણામોનુસાર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમક સમ્યક્ત્વ પામે. મધ્યમ પરણામાનુસાર મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિગ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરે અને અશુભ પરિણામોનુસાર મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૨૨ની ચૂર્ણિમાં કહ્યું છે- “૩વસમક્ષમ્પત્તદ્વીતે તે सातिरेगावलियसेसे वट्टमाणो तिण्ह वि कम्माणं बितीयावलीयद्वितीतो दलितं अंतरकरणअद्धाते आवलियं पवेसेइ । तं जहा - आवलियाते पढमसमते बहं देति, बितियसमते थोवं, ततिते थोवतरं एवं जाव आवलिय पुन्ना, एतेण विहिणा ओकड्डिय उदयावलियस्स दलियस्स अज्झवसाणाणुरूवस्स उदओ 'तिसु एक्कयरस्स' त्ति विसुद्धेणं अज्झवसाणेणं सम्मत्तं पडिवज्जति, अविसुद्धेण मिच्छं पडिवजति, मज्झिम उ परिणामेणं सम्मामिच्छत्तं पडिवजति।"
કષાયપ્રાભૂતના મતે અંતરકરણની કંઈક અંધક આqલકા શેષે ત્રણ પુંજ ખેંચી ગોઠવાતા નથી, એટલે અંતરકરણની આqલકા શેષ ઉપશમ સભ્યત્વ નષ્ટ થતું નથી પરંતુ અcરકરણનો સંખ્યાતમો ભાગ પસાર થાય અને સંખ્યાતા બહુ ભાગ શેષ રહે ત્યારે ઉપશમ સમ્યક્ત્વ નાશ પામે છે. જે આગળ અલ્પબહુqના અંધકાર પરથી ખ્યાલમાં આવશેં. તથા ત્યાં કષાયપ્રાભૂતમૂળગાવામાં પણ કહ્યું છે - ‘અંતમુહુત્તમ સવ્યોવસેમે ટોફ